SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૩)દ્વીપ/૧૩૯ ૧૯ કેટલાંક દેવો વિજય રાજધાનીને ગોશીર્ષક્સરસ ચંદન, દર્દરદિજ્ઞ પંચાંગુલિતલ - થાપા દીધેલી કરે છે. કેટલાંક દેવો વિજયારાજધાનીના ઘઘરના દરવાજે ચંદન કળશ રાખે છે. કેટલાંક દેવો ચંદન ઘટ અને તોરણોથી ઘર-ઘરના દરવાજા સજાવે છે. કેટલાંક દેવ ઉપરથી નીચે સુધી લટકનારી મોટી મોટી ગોળાકાર પુષ્પમાળાથી તે રાજધાનીને સજાવી રહ્યા છે. કેટલાંક દેવો પંચવણ શ્રેષ્ઠ સુગંધિત પુષોના પુજેથી યુકત રાજધાનીને કરી રહ્યા છે. કેટલાંક દેવ વિજયા રાજધાનીને કાળો અગ-પ્રવર કુકતુરક-ધૂપ સળગાવીને તેની સુગંધથી મઘમઘાયમાન કરી રહ્યા છે. તેથી તે રાજધાની અત્યંત સુગંધથી રમ્ય બનેલી છે અને વિશિષ્ટ ગંધવdlભૂત જણાય છે. કોઈ દેવ સુવર્ણની વર્ષા કરે છે, કોઈ દેવ ચાંદીની વર્ણ કરે છે, કોઈ દેવ રનની એ પ્રમાણે રતનવષ, વજdષ, પુણવણ, માઘવષ, ગંધવ, સૂર્ણવિષl, વત્ર વષ કે આભરણ વર્ષા કરે છે. કોઈ દેવ હિરણય વહેંશે છે. એ પ્રમાણે સુવર્ણ-રતન-વજનુપ-માર્ચ-ન્યૂ-ગંધ-વસ્ત્ર કે આભરણની વહેંચણી કરી રહેલ છે. કેટલાંક દેવો દ્રુત નૃત્યવિધિ દેખાડે છે. કેટલાંક દેવો વિલંબિત નૃત્યવિધિ દેખાડે છે. કેટલાંક દેવો કુતવિલંબિત નામક નૃત્યવિધિ દેખાડે છે. કેટલાંક દેવો અંચિત નૃત્યવિધિ દેખાડે છે. કેટલાંક દેવો રિભિત નૃત્યવિધિ દેખાડે છે, કેટલાંક દેણે આંચિતરિભિત નામક દિવ્ય નૃત્યવિધિ દેખાડે છે. કેટલાંક દેવો આભટ નૃત્યવિધિ દેખાડે છે, કેટલાંક દેવો ભસોલ નૃત્યવિધિ દેખાડે છે, કેટલાંક દેવો આરભટભસોલ નામક દિવ્ય નૃત્યનિધિ દેખાડે છે. કેટલાંક દેવો ઉત્પાતનિપાતાવૃતસંકુચિત-પ્રસારિત, રિયારિત, ભ્રાંત-સંભ્રાંત નામક દિવ્ય નૃત્યનિધિ દેખાડે છે. કેટલાંક દેવો ચાર પ્રકારના વાજિંત્ર વગાડે છે. તે આ - તd, વિતત, ઘન, કૃસિર, કેટલાંક દેવો ચાર પ્રકારના ગીતને ગાય છે. તે આ - ઉક્ષિત, પ્રવૃત, મંદ અને રોચિતાવસાન. કેટલાંક દેવો ચાર પ્રકારના અભિનયને કરે છે. તે આ - દષ્ટિિિક્તક, પ્રતિકૃતિક, સામંતોપનિપાતિક, લોકમધ્યાવસાનિક, કેટલાંક દેવો પોતાને પીન-સ્થળ બનાવે છે. કેટલાંક દેવો “છુ-છુ’ કરે છે. કેટલાંક દેવો તાંડવ નૃત્ય કરે છે, કેટલાંક દેો રાસડા લે છે. કેટલાંક દેવો પીન-છુક્કાર-તાંડવ-લાસ્ય ચારે કરે છે. કેટલાંક દેવો ભુક્કાર કરે છે, કેટલાંક દેવો આસ્ફોટન કરે કે, કેટલાંક દેવો વધ્યન કરે છે, કેટલાંક દેવો ત્રિપદી છેદન કરે છે. કેટલાંક દેવો આસ્ફોટનવલ્સન-પદી-છંદનાદિ બધું કરે છે. કેટલાંક દેવો ઘોડાની જેમ હણહણે છે, કેટલાંક દેવો હાથી માફક ગુડગુડ અવાજ કરે છે, કેટલાંક દેવો ની જેમ ઘણઘણાહટ કરે છે. કેટલાંક દેતો હણહણાટ-ગુડગુડ-વાઘણાહટ ગણે કરે છે. ૨૦૦ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ કેટલાંક દેવો ઉછળે છે, કેટલાંક દેવો વિશેષ ઉછળે છે, કેટલાંક દેવો ઉત્કૃષ્ટી-છલાંગ મારે છે, કોઈ દેવ આ ત્રણે કરે છે. કેટલાંક દેવો સીંહનાદ કરે છે, કેટલાંક દેવો ભૂમિ ઉપર પગથી આઘાત કરે છે, કેટલાંક દેવો હાથથી પ્રહાર કરે છે. કેટલાંક દેવો સીંહનાદ-પારદર્શરૂ ભૂમિચપેટ એ ત્રણે ક્રિયાઓ સાથે કરે છે. કેટલાંક દેવો હક્કાર કરે છે, કેટલાંક દેવો ભુક્કાર કરે છે, કેટલાંક દેવો થક્કાર કરે છે. કેટલાંક દેવો પુકાર કરે છે. કેટલાંક દેવો નામ સંભળાવવા લાગે છે. કેટલાંક દેવો ઉકત બધી જ ક્રિયાઓ કરે છે. કેટલાંક દેવો ઉપર ઉછળે છે, કેટલાંક દેવો નીચે પડે છે કેટલાંક દેવો તિછ પડે છે. કેટલાંક દેવો આ ત્રણે ક્રિયાઓ કરે છે. કેટલાંક દેવો બળે છે, કેટલાંક દેવો તપે છે, કેટલાંક દેવો ખૂબ તપે છે. કેટલાંક દેવો બળે છે - તપે છે - ખુબ તપે છે. કેટલાંક દેશે ગર્જે છે, કેટલુંક દેવો વિજળી ચમકાવે છે, કેટલાંક દેવો વસાદ વરસાવે છે. કેટલાંક દેવો આ ત્રણે કરે છે. કેટલાંક દેવો દેવ સંનિપાત કરે છે, કેટલાંક દેવો દેવોન્કવિર્ય કરે છે, કેટલાંક દેવો દેવકણકણ કરે છે. કેટલાંક દેવો દુહદુહ રે છે. કેટલાંક દેવો સંક્ષિપાતાદિ ચારે ક્રિયા કરે છે. કેટલાંક દેવો દેવોધોત કરે છે, કેટલાંક દેવો વિજળી ચમકાવે છે, કેટલાંક દેવો વાક્ષેપ કરે છે. કેટલાંક દેવો દેવોધોત- વિજળીચમકાર - વોપ એ ત્રણ કરે છે. કેટલાંક દેવોના હાથમાં ઉત્પલ કમલ છે યાવતુ કેટલાંક દેવોના હાથમાં સહયબ છે. કેટલાંક દેવોના હાથમાં ઘંટા છે, કેટલાંક દેવોના હાથમાં કળશ છે યાવતુ કેટલાંક દેવોના હાથમાં ધૂપના કડછાં છે. આ પ્રમાણે તે દેવો હષ્ટતુષ્ટ છે. યાવતું હર્ષના વરાથી વિકસિત હૃદયી છે. તેઓ વિજા રાજધાનીમાં ચોતરફ ભાગી-દોડી રહ્યા છે, વિશેષ દોડી રહ્યા છે. ત્યારપછી તે વિજયદેવ ooo સામાનિકો, સપરિવાર ચાર અગ્રમહિણીઓ યાવ4 ૧૬,ooo આત્મરક્ષક દેતો, બીજા પણ ઘણાં વિજા રાજધાની વાdવ્યા વ્યંતર દેવો અને દેવીઓ તે શ્રેષ્ઠકમલો ઉપર પ્રતિષ્ઠિત યાવત્ ૧૦૮ સુવર્ણ કળશો આદિ બધું પૂર્વવત ૧૦૮ માટીના કળશો સુધી કહેવું. આ કળશો, સર્વ ઉદક, સર્વ માટી, સર્વ તુવર, સર્વ પુષ્પો વડે ચાવતું સર્વેક્ષધિ અને સિદ્ધાર્થક વડે, સર્વ ઋદ્ધિથી યાવતું નિઘોષ-નાદિતર વડે, મહા-મહાન ઈન્દ્રાભિષેક વડે અભિસિંચિત કરે છે. અભિષેક કરીને બધાં અલગ અલગ મસ્તક ઉપર અંજલિ ોડીને આ પ્રમાણે કહે છે – હે નંદ ! આપનો જય થાઓ, વિજય થાઓ. હે ભદ્ર! આપનો
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy