SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ) • વિવેચન-૧૬૮ : વિજય દ્વારની બંને પડખે બે પ્રકારે ઔષધિનીમાં બન્ને પ્રકંઠકો કહ્યા. પ્રકંઠક એટલે પીઠ વિશેષ મૂળ ટીકાકાર અને ચૂર્ણિકાર બંને આમ જ કહે છે. તે પ્રત્યેક ચાર યોજન આયામ-વિકંભથી છે અને બે યોજન બાહલ્યથી છે. તે પ્રકંઠકો સર્વથા વજમયાદિ છે. તે પ્રકંઠકોની ઉપર પ્રત્યેકને પ્રાસાદાવતુંસક છે. અર્થાત્ પ્રાસાદ વિશેષ છે. તેની વ્યુત્પત્તિ આ પ્રમાણે - પ્રાસાદોના અવતંતકવતુ - શેખરકવતુ તે પ્રાસાદાવતંસક, તે પ્રત્યેક ચાર યોજન ઉર્વ ઉચ્ચત્વથી અને બે યોજન આયામ-વિઠંભથી છે. આભિમુખ્યતાથી સર્વથા વિનિર્ગત, પ્રબળતાથી બધી દિશામાં પ્રવૃત જે પ્રભાપણે બદ્ધવત્ રહેલ છે. અર્થાત્ અન્યથા કઈ રીતે તે અતિ ઉચ્ચ નિરાલંબ રહે ? અથવા પ્રબળ શ્વેત પ્રભા પટલથી પ્રહસિત માફક પ્રકર્ષથી હસતા એવા. તથા વિધિષforર થUT વત્તા • વિવિધ-અનેક પ્રકારના જે મણી-ચંદ્રકાંતાદિ, જે રનો-કÊતનાદિ તેના વડે ચિકિત - વિવિધરૂપ આશ્ચર્યવંત અથવા વિવિધ મણિરન વડે ચિત્રિત. થાdiદ્ધવિનયનતિ વાયુ વડે કંપિત વિજય-અભ્યદય, તેને સૂચવતી વૈજયંતી નામની જે પતાકા અથવા વિજયા એટલે વૈજયંતીની પાર્શ્વકર્ણિકા, તપ્રધાન વૈજયંતી BJદ્વીપ /૧૬૮ ૧૬૫ ચાર યોજન ઉd ઉચ્ચવથી, બે યોજન આયામ-વિછંભથી, અભ્યર્ગત-ઉતિપ્રહસિત સમાન વિવિધ મણિરન વડે ચિત્રિત છે, વાયુ વડે ઉદ્ભૂત વિજયવૈજયંતી-પતાકા, છાતિછત્ર યુક્ત હતી તુંગ, ગગનતલને ઉલ્લંઘતી કે સ્પર્શતા શિખરો હતા. તેની જાળીમાં રન જડેલા હતા, તે આવરણથી બહાર નીકળેલ વસ્તુ માફક નવા નવા લાગતા હતા. તેના શિખર મણી અને સોનાના છે. વિકસિત શતત્ર, પુંડરીક, તિલકરાન, અદ્ધચંદ્રોના ચિત્રોની ચિત્રિત છે. વિવિધ પ્રકારની મણીની માળાથી અલંકૃત છે. અંદર-બહારથી ગ્લણ છે. તપનીય સુવણની રેતી તેના આંગણમાં બિછાવેલી છે. તેનો અર્થ અત્યંત સુખદાયી છે, આકર્ષક રૂપ છે. આ પ્રાસાદાવર્તસકો પ્રસાદીય આદિ વિરોષય યુક્ત છે.. તે પ્રાસાદાવતંસકોના ઉપરી ભાગ પાલતા યાવતુ યામલતાના ચિત્રોથી સિમિત છે. તે સર્વે તપનીયમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે. તે પ્રાસાદાવર્તસકોમાં પ્રત્યેકે પ્રત્યેકનો ઘણો સમ-રમણીય ભૂમિભાગ કહેલ છે. જેમ કોઈ આલિંગ પુષ્કર ચાવતું મણી વડે ઉપશોભિત હોય. મણીના ગંધ-વર્ણસ્પર્શ જાણવા. તે બહુરામ રમણીય ભૂમિભાગોના બહુ મધ્યદેશ ભાગે પ્રત્યેકે પ્રત્યેકમાં મણિપીઠિકાઓ કહી છે. તે મણિપીઠિકા યોજન આયામ વિદ્ધભથી, અષ્ટ યોજના બાહરાણી, સર્વ રનમય યાવતુ પ્રતિરૂપ છે. તે મણિપીઠિકા ઉપર એક એક સીંહાસન કહેલ છે. તે સીંહાસનનું આવા પ્રકારનું વર્ણન છે – તપનીયમય ચક્રવાલ, રજતમય સહો, સુવણના પાદ, વિવિધ મણિમય પાદપીઠક, જંબૂનદમય ગાળ, વજમય સંધી, વિવિધ મણિમય મધ્ય ભાગ છે. તે સીંહાસનો ઈહામગૃ-વૃષભ યાવત્ પાલતાદિ ચિત્રોથી ચિકિત છે. સસાસ્સારોવયિત વિવિધ મણિ રજતપાદપીઠ, મૃદુ સ્પર્શવાળા આતરક યુકત ગાદી, જેમાં નવીન છાલવાળા મુલાયમ-મુલાયમ દભ અને અતિ કોમળ કેસર ભરી છે, ગાદી ઉપર વેલકૂંટાથી યુક્ત સુતરાઉ ચાદર બિછાવેલી છે, તેના ઉપર રમણ છે. તે રમણીય લાલ વસ્ત્રાથી આચ્છાદિત છે, સુરમ્ય છે, જિનક, , બૂરુ વનસ્પતિ, માખણ, અર્કલૂલાની સમાન મૂલાયમ સ્પર્શવાળા છે. તે સીંહાસન પાસાદીયાદિ છે. તે સિંહાસનની ઉપર પ્રત્યેક પ્રત્યેકમાં વિજયદુષ્ય કહેલ છે. તે વિજયકૂધ્ય જોત શંખ-કુંદ-દકરજ-અમૃતમથિત ફિણના પુંજ સËશ સર્વ રનમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે. તે વિજયEષ્યના બહુ મધ્ય દેશભાગમાં પ્રત્યેક પ્રત્યેક જમય. અંકુશ કહેલ છે. તે વજમય અંકુશમાં પ્રત્યેક-પ્રત્યેકમાં કુંબિકા મુકતાદામ કહેલ છે. તે કુંબિકા મુક્તાદમ બીજા ચારચાર તેનાથી અદ્ધ ઉચ્ચપ્રમાણ માત્રથી અર્ધકુભિક્ક મુકતાદામથી ચોતરફથી ઘેરાયેલ છે. તે દામ તપનીય જંબુસક અને સુવર્ણ પ્રતકથી મંડિત યાવત્ રહેલ છે. તે પ્રાસાદાવર્તાસકની ઉપર ઘણાં આઠ-આઠ મંગલો કહેલ છે. સ્વસ્તિક થી છ.. છત્રાતિછત્ર • ઉપર ઉપર રહેલ આતબ, તેના વડે યુક્ત. તુંડ - ઉચ્ચ, ઉચ્ચત્વથી ચાર યોજન પ્રમાણ. તેથી જ માનતત - આકાશ, તેને ઉલ્લંઘતા શિખરો જેમાં છે તે. નાસ્તાન - જાલક, જે ભવનની ભીંતોમાં લોકમાં પ્રસિદ્ધ છે. તેના આંતરામાં વિશિષ્ટ શોભા નિમિત રત્નો જેમાં છે તે કાલાંતર રન તથા પાંજરાથી બહિષ્કૃત એવા. જેમ કોઈ વસ્તુ વંશાદિમય પ્રચ્છાદન વિશેષથી બહિસ્કૃતુ અત્યંત અવિનટછાય થાય છે, એ રીતે તે પણ પ્રાસાદાવાંસકા છે. મણિકનકમચ્ય સ્વપિકા-શિખરો જેમાં છે તે તથા વિકસિત જે શતપત્રો અને પુંડરીકો દ્વારાદિમાં પ્રતિકૃતિત્વથી સ્થિત, તિલકરનો ભિંત આદિમાં પંડ્ર વિશેષ, અર્ધચંદ્રહારાદિમાં, તેના વડે વિશેષ આશ્ચર્યરૂપ છે. - x - x - શ્રા - મસૃણ, તપનીય-સુવર્ણ વિશેષમયી વાલુકાનો પ્રસ્તટ જેમાં છે તે. શેષ પૂર્વવતું. - તે પ્રાસાદાવતંસકોના ઉપરના ભાગમાં પાલતા, અશોકલતા આદિના ચિત્રોની ચિત્રિત છે તે સંપૂર્ણ તપનીયમય, સ્વચ્છ, શ્લષ્ણ સાવ પ્રતિરૂપ છે તે પ્રાસાદાવતંસકોની અંદર બહુસમ-રમણીય ભૂમિભાગ કહેલ છે. તેનું સમસ્ત ભૂમિવર્ણન, મણીનો વર્ણપંચક, સુરભિગંધ, શુભ સ્પર્શ એ બધું વર્ણન પૂર્વવત્ જાણવું. તે પ્રાસાદાવતંસકોની અંદરના બહુસમ રમણીય ભૂમિભાગના બહુ મધ્ય દેશ ભાગમાં એકે એક મણિપીઠિકા કહી છે. તે મણિપીઠિકા એક યોજન આયામવિઠંભથી, આઠ યોજન બાહરાવી, સર્વ રનમચ્ય યાવતુ પ્રતિરૂપ છે. તે મણિપીઠિકા ઉપર સિંહાસન છે. તે સિંહાસનનું વર્ણન આ પ્રમાણે છે – રજતમય સિંહ વડે
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy