SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ ૩)દ્વીપ/૧૦૯ કતાઋતવતી નદીઓ છે, ત્યાં આવે છે. આવીને નદીનું જળ ગ્રહણ કરે છે, કરીને ઉભય તટની માટીને ગ્રહણ ક્યું છે. • x - ત્યારપછી જ્યાં સુલ્ત હિમવંત અને શિખરી વર્ષધર પર્વત છે, ત્યાં આવે છે, આવીને સર્વે તૂવર, સર્વપુષ, સર્વ ગંધ, સર્વ માલ્ય, સવષધિ-સિદ્ધાર્થક ગ્રહણ કરે છે. - x - ત્યારપછી જ્યાં પદ્ધહ અને પુંડરીકદ્રહ છે ત્યાં આવે છે, આવીને ત્યાંત્યાંના બ્રહોદકને ગ્રહણ કરે છે. ત્યાં જે ઉત્પલો ચાવત્ શત-સહસ્રમો છે, તેને ગ્રહણ કરે છે. ત્યારપછી જ્યાં હૈમવત-êરણયવત ક્ષેત્ર છે, તેમાં જ્યાં રોહિત-રોહિતાંશસુવણકૂલા-નાયકૂલા નદી છે ત્યાં આવે છે, આવીને નદીનું જળ ગ્રહે છે, ઉભય તટની માટી લે છે. - ૪ - ત્યારપછી જ્યાં શબ્દાપાતી, માલ્યવંતાયયિ વૃત્ત વૈતાદ્ય પર્વત છે ત્યાં આવે છે. આવીને સર્વ તુવર યાવત્ સર્વોષધિ અને સિદ્ધાર્થકને ગ્રહણ કરે છે. - X - ત્યારપછી જ્યાં મહાહિમવંત અને રુકિમ વધર પર્વત છે, ત્યાં આવે છે. આવીને સર્વ પંપાદિ લે છે, તે બધું પૂર્વવતુ. પછી જ્યાં મહાપા દ્રહ અને મહાપુંડરીક દ્રહ છે ત્યાં આવે છે, આવીને ત્યાં જે ઉત્પલો છે આદિ પૂર્વવત્ લે છે. ત્યાંથી હરિવર્ષ અને રમ્યફ વર્ષ ક્ષેત્રમાં જ્યાં હક્કાંતા, હરિકાંતા, નરકાંત, નારિકાંતા નદીઓ છે, ત્યાં આવે છે, આવીને નદીનું જળ ગ્રહણ કરે છે. • x ત્યારપછી વિકટાપાતી અને ગંધપાતી વૃત્ત વૈતાઢય પર્વત છે, ત્યાં આવે છે, આવીને સવપુuો આદિ લે છે, તે પૂર્વવત. ત્યાંથી નિષધ અને નીલવંત વધિર પર્વતો છે ત્યાં આવે છે, આવીને સતુવર આદિ પૂર્વવત્ લે છે. પછી જ્યાં તિગિછિ દ્રહ અને કેશરી દ્રહ છે ત્યાં આવે છે, આવીને ત્યાં જે ઉત્પલો છે ઇત્યાદિ પૂર્વવત લે છે. પછી જ્યાં પર્વવિદેહ - પશ્ચિમનિદેહમાં જ્યાં સીતા-સ્ત્રીતોn મહાનદીઓ છેo નદીઓ માફક જ્યાં સર્વ ચક્રવત-વિજયો છે, જ્યાં સર્વે માગધ-વરદામપ્રભાસ તીર્થો છે, તે બધામાં પૂર્વવત જાણવું. જ્યાં બધાં પક્ષકાર પર્વતો છે ત્યાં સર્વ તુવર આદિ પૂર્વવત લે છે. જ્યાં બધી અત્યંતર નદીઓ છે, ત્યાંનું જળ ગ્રહણ કરે છે આદિ પૂર્વવતું. પછી જ્યાં મંદિર પતિ છે, તેમાં જ ભદ્રશાલવન છે, ત્યાં આવે છે. ત્યાં સર્વ વવર ચાવતુ સવૌષધિ અને સિદ્ધાર્થક ગ્રહણ કરે છે, કરીને જ્યાં નંદનવન છે ત્યાં આવે છે. આવીને સર્વ તવર યાવત સવષધિ અને સિદ્ધાર્થક લે છે. સરસ ગોશીષ ચંદન ગ્રહણ કરે છે. કરીને જ્યાં સોમનસ વન છે, ત્યાં આવે છે. આવીને સવતુવર યાવન સર્વોપધિ અને સિદ્ધાર્થક, સસ્ત ગોશીષ ચંદન, ૧૯૮ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ દિવ્ય સુમનદામને ગ્રહણ કરે છે. કરીને જ્યાં પંડકવન છે, ત્યાં આવે છે, આવીને સર્વહૂવર યાવત્ સર્વોપધિ, સિદ્ધાર્થક, સસ-ગોશીષચંદન, દિવ્ય સુમનદામ, દર્દક મલય સુગંધિત ગંદાને ગ્રહણ કરે છે. • x - ત્યારપછી બઘાં આભિયોગિક દેવ એકઠાં થઈને જંબૂદ્વીપના પૂર્વના દ્વારેથી નીકળે છે. પૂર્વ દ્વારેથી નીકળીને તેની ઉત્કૃષ્ટ યાવન દિવ્ય દેવગતિથી તિછ અસંખ્યાત દ્વીપસમદ્ર વચ્ચોવરથી જતાં-જતાં જ્યાં વિજયી રાજધાની છે, ત્યાં આવે છે. ત્યાં આવીને વિજયા રાજધાનીની અનુપદક્ષિણા કરતા-કરતા જ્યાં અભિષેકાભા છે, જ્યાં વિજયદેવ છે ત્યાં આવે છે. આવીને બે હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી, જય-વિજય વડે વધાવે છે. તે મહાઈ, મહાઈ, મહાઈ વિપુલ અભિષેક સામગ્રીને વિજયદેવની પાસે ઉપસ્થાપિત કરે છે. ત્યારે તે વિજય vooo સમાનિકો, ચાર અગમહિણી પરિવાર સહિત, ત્રણ પણદા, સાત સૈન્યો, સાત સૈન્ય અધિપતિઓ, ૧૬,ooo આત્મરક્ષક દેવો, બીજા પણ ઘણાં વિજયરાજધાનીમાં વસતા વ્યંતર દેવો અને દેવીઓ તે સ્વાભાવિક અને ઉત્તરવૈક્રિયથી નિર્મિત શ્રેષ્ઠ કમળના આધારવાળા, સુગંધિત શ્રેષ્ઠ જળથી ભરેલા, ચંદનથી ચર્ચિત, ગળામાં મૌલિ બાંધેલ, પSIકમલના ઢાંકણાવાળા, સુકુમાર અને મૃદુ કરતલોમાં પરિગ્રહિત ૧oo૮ સોનાના, ૧ood ચાંદીના યાવતુ ૧૦૦૮ માટીના કળશો ને સર્વોદક સર્વ માટી, સર્વ તૂવર, સર્વ પુષ્ય યાવત્ સવષધિ અને સિદ્ધાર્થક વડે - સર્વ ઋદ્ધિથી, સર્વ યુક્તિથી, સર્વ બળથી, સર્વ સમુદયથી, સર્વ આદરથી, સન વિભૂતિથી, સન વિભૂષાથી, સર્વ સંધ્યમથી, સવરિોહણથી, સને નાટકોથી, સર્વ પુષ્પ-ગંધ-માળા-અહંકાર-વિભૂષાથી, સવ દિવ્ય શુટિત નિનાદથી, મહક ઋદ્ધિથી, મહા ધુતિથી, મહા બળથી, મહા સમુદયથી, મહા તુરિય-ચમક શમક-પટ-પ્રવાદી-રવથી, શંખ-પ્રણવ-પટણ-ભેરી-ઝલ્લરી-ખમુખીમુરવ-મૃદંગ-દુંદુભિ-હડુક્ક-નિઘધના સંનિનાદિત રવ વડે મહા-મહા એવા ઈન્દ્રાભિષેક વડે અભિકિત કરે છે. ત્યારે તે વિજયદેવના મહા મહા ઈન્દ્રાભિષેક વતતો હતો ત્યારે કેટલાંક દેવો અતિ જળ ન વર્ષે કે અતિ માટી ન થાય તે રીતે પ્રવિરલ છંટાતા દિવ્ય સુરભિ ર-રેણુને વિનાશ કdf ગંધોદક વાસને વરસાવે છે. • • કેટલાંક દેવો નિહતરજ-નટરજ-ભટરજ-પ્રશાંતરજ-ઉપશાંતરજ કરે છે. • • કેટલાંક દેવો વિજયા રાજધાનીને અંદરથી અને બહારથી આસિકત-સંમાર્જિત અને ઉપલિપ્ત કરે છે. સિકd-શુચિ-સંગૃષ્ટ-અધ્યાંતર, આપણ દુકાનો અને વીથી કરે છે. - - કેટલાંક દેવો વિજયા રાજધાનીને પંચાતિમંચ યુક્ત કરે છે. - - કેટલાંક દેવો વિજયા રાજધાનીને વિવિધ પ્રકારના ગણી રંગેલી, ઉછળતી જય વિજય વૈજયંતી પતાકા અતિપતાકાથી મંડિત કરે છે. કેટલાંક દેવો વિજયા રાજધાનીને લીપણ અને યુનાથી ધોળેલી કરે છે.
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy