SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ BJદ્વીપ /૧૬૬,૧૬૭ ૧૬૩ • ભિતના પ્રદેશમાં સારી રીતે અતિશયથી સમ્યક - કંઈપણ ચલન રહિત પરિગૃહીત. કોપન્ના દ્વ[વા - નીચે રહેલ જે પન્નગ-સપનું અદ્ધ, તેના જેવો રૂપ-આકાર જેનો છે તે, અધપગાદ્ધવત્ અતિ સરળ અને દીર્ધ. આ જ વાતને કહે છે - અધઃ પગાદ્ધ સંસ્થાન સંસ્થિત. સર્વયા વજમય. માયા મળ્યા - અતિશય ગજદંત આકાર કહેલ છે. તે નાગદતકોમાં કાળા દોરા વડે બાંઘેલ ઘણાં અવલંબિત પુષ માળા સમૂહ, નીલ સૂત્ર બદ્ધ ઘણો પુષ્પમાળા સમૂહ, આ પ્રમાણે લોહિત-હારિદ્ર-શુક્લ દોરાથી બદ્ધ પણ કહેવો. તે માળાઓ તપનીયકાય લંબૂસગ - માળાના આગળના ભાગે લટકતું આભુષણ વિશેષ ગોલક આકૃતિ જેમની છે તે. સુવઇUT પથરાઈવ - પડખાંઓ સામસ્યથી સુવર્ણના પતરા વડે મંડિત. નાનામારયuratવદ વિવિધરૂપ મણી અને રનોના જે વિચિત્ર વર્ણવાળા અઢાર સરો, મહાર - નવસરોહાર, તેના વડે ઉપશોભિત સમુદાય જેનો છે તે તથા ચાવતુ અતી શોભતો રહે છે. અહીં ચાવત્ શબ્દથી પરિપૂર્ણ પાઠ આ પ્રમાણે – કંઈક અન્યોન્ય સંપાd, પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ-ઉત્તરથી આવતા વાયુથી મંદ-મંદ કંપતા, લટકતા-શબ્દો કરતા, ઉદાર-મનોજ્ઞ-મનહર-કાન મનને સુખકારી શબ્દોથી તે પ્રદેશમાં ચોતરફથી આરિત કરતા-કરતા શ્રી વડે શોભતા-શોભતા રહે છે. - ૪ - તે નાગદંત ઉપર બીજા બે નાગદંતકો કહેલ છે. તે નાગદંતકો મુક્તાજાળતી ઈત્યાદિ પૂર્વોક્ત બધું કહેવું ચાવત્ ગજદંત સમાન કહેલ છે. તે નાગદંતકમાં ઘણાં જતમય સિક્કામાં ઘણાં વૈર્યરત્નમય ધૂપઘટિકાઓ કહી છે, તે ધૂપઘટિકાઓ કાલાવર, પ્રઘાન કુંદરક, તુરક તેમની ધૂપનો જે મધમધતી ગંધ જે અહીં-તહીં પ્રસરે છે, તેના વડે રમ્ય. તથા જેમાં શોભન ગંધ છે, તે સુગંધ, તેવી ઉત્તમ ગંધ તેમાંથી આવે છે માટે તે સુગંધવર ગંધિકા કહ્યું. તેથી જ ગંધવર્તીભૂત-સૌભ્યના અતિશયથી ગંધદ્રવ્ય ગુટિકા સમાન. ઉદાર - મનોજ્ઞ અનુકૂળથી કઈ રીતે ? ઘાણા અને મનને સુખ કરવાના હેતુથી, તે ગંધ વડે તે નીકટવર્તી પ્રદેશોને આપૂરિત કરતાકરતા તેથી જ શ્રી વડે અતીવ શોભતા ત્યાં રહેલ છે. વિજય દ્વારના બંને પડખે એકૈક ઔષધિકીભાવથી બે પ્રકારે નૈષેધિકીમાં બબ્બે શાલભંજિકા કહી છે. તે શાલભંજિકા લીલા વડે લલિતાંગ નિવેશ રૂપથી સ્થિત છે. તે મનોજ્ઞપણે પ્રતિષ્ઠિત છે. અતિશય રમણીયપણે અલંકૃત છે. જેમાં વિવિધ પ્રકારે રાગ છે, તે નાનાવિધ ગાણિ, તેવા વસ્ત્રો જેને પહેરાવેલ છે. જેના આંખના ખૂણા ક્ત છે. જેના કાળા વાળ છે. પૃ૬ - કોમળ, વિરા - નિર્મળ, પ્રશસ્ત-શોભન, અરૂટિતત્વ વગેરે લક્ષણો જેમાં છે, તે પ્રશસ્ત લક્ષણ, જેમાં શેખરકરણથી અગ્રભાગ સંવૃત્ત છે, તે સંવેલ્લિતાગ્રા. શિરીન - મસ્તકના કેશ. નાWITHપuTદ્વામી - વિવિધરૂપ માત્ર-પુષ્પો, પિન-વિદ્ધ. • X - મુઠિગ્રાહ્ય, શોભન મધ્ય ભાગ જેમનો છે તે મુષ્ટિ ગ્રાહ્ય સમુધ્ય. મેનનનન ગુITન તેમાં ૧૬૪ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ વીર - પીવર રચિત, સંસ્થિત-સંસ્થાન. સામેત્રી - આપીડઃ અર્થાત્ શેખક. તેનો વમન - સમશ્રેણિક યુગલ, તેની જેમ વર્ણિત - બદ્ધ સ્વભાવ ઉપયિત કઠિન ભાવ, અભ્યmત એવા પયોધરવાળી. ઉષ - કંઈક, ઉત્તમ અશોકવૃક્ષે સમવસ્થિત, તથા ડાબા હાથથી ગ્રહણ કરેલ અગ્ર શાખાના અર્થાત અશોકવૃક્ષની શાખા ડાબા હાથે પકડી છે તેવી. ત્ - - કંઈક, મ - તિર્થી વલિત આંખમાં જે કટાક્ષરૂપમાં - ચેષ્ટિતમાં, દેવજનોના મનને આકર્ષિત કરે છે. પરસ્પર ચક્ષના અવલોકનથી તેનો સંગ્લેષ પરસ્પર વિધ્યમાનવતું રહે છે અર્થાતુ પરસ્પર સૌભાગ્યને સહન ન કરતા તિછ વલિત કટાણાથી પરસ્પર ખેદ પામતી એવી જણાય છે. પૃથ્વી પરિણામરૂપ શાશ્વતભાવને પામી વિજયદ્વારની માફક, ચંદ્રના જેવા મુખવાળી તે ચંદ્રાનના, ચંદ્રવ મનોહર વિલાસ કરવાના સ્વભાવથી ચંદ્રવિલાસિણી. આઠમના ચંદ્રની સમાન લલાટ જેમનું છે તે ચંદ્રાઈસમ લલાટા. ચંદ્રથી પણ અધિક સુભગ કાંતિમ દર્શન-આકાર જેનો છે તે. ઉલ્કા જેવી ચમકતી. વિધુતના જે બહુલતર કિરણો અને સૂર્યનું દીપતું અનાવૃત તેજ, તે બંનેથી અધિકતર પ્રકાશ જેનો છે તેવી. મંડલ-ભૂષણના આટોપી પ્રધાન, ૩/૫ - જેની આકૃતિ છે, તે શૃંગારાકાર અને ચાટવેલ જેનો છે તે. પ્રાસાદીયાદિ વિશેષણ પૂર્વવતું. વિજયદ્વારના બંને પડખે એક-એક વૈષેધિકીભાવથી બે પ્રકારે તૈષેધિકીના બળે જાલકટક કહ્યા છે, તે જાલકટક આકીર્ણ રમ્ય સંસ્થાન પ્રદેશ વિશેષ છે. તે સર્વ રનમયાદિ છે. વિજયદ્વારના બંને પડખે બે પ્રકારની ઔષધિકી છે. તેમાં બબ્બે ઘંટા કહેલ છે. તે ઘંટાનું આવું વર્ણન છે - જેમકે - જાંબૂનદમય ઘંટા, વજમયલાલા, વિવિધ મણિમય ઘંટા પાશ્વ, તપનીયમય સાંકળ જેમાં છે, તે તમય જૂમાં લટકે છે. તે ઘટાઓ મોયસ્વરા - પ્રવાહ વડે સ્વર જેનો છે તે ઓઘસ્વર, મેઘસ્વર-મેઘની જેમ અતિ દીધ સ્વર જેમાં છે તે. હંસ જેવો મધુર સ્વર જેનો છે તે. સિંહની જેમ પ્રભૂત દેશવ્યાપી સ્વર જેનો છે તે સિંહસ્વસ, દુભિસ્વર-નંદિ સ્વર, બાર વાજિંત્રનો સંઘાત તે નંદી. નંદીવત્ ઘોષ જેનો છે તે નંદિઘોષ. મંજુ-પ્રિય સ્વરવાળી. એ રીતે મંજુઘોષ. વિશેષ શું કહીએ ? સુવરા, સુસ્વરઘોષા. ઉદાર ઈત્યાદિ પૂર્વવતું. | વિજય દ્વારના બંને પડખે બે પ્રકારની તૈપેધિકીમાં બન્ને વનમાલા કહી છે. તે વનમાલા વિવિધ વૃક્ષ અને લતાના જે કિશલયરૂપ થતુ અતિકોમળ, પલ્લવો વડે સંમિશ્ર. ભમરો વડે ભોગવાતા હોવાથી શોભતા, તેથી જ સશ્રીક- છે. • સૂત્ર-૧૬૮ : વિજય દ્વારના બંને પડખે બંને નૈધિકીમાં બન્ને પકંઠકો કહેલા છે. તે પ્રકંઠકો ચાર યોજન આયામ-નિકંભરી, બે યોજના બાહલ્સથી છે, તે સર્વ વજમય, સ્વચ્છ ચાવત પ્રતિરૂપ છે. તે પ્રકંઠકો ઉપર પ્રત્યેક-પ્રત્યેક પ્રાસાદાવતુંસક કહેલા છે. તે પ્રાસાદાવતસક
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy