SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ BJદ્વીપ /૧૩૯ ૨૦૫ અભિષેક કરે છે. પછી પૂર્વવતુ તે વિજય દેવનો અતિશય મહાનુ ઈન્દ્રાભિષેક વર્તતો હતો ત્યારે કેટલાંક દેવો વિજયા રાજઘાનીને અતિ જળ વડે નહીં. કેમકે પ્રભૂત જળ સંગ્રહ થાય. વળી અતિ માટીથી નહીં કેમકે તેનાથી અતિ કાદવ થાય છે. - x - પવિરલપ્રવિરલ, ઘન ભાવે કાદવના સંભવથી. પ્રકર્ષથી જેટલામાં રેણુઓ - ધૂળ સ્થગિત થાય, તેટલાં જ માત્ર ઉત્કર્ષ સ્પર્શન વડે જે વર્ષો થાય તે પ્રવિરલ પૃષ્ઠ. ગ્લણતર જના પુદ્ગલો અથવા જની જેમ સ્કૂલ રેણુ તે જરેણુ, તેનો વિનાશ થાય તે રીતે. ત્રિ - પ્રધાન સુરભિ ગંધોદક કોઈ વળી સમસ્ત વિજયા રાજધાનીને વિહત રાજ કરે છે. નિહતરજ ક્ષણ માત્ર ઉત્થાન અભાવે પણ સંભવે છે. તેથી કહે છે - નટજસ - સર્વથા અાદેશ્ય તે નષ્ટ. ભ્રષ્ટ-વાયુ વડે રાજધાનીથી દૂર લઈ જવાયેલ જ જેમાં છે તે. આ બંનેને બે એકાર્થિક શબ્દોથી કહે છે - પ્રશાંત રજ અને ઉપશાંત જ. કોઈ કોઈ દેવો વિજયા રાજધાનીને પાણી છાંટવા વડે આસિક્ત, કચરો શોધવા દ્વારા સંમાજિત, છાણ આદિ વડે ઉપલિપ્ત, પાણી વડે સિકત, તેથી જ શુચિપવિત્ર, કચરો દૂર કરવાથી સંમાર્જિત થયેલ માર્ગના અંતર અને હારના માર્ગો, ગોવા પ્રકારની રાજધાનીને કરે છે. કોઈ કોઈ દેવો મંચાતિમંચ યુક્ત કરે છે. કોઈ કોઈ દેવો વિવિધ રંગી ઉર્વીકd qજા વડે અને પતાકાતિપતાકા વડે મંડિત કરે છે. કેટલાંક દેવો લીંપણગંપણ આદિ કરે છે. કેટલાંક દેવો વિજયા રાજઘાનીને ચંદનકળશ યુક્ત કરે છે. કેટલાંક દેવો પ્રતિદ્વાર દેશ ભાગને ચંદન-ઘટણી સુકૃત તોરણ કરે છે. કેટલાંક દેવો વિજયા રાજધાનીને સીંચેલી, પુષ્પમાળા લટકાવેલી એવી કરે છે. કેટલાંક દેવો પંચવર્ણ સુરભિમુક્ત પુw jજોપચાર યુક્ત કરે છે. કેટલાંક દેવો કાળો અગ-પ્રવર કુંદરક - તુરક-ધૂપ વડે મધમધતી અને ગંધ વડે ઉદ્ભૂત-રમ્ય, સુગંધ વર બંધ ગંધિકા ગંધવર્તીભૂત કરે છે. • x - કેટલાંક દેવો હિરણ્ય વરસાવે છે, કેટલાંક દેવો સુવર્ણ વરસાવે છે, કેટલાંક આભરણ વરસાવે છે. એ રીતે રત્નો, વજ, પુષ, માળા, ચૂર્ણ કે તમને કોઈ-કોઈ દેવ વરસાવે છે. કોઈ કોઈ દેવ હિરણ્યરૂપ મંગલ પ્રકાને બાકીના દેવોને આપે છે. એ પ્રમાણે સોનું-રન-આભરણ-પુષ-માળા-ગંધ-ચૂર્ણ-વા આ બધાંની પણ એકબીજા દેવોને વહેંચણી કરે છે તેમ કહેવું. કેટલાંક દેવો દૂત નૃત્યવિધિ દશવિ છે. અહીં બગીશ નાટ્યવિધિઓ છે. તે જે કમથી ભગવંત વર્તમાન સ્વામી આગળ સૂર્યાભિદેવે દર્શાવી. તે ક્રમે અહીં બતાવે છે - ૧. સ્વસ્તિકાદિ અષ્ટ મંગલાકાર અભિનયરૂપ નાટ્યવિધિ. ૨. આવર્ત, પ્રત્યાવર્ત યાવત પદાલતા ભક્તિચિત્રના અભિનયરૂપ બીજી નાટ્યવિધિ. ૨૦૬ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ 3. ઈહામૃગ, વૃષભાદિ ચાવતુ પાલતા ભક્તિચિત્ર નાટ્ય ૪. એકતોયક, દ્વિધાયક ચાવતું અદ્ધ ચક્રવાલાભિનય રૂ૫. ૫. ચંદ્રાવલિ પ્રવિભક્તિ ચાવત પુષ્પાવલિ પ્રવિભક્તિરૂપ. ૬. ચંદ્રોદ્ગમ-પ્રવિભક્તિ સૂર્યોદ્ગમ-પ્રવિભક્તિ અભિનય. ૩. ચંદ્રાગમન-સૂર્યાગમન પ્રવિભક્તિ અભિનયરૂપ. ૮. ચંદ્રાવરણ-સૂર્યાવરણ પ્રવિભક્તિ અભિનયરૂપ. ૯. ચંદ્રાસ્તમન પ્રવિભક્તિ, સૂયરતમયન પ્રવિભક્તિ. ૧૦. ચંદ્રમંડલ પ્રવિભક્તિ, સૂર્યમંડલ પ્રવિભક્તિ આદિરૂપ. ૧૧. ઋષભમંડલ પ્રવિભક્તિ, સિંહમંડલ વિભક્તિ આદિ. ૧૨. સાગર પ્રવિભક્તિ, નાગ પ્રવિભક્તિ અભિનયરૂપ. ૧૩. નંદા પ્રવિભક્તિ, ચંપા પ્રવિભક્તિ રૂપ અભિનય. ૧૪. મસ્યાં ક યાવતુ જારમાર પ્રવિભક્તિ રૂપ અભિનય. ૧૫. * કાર ચાવ કાર પ્રવિભક્તિરૂપ અભિનય. ૧૬. ૨ કાર થી મેં કાર પ્રવિભક્તિ રૂપ અભિનય. ૧૩. ટુ કારથી કાર પ્રવિભક્તિ રૂપ અભિનય. ૧૮. તે કારથી કાર પ્રવિભક્તિ રૂપ અભિનય. ૧૯. ૫ કારથી ૫ કાર પ્રવિભક્તિ રૂપ અભિનય. ૨૦. અશોકપલ્લવ યાવત્ કોસાંબપલવ પ્રવિભક્તિ. ૨૧. પદાલતાં ચાવતું શ્યામલતા પ્રવિભક્તિ. ૨૨. કુંત નામક નાટ્યવિધિ. ૨૩. વિલંબિત નામક નાટ્યવિધિ. ૨૪. કુતવિલંબિત નામક નાટ્યવિધિ. ૫. અંચિત નામક નાટ્યવિધિ. ૨૬. રિભિત નામક નાટ્યવિધિ. ૨૩. અંચિતરિભિત નામક નાટ્યવિધિ. ૨૮. આભટ નામક નાટ્યવિધિ. ૨૯. ભસોલ નામક નાટ્યવિધિ. 30. આરબટ-મસોલ નામક નાટ્યવિધિ. ૩૧. ઉત્પાત નિપાત પ્રસક્ત, સંકુચિત પ્રસારિત રેકરચિત, ભ્રાંત-સંભ્રાંત નામક નાટ્યવિધિ. ૩૨. ચરમચરમ નામક નિબદ્ધનામા - ભગવંત મહાવીસ્તા ચરમ પૂર્વ મનુષ્યભવ, ચરમ દેવલોક ભવ, ચરમ ચ્યવન, ચરમ ગર્ભસંહરણ, ચરમ તીર્થકર જન્માભિષેક, ચરમ બાલભાવ, ગરમ ચૌવન, ચરમ તિક્રમણ, ચરમ તપશ્ચરણ, ચમ જ્ઞાનોત્પાદ, ચરમ તીર્થ પ્રવર્તન, ચરમ પરિનિર્વાણને બતાવનાર અભિનય.
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy