SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ) ૩/નૈર-૨૫ વાગત-પરિભ્રષ્ટ, ગ્રહ-ચંદ્ર-સૂર્ય-નક્ષત્રરૂપ ઉપલક્ષણથી તારારૂપ પણ જ્યોતિકોના માર્ગ જેમાં છે તે તથા સ્વભાવથી તે નકાવાસ મેદ, ચરબી, પૂતિ, લોહી, માંસ, કાદવથી લિપ્ત છે. પુનઃપુનઃ લિપ્ત ભૂમિ છે. તેથી જ અપવિત્ર, બીભત્સ દર્શનથી અતિ જુગુપ્સા ઉત્પન્ન કરે છે. તે મૃત ગાય આદિના કલેવરથી પણ અતી અનિષ્ટ દુર્ગધવાળી છે. ધમાતા લોઢા જેવી અતિ કૃણરૂપ અગ્નિના વર્ણવાળી થતુ ઘણી કાળાવણરૂપ અગ્નિજવાલા નીકળે છે, તેના જેવા વર્ણરૂપ તે કપોતાગ્નિ વણભા, અતિ દુસહ્ય અસિપત્રવત્ સ્પર્શવાળી. તેથી જ દુઃખે કરીને સહન થાય તે દુરધ્યાસ તથા ગંધ, રસ, સ્પર્શ, શબ્દ વડે અશુભ-અતી અસાતારૂપ નરક વેદના. એ પ્રમાણે બધી પૃથ્વીમાં આલાપક કહેવો. તે આ રીતે શર્કરાપભા પૃથ્વીના ૧,૩૨,૦૦૦ યોજનમાં ઉપર-નીચે કેટલા યોજન છોડીને મણે કેટલા લાખ નરકાવાસો છે ? ગૌતમ ! ઉપર-નીચે એક-એક હજાર યોજન છોડીને વચ્ચેના ૧,૩૦,૦૦૦ યોજન મધ્ય પચીશ લાખ નરકાવાસો છે ચાવતુ અશુભ વેદનાવાળા છે. વાલુકાપ્રભાના ૧,૨૮,૦૦૦ યોજનમાં ઉપર-નીચે કેટલા યોજન છોડીને મધ્ય કેટલા યોજનામાં કેટલા નકાવાસો કહ્યા છે ? ગૌતમ ! ઉપર-નીચે એક-એક હજાર યોજન છોડીને મણે ૧,૨૬,ooo યોજનમાં વાલુકાપભાના પંદર લાખ નકાવાયો છે, તે નકો ચાવતુ અશુભ વેદનાવાળા છે. પંકપ્રભાના ૧,૨૦,૦૦૦ યોજનમાં ઉપર-નીચે એકએક હજાર યોજન છોડીને મધ્યના ૧,૧૮,000 યોજનમાં પંકપ્રભાના નૈરયિકોના દશ લાખ નકાવાસો છે, તેમ કહ્યું છે તે નકો યાવતુ અશુભ નરક વેદના હોય છે.. ધમપભાના ૧,૧૮,ooo યોજનમાં ઉપર-નીચે એક-એક હજાર યોજન છોડીને મધ્યના ૧,૧૬,૦૦૦ યોજનમાં આ ધમપ્રભા પૃથ્વી નૈરયિકના ત્રણ લાખ નરકાવાસો છે, એમ કહેલ છે. તે નરકો મધ્યમાં વૃત્ત ચાવત્ અશુભ નક વેદના હોય છે. તમપ્રભાના ૧,૧૬,ooo યોજનોમાં ઉપર-નીચે એક-એક હજાર યોજન છોડીને મધ્યના ૧,૧૪,૦૦૦ યોજનમાં આ તમાભાગૃવી નૈરયિકના ૯,૯૯૫ નરકાવાસો છે, એમ કહેલ છે. તે નરકો મધ્યમાં વૃત્ત ચાવતુ અશુભ નરક વેદના હોય છે. અધઃસપ્તમી પૃથ્વીના ૧,૦૮,૦૦૦ યોજનોમાં ઉપર-નીચે પ૨,૫૦૦-૫૨,૫oo યોજન છોડીને મધ્યના 3000 યોજનોમાં અધ:સપ્તમી પૃથ્વી નૈરયિકના પાંચ અનુત્તર અતિ વિશાળ મહાનકો કહ્યા છે તે આ રીતે - કાલ, મહાકાલ, રૌરવ, મહારૌરવ અને મધ્યમાં અપ્રતિષ્ઠાન. તે મહાતકો મળે વૃd ચાવતુ અશુભવેદનાવાળી છે. આ બધાં સૂત્રો સંગમ છે. [વૃત્તિકારશ્રીએ અહીં ચાર સંગ્રહણી ગાથા નોંધેલી છે] પહેલી ગાથા બાહલાનું પ્રમાણ દશવિ છે. બીજી અને બીજી ગાથા મધ્ય ભાગ પ્રમાણ બતાવે છે. જે પ્રમાણ ઉપર નોંધેલ છે.] ચોથી ગાથામાં નકાવાસોની સંખ્યા કહી છે. તે પાઠસિદ્ધ છે. 1િ8/5] • સૂત્ર-૯૬,૯૭ [૬] ભગવતુ ! આ રતનપભા પૃવીના નસ્કાવાસોનો આકાર શો છે ? ગૌતમાં બે ભેદ : આવલિકા પ્રતિષ્ટ, આવલિકા બાહ્ય, તેમાં જે આવલિકા પ્રવિષ્ટ છે કે ત્રણ ભેદે છે - વૃત, ચઢ, ચતુસ્ત્ર. તેમાં જે આવલિકા ભાણા છે, તે વિવિધ સંસ્થાન સંસ્થિત છે. તે આ રીતે - લોઢાની કોઠી-પિસ્ટ પાચનક - કંડૂ - લોઢી - કડાહ - થાળી - પિઠક્ક - કૃમિક - કીર્ણ પુટક - ઉટજ-મુરજમુવંગ • નંદિમુયંગ - આલિંગક - સુઘોસ - દર્દક - પણd - ટહ - ભેરી - ઝલ્લરી - કુતુંબક કે નાલિ આકારે સંસ્થિત છે. આ પ્રમાણે તમાભા સુધી કહેવું. ભગવન! અધસપ્તમી પૃdી નારકાવાસ કર્યા કરે છે ? ગૌતમ બે ભેદે કહ્યા છે, તે આ પ્રમાણે - વૃત્ત અને સ્ત્ર. [6] ભગવદ્ ! આ રનપભા પૃથ્વીના નકાવાસો બાહલ્યથી કેટલા છે ? ગૌતમ! પ્રણ લાખ યોજન બાહલ્યથી છે તે આ રીતે - નીચે ૧ooo યોજન ઘન, મધ્ય ૧ooo યોજન સુધી પોલી, ઉપર ૧ooo યોજન સંકુચિત છે. એ રીતે અધઃ-ન્સપ્તમી સુધી કહેવું. ભગવન આ રતનપભા પૃedીના નરકો આયામ-વિÉભ થકી કેટલા, પરિક્ષેપથી કેટલું કહેલ છે ? ગૌતમ બે ભેદે - સંપ્રખ્યાત વિસ્તૃત અને અસંખ્યાત વિસ્તૃત. તેમાં જે સંખ્યાત વિસ્તૃત છે, તે સંખ્યાત હજાર યોજન આયામવિર્કમથી અને સંખ્યાત હજાર યોજન પરિક્ષેપથી કહેલ છે. તેમાં જે તે અસંખ્યાત વિસ્તૃત છે, તે અસંખ્યાત હજાર યોજન આયામ-વિષ્ઠભથી, અસંખ્યાત હાર યોજના પરિશ્નોપથી કહેલ છે. એ પ્રમાણે તમસભા સુધી કહેવું. ભગવાન ! આધસતમીની પૃચ્છા. ગૌતમ ! બે ભેદે કહેલ છે, તે આ - સંખ્યાત વિસ્તૃત અને અસંખ્યાત વિસ્તૃત. તેમાં જે તે સંખ્યાત વિસ્તૃત છે, તે એક લાખ યોજન આયામ-વિછંભથી, તેની પરિધિ-૩,૧૬,ર૭ યોજન, ત્રણ કોશ, ૧૨૮ ધનુષ, ૧al અંગુલ કરતાં કંઈક અધિક છે. તેમાં જે અસંખ્યાત વિસ્તૃત છે, તે અસંખ્યાત લાખ યોજન આયામ-વિકુંભથી, અસંખ્યાત યાવ પરિધિ છે. • વિવેચન-૯૬,૯૭ : રત્નપ્રભા પૃથ્વીની નકાવાસ કયા સંસ્થાને સંસ્થિત છે ? ગૌતમ ! નરકાવાસ બે ભેદે છે - આવલિકા પ્રવિષ્ટ, આવલિકા બાહ્ય. ‘ત્ર' શબ્દ બંનેની અશુભતાતુલ્યતાનો સૂચક છે. આવલિકાપવિષ્ટ - આઠે દિશામાં સમશ્રેણિ અવસ્થિત, તેમાં આવલિકા - શ્રેણિ, પ્રવિટ-વ્યવસ્થિત, તે આકારચી ત્રણ ભેદે - વૃત, ચય, ચતુરસ. આવલિકા બાહા, તે વિવિધ આકારે છે. લોઢાની કોઠી જેવા આકારે, મદિરા બનાવવા માટે લોટ જેમાં પકાવાય તે ભાજન જેવું, * * * * * કંડુ-પાકસ્થાન, લોઢી-કડાઈ-થાળી જેવા
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy