SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ BJદ્વીપ /૧૬૮ ૧૬૩ ઉપશોભિત, સોનાના પાયા, તપનીયમય ચલા-પાયાનો અધો પ્રદેશ છે વિવિધ મણિમય પાદ શિર્ષક-પાયાના ઉપરના અવયવ વિશેષ છે. જંબનદમય ગણ, વજરત્તમય પૂરિત ગાત્રોની સંધિ છે ઈત્યાદિ તથા ઈહામૃગ, ઋષભ, તુણ, નર, મનુષ્ય આદિના ચિત્રોથી ચિકિત છે. પ્રધાન-પ્રધાન, વિવિધ મણિ રત્ન વડે ઉપચિત પાદપીઠ સાથે છે. તેનું સ્તર - આચ્છાદન. મૃદુ આચ્છાદન જેને છે તે. જેને નવી વસ્યા છે તે નવત્વમ્. કુશાંત-દર્ભ પર્યા. તે અતિ કોમળ છે. ૦ મનનવન - ચર્મમય વા, તે સ્વભાવથી જ અતિ કોમળ હોય છે. સૂત-કપાસનું પલ્મ. પૂર - વનસ્પતિ વિશેષ નવનીત • માખણ, તૂલ-અર્કતુલ તેના જેવો સ્પર્શ જેનો છે તે, તથા પ્રત્યેકની ઉપર સુવિરચિત જસ્માણ જેમાં છે તે. સાત - પરિકમિત જે ક્ષમદુકૂલ - કપાસનું વસ્ત્ર, તે સ્ત્રાણ ઉપર બીજું આચ્છાદન તે પ્રત્યેકમાં છે. તેની ઉપર અતિ રમણીય લાલ વસ્ત્રથી સંવૃત - આચ્છાદિત, તેથી જ સુરમ્ય છે. અહીં પ્રાસાદીય ઈત્યાદિ ચાર પદો પૂર્વવત્ કહેવા. તે સિંહાસનની ઉપર પ્રત્યેક-પ્રત્યેક વિજય દુષ્ય-વા વિશેષ કહેલ છે. તે વિજયષ્ય કેવું છે? શંખ, કુંદકુંદકુસુમ, દકરજ-ઉદકકણ, અમૃત-ક્ષીરોદધિજળના મથનથી જે ફેણjજ-ફીણોનો ઢગલો થાય, તેની સદેશ-નસમ પ્રમાણ. વળી તે કેવા છે? સર્વ રત્નમય, સ્વચ્છ-ગ્લણ ચાવત્ પ્રતિરૂપ પૂર્વવત્. તે સિંહાસનની ઉપર રહેલ વિજય દૂષ્યોના પ્રત્યેક-પ્રત્યેકના બહુ મધ્યદેશ ભાગે વજમય-વજરનામક અંકુશ-અંકુશાકાર માદામ અવલંબન આશ્રયભૂત કહેલ છે તે વજમય અંકુશમાં પ્રત્યેક-પ્રત્યેક કુંભપ્રમાણ મુક્તામય મુકતાદામ કહેલ છે. તે પ્રોકે પ્રોક બીજા ચાર કુંભાણ મુક્તાદામ કે જે તેનાથી અદ્ધ પ્રમાણ માત્ર છે, તે બધી દિશામાં સામત્યથી પરીવરેલ છે. તે દામ તપનીય લંબસક વિવિધ મણિરત્ન વિવિધ હાર, અદ્ધહાર વડે ઉપશોભિત સમુદાયવાળા છે. કંઈક અન્યોન્ય અસંપાત પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ-ઉત્તરથી આવતા વાયુ વડે મંદ-મંદ કંપતા, વિશેષ કંપતા, પ્રકંપતા-પ્રકંપતા, ઉદાર-મનોજ્ઞ-મનોહર-કાના મનને સુખકારી શબ્દો તે પ્રદેશમાં ચોતરૂ પૂરિત કરતા રહે છે. • સૂત્ર-૧૬૯ - વિજયદ્વારના બંને પડખે બે પ્રકારની નિષિવિકામાં ભળે તોરણો કહ્યા છે. તે તોરણો વિવિધ મણિમય આદિ પૂર્વવત્ કહેવું યાવતુ આઠ અષ્ટમંગલો અને છત્રાતિછમ જાણવું. તે તોરણો આગળ બળે શાલભંજિકા કહી છે. વર્ણન પૂર્વવતુ તે તોરણોની આગળ બબ્બે નાગદંતકો કહ્યા છે. તે નાગદતકો મુકતાજલમાં અંદર લટકતી માળા યુક્ત છે. તે નાગદતકો ઘણી કાળા વેરામાં ગુંથેલ વૃત્ત-લટકતી-માાદામથી યુક્ત યાવત્ રહેલ છે. તે તોરણોની આગળ બળે શાલભંજિકાઓ કહી છે. તે પૂર્વવત્ કહેવી. તે તોરણોની આગળ બળે નાગદંતકો કા છે. તે નાગદતકો મુકતાજાળની ૧૬૮ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ અંદર લટકdી માળાઓથી યુક્ત છે આદિ પૂર્વવતુ. તે તોરણોની આગળ બબ્બે અગ્ર સંઘાટકો કહેલા છે. સંપૂર્ણ રનમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે. એ પ્રમાણે પતિ વીશી, મિથુનકો જણવા. બળે પડાવતા યાવતુ પ્રતિરૂપ છે. તે તોરણોની આગળ અક્ષત સૌવસ્તિક, સર્વ રતનમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે. તે તોરણોની આગળ બળે ચંદનકળશો કહ્યા છે. તે ચંદન કળશો શ્રેષ્ઠ કમળ પ્રતિષ્ઠાન છે. પૂર્વવત સર્વે રનમય યાવત પતિરૂપ છે. તે તોરણોની આગળ બબ્બે ભંગાક કહેલ છે. શ્રેષ્ઠ કમળ પ્રતિષ્ઠિત યાવ4 સર્વે રતનમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે. મોટા મોટા મત ગજ મુખાકૃતિ સમાન છે આયુમન શ્રમણ ! કહેલ છે. તે તોરણોની આગળ બળે આદર્શક કહેલ છે. તે આદર્શકોને આવા સ્વરૂપનું વર્ણન છે. તે આ - તાનીયમય પ્રકંઠક, વૈડૂર્યમય સ્તંભ, વજમય વરાંગ, વિવિધ મણિમય વલાક્ષ, અંકમય મંડલ, અનવઘર્ષિત નિમળ છાયાથી યુકત સર્વતઃ સમનુબદ્ધ, ચંદ્રમંડલ સમાન ગોળાકાર છે. આ પણ મોટા-મોટા અને અધકાય સમાન છે. તે તોરણોની આગળ બળે જમય ાલ હ્યા છે. તે શાળા સ્વચ્છ, ત્રણ વખત સૂપ આદિ દ્વારા સાફ કરેલ, મૂસલાદિથી ખડેલ સુed ટિક જેવા ચોખાથી ભરેલ છે તે સર્વ સ્વણમય, સ્વચ્છ પાવતુ પ્રતિરૂપ છે. મોટા-મોટા રથ ચક્તમાન ને કહ્યા છે. તે તોરણોની આગળ બબ્બે પાત્રીઓ કહી છે. તે પાબીઓ સ્વચ્છ જળથી પરિપૂર્ણ છે. વિવિધ પંચરંગી લીલા ફળોથી ભરેલી હોય એવી લાગે છે. તે પીઓ સર્વ રનમચી ચાવતુ પ્રતિરૂપ છે. મોટા-મોટા ગોકલિંજર ચક્રની સમાન છે આયુષ્યમાન શ્રમણ ! કહેલી છે. તે તોરણોની આગળ બળે સુપતિષ્ઠક કહેલ છે. તે સુપતિષ્ઠકો વિવિધ પંચવણી પ્રસાદીનક ભાંડ વિરચિત સષધિ પતિપૂર્ણ, સવરામય, સ્વચ્છ ચાવતું પ્રતિરૂપ છે. તે તોરણોની આગળ બળે મનોગુલિકાઓ કહેલ છે. તે મનોગુલિકામાં ઘણાં સોના-રૂપાના ફલકો કહી છે. તે સોના-રૂપાના ફલકોમાં ઘણાં વજમય નાગદતક, મુકતાજલની અંદર લટકતie સુવર્ણ યાવતુ ગજદંતક સમાન કહેલ છે. તે વજમય નાગદતકોમાં ઘણાં રજતમય સિક્કા કહેલ છે. તે રજતમય સિક્કામાં ઘણાં વાતો કહેલ છે. તે વાતકક્ક કાળ દોરાના બનેલા ઢાંકણથી યાવ4 સફેદ સૂઝના બનેલ ઢાંકણથી આચ્છાદિત છે. બધાં વૈડૂર્યમય વાવ પ્રતિરૂપ છે. તે તોરણોની આગળ બળે ચિત્ર રત્નકરંડક છે. જેમ કોઈ ચાતુરંત ચકવર્તી રાજાનું ચિત્ર રત્નકરંડક વૈડૂર્યમણિ અને સ્ફટિક મણીઓનું ઢાંકણ
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy