SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ BJદ્વીપ/૧૩૯ ૨૦૩ ૨૦૪ જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/ર છે, તેથી ગયા. ત્યાં જઈને વૈક્રિય કરણ પ્રયત્ન વિશેષથી સમવહત થાય છે. સમવહત થઈને આત્મપ્રદેશોને દૂચી છોડે છે. તેથી સંખ્યાત યોજન દંડને કાઢે છે. હૃદુ - ઉપર નીચે લાંબો, શરીર બાહલ્ય જીવ પ્રદેશ સમૂહ, તેને શરીરની બહાર સંખ્યાતયોજન યાવત્ કાઢે છે. કાઢીને તથાવિધ પુદ્ગલો ગ્રહણ કરે છે. જેમકે – કર્કેતન, વજ, વૈડૂર્ય, લોહિતાક્ષ, મસાણલ, હંસગર્ભ, પુલક, સૌગંધિક, જ્યોતીરસ, અંજન, સાંજનપુલક, રજત, જાત્યરૂપ, અંક, સ્ફટિક અને રિષ્ઠ. યથાબાદ-અસાર પુદ્ગલોને છોડે છે. યથાસૂમ - સાર રૂપ પગલોને સ્વીકારે છે. પછી ઈયિત ના નિમણિ માટે બીજી વખત પણ વૈક્રિયસમુઠ્ઠાતથી સમવહત થઈને યથોક્ત બાદર પુદ્ગલોને વિખેરે છે. અને સૂક્ષ્મ પુદ્ગલો ગ્રહણ કરે છે. ૧૦૦૮-૧૦૦૮ એવા (૧) સોનાના, (૨) રૂપાના, (3) મણીના, (૪) સોનારૂપાના, (૫) સોના-મણીના, (૬) રૂપા-મણીના, () સોના-રૂપા-મણીના, (૮) માટીના એવા આઠ પ્રકારના કળશો વિદુર્વે છે. ૧૦૦૮ શ્રૃંગાર, એ પ્રમાણે આદર્શ, થાળી, પામી ઈત્યાદિ સૂત્રમાં જણાવ્યા મુજબ બધી જ વસ્તુ ૧૦૦૮-૧૦૦૮ વિકર્ષે છે. ત્યારપછી જ્યાં ક્ષીરોદ સમુદ્ર છે. ત્યાં આવે છે, આવીને ક્ષીરોદકને ગ્રહણ કરે છે. ત્યાં જે ઉત્પલ, પા, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, પુંડરીક, મહાપુંડરીક, શતપત્ર, સહસપત્ર, શતસહસપણો તે બધાંને ગ્રહણ કરે છે. કરીને પુકરોદ સમુદ્ર આવીને ત્યાંના જળ અને ઉત્પલાદિને ગ્રહણ કરે છે. પછી સમય ક્ષેત્રમાં જ્યાં ભરતઐરાવત કોણ છે, તેમાં માગધ-વરદામ-પ્રભાસ નામના તીર્થો છે, ત્યાં આવીને તીર્થોદક અને તીર્થની માટી ગ્રહણ કરે છે. | સિંધુ-તા-ક્તવતી મહાનદીમાં નદીના ઉભય કિનારાની માટીને ગ્રહણ કરે છે. પછી ચુલ્લહિમવંત-શિખરીમાં આવીને સર્વ કષાય, સર્વ જાતિભેદથી પુષ્પો, સર્વ ગંધવાસ, સર્વ માલ્ય-ગ્રચિતાદિ ભેદ ભિન્ન, સર્વોષધિ અને સિદ્ધાર્થકોને ગ્રહણ કરે છે. પછી પડાદ્રહ-પુંડરીક દ્રહમાં આવીને તેનું જળ અને ઉત્પલાદિ ગ્રહણ કરે છે. ત્યારપછી હૈમવત-ઐરચવત્ વર્ષક્ષેત્રોમાં સેહિતા, રોહિતાંશા, સુવર્ણકુલા, રૂધ્યકલા મહાનદીમાં નદીના ઉભય તટની માટી, પછી શબ્દાપાતી-વિકટાપાતી વૃત્ત વૈતાદ્યોમાં સર્વ તુવરાદિ, પછી મહાહિમવંત-રૂપી આદિ વર્ષધર પર્વતમાં સર્વે તુવરાદિ, પછી મહાપા-મહાપોંડરીક દ્રહોમાં કહનું જળ અને ઉત્પલ પછી હરિવર્ષ-રમ્યમ્ વર્ષમાં હરકાંતા-હરિકાંતા-નકાંતા-નારીકાંતા મહાનદીમાં જળ, બંને કોઠાની માટી લે છે. [ઉકત સમગ્ર વર્ણન તથા હવે પછીનું વૃત્તિનું કથન, અહીં સુકામાં આવી જ ગયેલ છે. તેથી અનુવાદમાં અહીં વિક પુનરુક્તિ કરતા નથી.] * * * * * * * વિશેષ એ કે - (મન - તેમાં દર્દ એટલે વસ્ત્ર વડે ઢાંકેલ કુંડીમાં ગાળેલ કે તેમાં પકાવેલ. મલયના ઉદ્ભવથી પ્રસિદ્ધ હોવાથી મલય-શ્રીખંડ, તેની પરમગંધ યુક્ત ગંધને ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને બધાં એક સ્થાને ભાગે થાય છે. થઈને - X- વિજયદેવ પાસે આવે છે. • x • વિજયદેવને જય-વિજયથી વધાવે છે. • x • અભિષેક યોગ્ય સામગ્રી અર્પણ કરે છે. તે વિજયદેવ ૪૦૦૦ સામાનિકો, સપરિવાર ચાર મહિપીઓ, પર્ષદા ગણેયથાક્રમે આઠ-દશ-બાર હજાર દેવોની, સાત સૈન્યો, સાત સૈન્યાધિપતિઓ, ૧૬,000 આત્મરક્ષક દેવો, બીજા પણ ઘણાં વિજય રાજધાનીમાં રહેતા વ્યંતર દેવ-દેવીઓ, તેમના વડે સ્વાભાવિક અને વિકૃર્વિત શ્રેષ્ઠ કમલ પ્રતિષ્ઠાન, સુગંધી-શ્રેષ્ઠ જળ વડે પ્રતિપૂર્ણ ચંદનવૃત ચર્ચાકથી. કંઠમાં લાલ સૂઝતંતુ વડે બાંધીને, પહોત્પલ વડે ઢાંકીને સુકુમાર કરતલ પરિગૃહીત અનેક હજાર સંખ્યક કળશો વડે. તે કળશોનો વિભાગ દેખાડે છે – ૧૦૦૮ સોનાના કળશો, ૧૦૦૮ રૂપાના કળશો, ૧૦૦૮ મણીના કળશો, ૧૦૦૮ સોના-રૂપાના કળશો, ૧૦૦૮ સોના-મણીના કળશો, ૧૦૦૮ રૂપા-મણીના કળશો, ૧૦૦૮ સોના-રૂપા-મણીના કળશો, ૧૦૦૮ માટીના કળશો. બધી સંખ્યા આઠ વડે ગુણતા ૮૦૬૪ થશે તથા સર્વોદક - બઘાં તીર્થ, નદી આદિના ઉદક વડે. સર્વ તુવર-પુષ્ય-ગંધ-માલ્ય-ઔષધિ આદિ વડે. સર્વમાદ્ધિ-પરિવારાદિ, સર્વાતિ-યયાશક્તિ વિફારિત શરીર તેજ વડે. સર્વબલસામન્યથી સ્વ-સ્વ હતિ આદિ સૈન્ય વડે. સર્વ સમુદય - રવ સ્વામિયોપ્યાદિ સમસ્ત પરિવારથી. સર્વાદિર - સમસ્ત ચાવત્ શક્તિ તોલનથી. સર્વ વિભૂતિ - સ્વ સ્વ અત્યંતર વૈક્રિય કરણાદિ બાહ્ય રત્નાદિ સંપદા, સર્વ વિભૂષા - ચાવત્ શક્તિ ફારોદાર શૃંગાર કરણથી. સવયંભમ-સર્વોત્કૃષ્ટ સંભમથી અર્થાત્ સ્વનાયક વિષય બહુમાન ગાનાર્થપર, સ્વનાયક કાર્ય સંપાદના માટે યાવતું શકિત વરિત-વરિતા પ્રવૃત્તિ. | સર્વ પુષ્પ વસ્ત્ર ગંધમાલ્યાલંકાર. અહીં બંધ - વાસ, માર્ચ - પુષ્પની માળા, કાર્નવકાર - આભરણ. પછી સર્વ દિવ્ય ગુટિવ-તેનો શબ્દ. - x • સર્વ એવા તે દિવ્ય બટિત-દિવ્ય તૂર્ય આ બધાંના એગ મીલનથી જે સંગત નિત્ય નાદ-મહાન ઘોષ. અહીં તુલ્ય છતાં સર્વ શબ્દ કહ્યો. મથા - મહતી, યાવત્ શક્તિ તુલિતપણે. ત્રઢ - પQિારાદિ, “ધતિ' ઈત્યાદિ કહેવું. મતિ - કૃર્તિવાળા, ઘર - પ્રધાન, ગુટિત - આતોધ, યમકસમક - એક કાળે, કુશળ પુરુષો વડે પ્રવાદિતાનો જે વ - અવાજ. આને જ વિશેષણથી કહે છે - #guઇrd ઈત્યાદિ તેમાં શંખ પ્રસિદ્ધ છે. પUTય - ભાંડોનો ઢોલ, પટણ-ઢોલ, ભેરીઢક્કા, ઝલ્લરી-ઝાલર, ચામડાથી બાંધેલ વિરતીર્ણ વલયરૂપ. ખરમુહી-કાહલ, ડુક્કમોટા પ્રમાણનું મર્દલ, મુરજ - તે જ લઘુ મૃદંગ, દુંદુભી - ભેરી આકારની સંકટ મુખી. તે બધાંનો નિર્દોષ • મહાનું નાદિત, ઘંટાની જેમ વાગ્યા પછીના ઉત્તરના કાળે થતો સતત ધ્વનિ, તે લક્ષણ રૂપ જે સ્વ, તે રીતે મહાન ઈન્દ્રાભિષેકથી વિજય દેવનો
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy