SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ી-I૬૭ મનુષ્ય નપુંસકનું અંતર કહેવું. અકર્મભૂમક મનુષ્ય નપુંસકનું જમને આશ્રીને જઘન્યથી અંતર્મુહૂર્ત-x- ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ. સંકરણથી જઘન્ય અંતર્મુહૂર્ત-કોઈ કર્મભૂમિજ મનુષ્યનપંસક કોઈ અકર્મભૂમિમાં સંહરાઈ, કેટલા કાળ પછી તવાવિધ બુદ્ધિ પરાવર્તન ભાવથી ફરી કર્મભૂમિમાં સંહરાય તેમાં અંતમુહૂર્ત પછી ફરી અકર્મભૂમિમાં લવાય. ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. આ પ્રમાણે હૈમવત આદિ બધી અકર્મભૂમિમાં કહેવું. • સૂત્ર-૬૮ : ભગવાન ! આ નૈરયિક-તિચિ-મનુષ્ય નપુંસકોમાં કોણ કોનાણી યાવત વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી ઓછા મનુષ્ય નપુંસકો, નૈરયિકનપુંસક અસંખ્યાતણા, તિચિ અનંતગણ છે. ભગવન! આ રતનપભા યાવત અધસપ્તમી નૈરયિક નપુંસકોમાં કોણ કોનાથી યાવત વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી ઓછા અધઃસપ્તમી પૃનીનૈરયિક નપુંસક છે. છઠ્ઠી પૃadીના અસંખ્યાતગણા, ચાવતુ બીજી પૃથ્વીના અસંખ્યાતપણા છે. તેનાથી રતનપભા પૃથdીના નૈરયિક નપુંસક અસંખ્યાતગણા છે. ભગવન્! આ તિર્યંચયોનિક નપુંસકોમાં એકેન્દ્રિય તિચિયોનિક નપુંસકોમાં પૃedીકાયિક ચાવતું વનસ્પતિકાયિક, બે-ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિય તિચિ નપુંસક, જલચરસ્થલચર-ખેચર આ બધામાં કોણ કોનાથી યાવતું વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડાં ખેચર તિચિનપુંસકો છે, સ્થલચર તિચિનપુંસક સંખ્યાલગણાં, જલચર તિરુચિ નપુંસક સંખ્યાલગણાં, ચઉસિક્રિય વિશેષ અધિક, તેઈન્દ્રિય વિશેષાધિક, બેઈન્દ્રિય વિશેષાધિક, તેઉકાયિક એકેન્દ્રિય તિર્યંચ અસંખ્યાતગણા, પૃવીકાયિક વિશેષાધિક, એ પ્રમાણે અણવાયુ-વનસ્પતિ, તિચિનપુંસક અનંતગણા છે. ભગવાન ! આ મનુષ્યનપુંસકોમાં કર્મભૂમિક-અકર્મભૂમિક-એતદ્વપકોમાં કોણ કોનાથી સાવત્ વિશેષાધિક છે ? ગૌતમાં સૌથી ઓછા અંતર્લીપક કમભૂમક નપુંસકો છે. દેવકુર-ઉત્તર ભને સંખ્યાલગણા, એ પ્રમાણે ચાવતુ પૂર્વ-પશ્ચિમ વિદેહકમભૂમિના મનુષ્ય નપુંસકો ને સંખ્યાતગણા છે. ભગવાન ! આ નૈરયિક નપુંસકોમાં રતનપભા યાવતું અધ:સપ્તમી પૃથ્વી નરયિક નપુંસકો, તિર્યંચયોનિક નપુંસકોમાં-એકેન્દ્રિય તિર્યંચયોનિકોમાં પૃdીકાયિક યાવત્ વનસ્પતિકાયિક એકેન્દ્રિય તિર્યંચ યોનિક નપુંસકો, લેત્રણ-ચાર ઈન્દ્રિયો પંચેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકોમાં જલયર-સ્થલચર-ખેચર , મનુષ્ય નપુંસકોમાં કર્મભૂમિજાઅકર્મભૂમિજા-અંતર્લીપકા નપુંસકોમાં કોણ કોનાથી ચાવતું વિશેષાધિક છે ? - ગૌતમ ! સૌથી થોડાં અધઃસપ્તમી પૃedી રસિક નપુંસકો છે, છઠ્ઠી પૃથ્વી અસંખ્યાતગુણા ચાવતુ બીજી પૃથ્વી અસંખ્યાતગુણા અંતદ્વીપક મનુષ્ય નપુંસક અસંખ્યાતગણા. દેવકુટુ-ઉત્તરકુરનપુંસકો બંને સંખ્યાલગણા ચાવવું ४४ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ૨ પૂર્વ-પશ્ચિમવિદેહ મનુષ્ય નપુંસકો બંને સંખ્યાલગણા, રત્નાભાઇ નૈરયિક અસંખ્યાતગણા, ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકો અસંખ્યાતવાણા, થલચર સંખ્યાતગણ, જલચર સંખ્યાતગણા, ચઉરિન્દ્રિય વિશેષાધિકા, ઇન્દ્રિયંe વિશેષાધિકા, બેઈન્દ્રિય વિશેષાધિકા, તેઉકાયિક અસંખ્યાતા, પૃથ્વીકાયિક વિશેષાધિક, અપ્રકાયિક વિરોધાધિક, વાયુકાચિક વિશેષાધિક, વનસ્પતિકાયિકo અનંતગુણd. • વિવેચન-૬૮ : સૌથી થોડાં મનુષ્ય નપુંસકો છે. શ્રેણીના અસંખ્યાત ભાગવર્ના પ્રદેશોની રાશિ પ્રમાણ છે. તેથી નૈરયિક નપુંસક અસંખ્યાતગણી છે. અંગુલ ફોગની પ્રદેશરાશિના પ્રથમ વર્ગને દ્વિતીય વર્ગમૂળથી ગુણિત કરતા જે પ્રદેશરાશિ હોય છે, તેની બરાબર ધનીકૃત લોકની એક પ્રાદેશિક શ્રેણીઓમાં જેટલા આકાશ પ્રદેશની બરાબર છે. તેનાથી તિર્યંચયોનિક નપુંસકો અનંતગુણા છે, કેમકે નિગોદના જીવો અનંત છે. નૈરયિક નપુંસકોમાં - સૌથી થોડાં અધ:સપ્તમી નૈરયિક નપુંસકો છે. તેનાથી છઠ્ઠી પૃથ્વીના અસંખ્યાતગણમાં છે, તેથી પાંચમીના ચાવતુ બીજી પૃથ્વીના નપુંસક નૈરયિકો એક-એકથી અસંખ્યાતગણા છે. કેમકે બધાં પૂર્વ-પૂર્વ નૈરયિક પરિમાણ હેતુ શ્રેણી અસંખ્યાતભાગ અપેક્ષાથી અસંખ્યાત-અસંખ્યાતગુણ શ્રેણીના ભાગવત નભ:પ્રદેશ રાશિ પ્રમાણ છે. બીજીથી પહેલી પૃથ્વીના નૈરયિકનપુંસક અસંખ્યાતપણા છે. તેનું કારણ - x - આકાશપ્રદેશ છે. - ૪ - પ્રત્યેક પૃથ્વીના પૂર્વ-ઉત્તર-પશ્ચિમ દિશાના નૈરયિક સર્વથી થોડાં છે, તેથી દક્ષિણદિશાના નૈરયિક અસંખ્યાતગણા છે. પૂર્વ-પૂર્વની પૃથ્વીઓની દક્ષિણ દિશાના નૈરયિક નપુંસકોની અપેક્ષા પદ્યાનુપૂર્વીથી આગળ-આગળ પૃથ્વીઓમાં ઉત્તર અને પશ્ચિમ દિશામાં રહેલ નૈરયિક નપુંસક અસંખ્યાતગણા અધિક છે, પ્રજ્ઞાપનામાં તેને કહ્યું છે. બ્રિતિકારશ્રીએ પ્રજ્ઞાપflનો પાઠ આપેલ છે, તેનો સંક્ષેપ ઉપર કર્યો છે.] હવે તિર્યંચયોનિક નપુંસક વિષય અલાબહવ કહે છે સૌથી થોડાં ખેચર પંચેન્દ્રિય તિર્યાયોનિક નપુંસકો-પ્રતર અસંખ્યય ભાગવત્ન અસંખ્યાત શ્રેણિગત આકાશ પ્રદેશરાશિ પ્રમાણવણી. તેનાથી સ્થલચર તિર્યયનપુંસક સંખ્યાલગણા, તેનાથી જલચર તિર્યંચનપુંસક સંખ્યાલગણા, - x • તેનાથી ચઉરિન્દ્રિય તિર્યંચ નપુંસક વિશેષાધિક, -x- તેનાથી તેઈન્દ્રિય તિર્યંચ નપુંસક વિશેષાધિક છે, તેનાથી બેઈન્દ્રિય તિર્યંચ નપુંસક વિશેષાધિક, તેનાથી તેઈન્દ્રિય તિર્યંચ નપુંસક વિશેષાધિક છે, તેનાથી બેઈન્દ્રિય તિર્યંચ નપુંસક વિશેષાધિક, • x - તેનાથી તેઉકાયિક નપુંસક અસંખ્યાતગણા છે. કેમકે સૂક્ષ્મ-Mાદર ભેદથી તેના અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પરિમાણત્વ છે. તેનાથી પૃવીકાયિક નપુંસક વિશેષ-અધિક છે, પ્રભુત અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણત્વથી છે. તેનાથી અકાયિક નપુંસક વિશેષાધિક છે * * • તેનાથી વાયુકાયિક નપુંસક વિશેષાધિક છે. • x • તેનાથી વનસ્પતિકાયિક
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy