SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૨-૬૩. સામાન્ય તિર્યચયોનિક નપુંસકની સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ-પૂર્વમોટી. સામાન્યથી એકેન્દ્રિય નપુંસકની જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ-૨૨૦૦૦ વર્ષ. વિશેષથી પૃથ્વીકાયિક એકેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકની જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૨૨,૦૦૦ વર્ષ, અકાયિક ઉત્કૃષ્ટથી વર્ષ, તેઉકાયિક ઉત્કૃષ્ટથી ત્રણ અહોરાત્ર, વાયુકાયિક ઉત્કૃષ્ટ ૩૦૦૦ વર્ષ, વનસ્પતિકાયિક નપુંસકની જઘન્યથી તમુહૂર્ત, ઉત્કૃષ્ટથી ૧૦,૦૦૦ વર્ષ બેઈન્દ્રિયતિચિયોનિક નપુંસકની જઘન્ય અંતમુહd, ઉત્કૃષ્ટ ૧૨-વર્ષ, તેઈન્દ્રિયની જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૪૯ અહોરબ, ચઉરિન્દ્રિયની જઘન્ય અંતમુહd, ઉત્કૃષ્ટ છ માસ. સામાન્યથી પંચેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકની જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોટી. - સામાન્યથી મનુષ્ય નપુંસકની ઉત્કૃષ્ટ પૂર્વકોટી. કર્મભૂમક મનુષ્ય નપુંસકની ફોમને આશ્રીને ઉત્કૃષ્ટ પૂર્વકોટી. ચા િધર્મ-બાહ્ય વેશ પરિકતિ પ્રવજયા સ્વીકારીને જઘન્યથી અંતમુહd, પછી મૃત્યુ પામે. ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટી, જન્મ પછી આઠ વર્ષ બાદ દીક્ષા લેતા. આ પ્રમાણે જ ભરત, રવત, વિદેહનાનપુંસકને કહેવા. કર્મભૂમકા નપુંસકને જન્મને આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહd. કર્મભૂમિમાં નપુંસક મનુષ્યો સમૃમિજ હોય, ગર્ભજ નહીં, કેમકે યુગલઘર્મને નપુંસકત્વનો અભાવ છે. સંમૂર્ણિમમાં જઘન્યથી ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત મોટું જાણવું. સંહરણને આશ્રીને જઘન્ય અંતમુહd, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટી. તે ગર્ભથી નીકળતા જ સંહણથી સંભવે છે, તે આમરણાંતપણાથી થાય. હૈમવત આદિ છ અકર્મભૂમિ અને અંતર્લીપક નપુંસકમાં આ કથન જ કરવું. હવે કાયસ્થિતિ - નપુંસક, નપુંસકત્વને છોડ્યા વિના કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. ઉપશમ શ્રેણિથી પડીને નપુંસક વેદોદયના સમય પછી મરણ થાય. મરીને દેવોત્પાદથી પંવેદોદય પામે. વનસ્પતિકાળ-આવલિકા સંખ્યય ભાગ ગત સમય રાશિ પ્રમાણ અસંગેય પુદ્ગલ પરાવર્ત પ્રમાણ. ••• નૈયિક નપુંસક કાયસ્થિતિ વિચારણામાં સ્થિતિમાન મુજબ કહેવું. તેની ભવસ્થિતિ જ કાયસ્થિતિ છે. સામાન્યથી તિર્યાયોનિક નપુંસક કાયસ્થિતિ - જઘન્ય અંતર્મુહૂર્વ, પછી મરીને બીજી ગતિ કે વેદમાં સંક્રમે છે. ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. એકેન્દ્રિય તિચિ નપુંસક પણ એ પ્રમાણે જ છે. વિશેષ વિચારણા - પૃવીકાયિક નપુંસકની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ-અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ. • x • આ પ્રમાણે અ-તેઉ-વાયુ કાયસ્થિતિ પણ કહેવી. વનસ્પતિકાય, એકેન્દ્રિયવતું. બેઈન્દ્રિય તિર્યંચયોનિક નપુંસક કાયસ્થિતિ જઘન્ય-અંતમુહૂર્ત, ઉત્કૃષટ સંખ્યાતકાળ - તે સંખ્યાત હજાર વર્ષ જાણવા. એ રીતે તેઈન્દ્રિય-ચઉરિન્દ્રિય-તિર્યંચ યોનિક નપુંસકની કાયસ્થિતિ પણ કહેવી. પંચેન્દ્રિય તિર્યચયોનિક નપુંસકકાયસ્થિતિ ૪૨ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ જઘન્ય અંતર્મુહd, ઉત્કૃષ્ટ પૂર્વકોટિ પૃથકવ. તે નિરંતર સાત ભવ પૂર્વકોટિ આયુ નપુંસકત્વથી અનુભવતો જાણવો. પછી અવશ્ય તેને છોડે. આ પ્રમાણે જળચરસ્થળ,ખેચર નપુંસકોના વિષયમાં જાણવું. સામાન્ય મનુષ્ય નપુંસક કાયસ્થિતિ આ રીતે જ કહેવી. કર્મભૂમક મનુષ્ય નપુંસકની ફોગથી-જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોટિ પૃથકવ. ચારિત્રધર્મથી-જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટિ. આ પ્રમાણે ભરત, ઐરાવત, વિદેહના નપુંસકોની કાયસ્થિતિ કહેવી. સામાન્યથી અકર્મભૂમક મનુષ્ય નપુંસક કાયસ્થિતિમાં જન્મને આશ્રીને જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત પૃથકત્વ. સંહરણને આશ્રીને જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટી. આ પ્રમાણે હૈમવતાદિ છ અકર્મભૂમિ, અંતર્દીપક મનુષ્ય નપુંસક કહેવા. હવે અંતરને કહે છે - નપુંસક થઈ, નપુંસકત્વથી રહિત થઈ, ફી કેટલા કાળે નપુંસક થાય? જઘન્યથી અંતર્મુહd, ઉત્કૃષ્ટથી સાતિરેક સાગરોપમ શત પૃથવ. પુરપાદિકાળ આટલો જ સંભવે છે. સંચિટ્ટણા-સાતત્યથી અવસ્થાન. • x * * * ભગવદ્ ! નપુંસક, નપુંસકપણે કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ ! જઘન્ય એક સમય. પુરુષની સંચિટ્ટણા અને નપુંસકનું અંતર ઉત્કૃષ્ટ સાગર પૃથક્રવપકદેશમાં પદસમુદાયોપચારથી સાગરોપમશત પૃચક છે. તેથી નપુંસક અંતરીક પ્રતિપાદક આ અધિકૃત્ સૂત્ર કહ્યું. સામાન્યથી નૈરયિક નપુંસકનું અંતર જઘન્યથી અંતર મુહd. સાતમી નકશી ઉદ્વર્તીને તંદુલ મત્સ્યાદિમાં અંતર્મુહૂર્ત રહીને ફરી સાતમી નà જાય. ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. નરકના ભવથી ઉદ્વર્તીને પરંપરાથી નિગોદમાં જઈને અનંતકાળ રહે. સામાન્યથી તિચિયોનિક નપુંસકનું અંતર-જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી સાગરોપમ શત પૃથકવ સાતિરેક. વિશેષથી-એકેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકનું અંતર ઉકાટથી સંખ્યાત વર્ષ અધિક બે હજાર સાગરોપમ, કેમકે ત્રસકાયની આટલી કાયસ્થિતિ છે પૃથ્વીકાયિક એકેન્દ્રિય નપુંસકનું અંતર ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે આ જ પ્રમાણે અપ્ર-તેઉ-વાયુ નપુંસકનું પણ કહેવું. વનસ્પતિ નપુંસકનું જઘન્ય અંતર્મુહd, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ - તે કાળથી અસંખ્યાત-ઉત્સર્પિણી-વસર્પિણી, ફોનથી અસંખ્યાતલોક. વનસ્પતિના ભવથી ચ્યવીને અન્યત્ર આટલો કાળ અવસ્થાન સંભવે. પછી સંસારી જીવ નિયમથી વનસ્પતિકાયિકમાં ઉત્પન્ન થાય. બે થી પાંચ ઈન્દ્રિય તિર્યંચનપુંસક, જલચરાદિ તિર્યંચ નપુંસકોનું અંતર, સામાન્ય મનુષ્ય નપુંસકનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ છે, તે અનંતકાળ-વનસ્પતિકાળ છે. કર્મભૂમક મનુષ્ય નપુંસકનું અંતર ક્ષેત્રને આશ્રીને જઘન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ, શાસ્ત્રિ-ધર્મને આશ્રીને જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અનંતકાળ. તે અનંતકાળ-અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાળથી, થોબથી અનંતલોક, દેશોન અર્ધપુદ્ગલ પરાવર્ત. આ પ્રમાણે ભરત, ઐરવત, વિદેહ
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy