SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૬૫,૬૬ ૧૪૧ ૧૪૨ રાજપમ્બીયઉપાંગસૂત્ર - સટીક અનુવાદ આ સદૈવ આપનો તાત્વિક અધ્યવસાય છે. તુલાની જેમ તોલીને સમ્યક્ વધારાય છે. • X - X - X - આને જ માન અને પ્રમાણ કહ્યું છે. પ્રમાણ - જેમ પ્રત્યક્ષાદિ પ્રમાણ અવિસંવાદી છે, તેમ આવો ‘ અ ગમ' પણ અવિસંવાદી છે. આ સમવસરણ - બધાં તવોનું આ “અમ્યુઝમ'માં મીલન છે. રુવ - ઈચ્છાવિષયક, wત - કમનીયતમ, fuથ - પ્રેમ નિબંધક, મનો-મનથી સમ્યક ઉપાદેયથી જ્ઞાત, મનામ-મનથી ગમ્ય, સ્વૈર્ય-ચૈગુણથી, વિશ્વાસક-વિશ્વાસ સ્થાન, સંમત, બહુમત - બહુપણાચી માન્ય, કાર્યવિઘાત પછી પણ અનુમત. રન કરંડકવતુ એકાંતે ઉપાદેય. જીવિતના ઉત્સવ સમાન. હૃદયનંદિજનન આદિ. જૂના ઈત્યાદિ. - x - શૂળ વડે ભિન્ન, એક જ ઘાત વડે - કૂટમાં પડેલા મૃગની જેમ ઘાત વડે. ઘeft કાપf - તેમાં એક ખૂબ જ વધુ નકવેદના વેદન, બીજું પરમાઘામી વડે કદના, ત્રીજું-નક વેદનીય કર્મના -ક્ષયથી ઉદ્વિજ, નરકાયુના અ-ક્ષયથી થયેલ. ચાર કારણે દેવ ન આવે તે સુગમ છે. જો કે નવયોજન પછી ગંધ પુદ્ગલો ધ્રાણેન્દ્રિય ગ્રહણ યોગ્ય થતાં નથી. કેમકે પુદ્ગલોના મંદ પરિણામ અને ધ્રાણેન્દ્રિયની તથાવિધ શક્તિનો અભાવ છે. પણ અહીં આગળ-આગળ ઉત્કટ ગંધ પરિણામથી પરિણમે છે માટે ૪૦૦-૫૦૦ યોજના કહ્યા. તેમાં ઘણાં મૃત કલેવરમાં ૫oo, બાકી ૪૦૦ યોજન છે. • સૂગ-૬૭ થી ૩૪ [૬] ત્યારે તે પ્રદેશી રાજાએ કેશ કુમારશ્રમણને આમ કહ્યું કે - આ બુદ્ધિ ઉપમા છે કે આ કારણે આવતા નથી. ' હે ભદતા હું અન્ય કોઈ દિને બાહ્ય ઉપાન શાળામાં અનેક ગણનાયક, દંડનાયક, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઈભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાવિાહ, મંત્રી, મહામંત્રી, ગણક, દાકિ અમાત્ય, ચેટ, પીઠમઈક, નગર નિગમ, દૂત, સંધિnલ સાથે પરીવરીને રહેતો હતો. ત્યારે મારા નગરરક્ષકે મુદ્દામાલ-સાક્ષી સહિત ગરદન અને પાછળ બંને હાથ બાંધીને એક ચોરને લાવ્યા. ત્યારે મેં તે પુરુષને જીવતો જ લોહ કુમીમાં નાંખ્યો, લોઢાના ઢાંકણથી તેનું મુખ ઢાંકી દીધું. પછી ગરમ લોઢા અને શીશાનો તેના ઉપર લેપ કરી દીધો, દેખરેખ માટે વિશ્વાસ્થ પુરુષો મૂક્યા. પછી કોઈ દિને હું લોહકુભી પાસે ગયો. જઈને તે લોહકુંભી ખોલાવી. બોલાવીને મેં પોતે જોયું કે તે પણ મરી ગયો હતો. તે લોહકુભીમાં કોઈ છિદ્ર, વિવર કે રાઈ જેટલું પણ અંતર ન હતું. કે જેમાંથી તે પરનો જીવ બહાર નીકળીને જાય છે તે લોહÉભીમાં કોઈ છિદ્ર વાવત દરાર હોત તો હે ભદંત! હું માનતા કે અંદર બંધ પુરુષનો જીવ બહાર નીકળેલ છે. તો હું શ્રદ્ધ-પ્રતીતિરુચિ કરત કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે, જીવ એ જ શરીર નથી. પણ હે ભદંત! તે કુંભીમાં કોઈ છિદ્ર આદિ ન હતું કે યાવતુ જીવ નીકળે, તેથી મારી પ્રજ્ઞા સુપ્રતિષ્ઠિત છે કે - જીવ એ જ શરીર છે, તે બંને જુદા નથી. ત્યારે કેશ કુમારામણે દેશી રાજાને કહ્યું - હે પ્રદેશી ! જેમ કોઈ કુટાગર શાળા હોય, બંને તરફ લિત હોય, ગુપ્ત હોય, ગુપ્તદ્વાર • નિયતિ • ગંભીર હોય, હવે કોઈ પુરુષ ભેરી અને દંડ લઈને ફૂટાગારશાળાની અંદર પ્રવેશે છે, પ્રવેશીને તે કૂટાગાર શાળામાં ચોતરફથી ઘન-નિચિત-નિરંત-નિશ્ચિદ્ધ હોય, તેના દ્વારા આદિને બંધ કરી દે. તે કૂટાગારશiળના બહુમધ્યદેશભાગે રહીને તે ભેટીને દંડ વડે મોટા-મોટા શબ્દોથી વગાડે, હે પ્રદેશ ! શું તે શબ્દો અંદરથી બહાર નીકળે છે ? :હા, નીકળે છે. હે પ્રદેશી ! તે કૂટાગર શાળામાં કોઈ છિદ્ર યાવત દરાર છે કે જ્યાંથી તે શબ્દો અંદરથી બહાર નીકળે છે ? - - ના, તેમ નથી. આ પ્રમાણે છે દેશી ! જીવ પણ અતિત ગતિ છે, પૃથ્વી-શિલા કે પર્વતને ભેદીને અંદરથી બહાર નીકળી જાય છે. તેથી હે પ્રદેશી ! તું શ્રદ્ધા કર કે જીવ અન્ય છે અને શરીર અનય છે, બંને એક નથી. ત્યારે દેશી રાજાએ કેશીકુમારશ્રમણને આમ કહ્યું – ભદતા આ તમારી બુદ્ધિયુકત ઉપમા છે, પણ આ કારણે યુતિયુક્ત નથી. હે ભદતા વિશે હું અન્ય કોઈ દિને બાહ્ય ઉપસ્થાનશાળામાં યાવત્ રહ્યો હતો. ત્યારે મારા નગરરક્ષક સાક્ષી સહિત ચાવતુ ચોરને પકડી લાવ્યા. ત્યારે મેં તે પુરુષને જીવિતથી રહિત કયોં. કરીને એક લોહકૃભીમાં નાંખ્યો. નાખીને લોહ ઢાંકણથી બંધ કર્યો યાવતું વિશakસ્ય પુરયોને રક્ષા કરવા મૂક્યા. પછી કોઈ દિને તે કુંભી પાસે ગયો. તે કુંભી ઉઘડાવી, ઉઘડાવતા તે લોહકુભીને કૃમિકુંભી સમાન જઈ. તે લોહ કુંભમાં કોઈ છિદ્ર યાવત દરાર ન હતી, જેમાંથી તે જીવો બહારથી પ્રવેશે. જે તે કુભીમાં કોઈ છિદ્રાદિ હોત યાવતું અને પ્રવેશ્યા હોત તો હું શ્રદ્ધા કરત કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે. પણ જે કારણે તે લોહાકુંભમાં કોઈ છિદ્ર ચાવ4 દરાર ન હતી, છતાં જીવો પ્રવેશ્યા, તેથી મારી પ્રજ્ઞા સુપ્રતિષ્ઠિત છે કે જીવ એ જ શરીર છે. ત્યારે કેશીકુમાર શ્રમણે પ્રદેશીરાજાને આમ કહ્યું – હે પ્રદેશી ! શું તે અનિથી તપાવેલ લોઢું જોયેલ છે ?. • હા, જોયું છે. તે પ્રદેશી ! તપાવ્યા પછી શું તે ઘેટું પૂર્ણપણે અનિરૂપે પરિત થઈ જાય છે? હા, થઈ જાય છે. તે પ્રદેશી તે લોઢામાં કોઈ છિદ્ર આદિ છે, કે જેનાથી અગિન બહારથી અંદર પ્રવેશ્યો ?- ના, તેમ નથી. એ પ્રમાણે છે પ્રદેશી : જીવ પણ આપતિત ગતિ છે, પૃeતી કે શીલાદિ ભેદીને બહારથી અંદર પ્રવેશે છે. માટે તું શ્રદ્ધા કર, જીવશરીર ભિન્ન છે. ૬િ૮) ત્યારે દેશી રાજાએ કેશીકુમાર શ્રમણને કહ્યું - ભkતાં આ તમારી બુદ્ધિયુકત ઉપમા મધ્ય છે, આ કારણે તે યુક્તિયુક્ત નથી. ભkતા જેમ કોઈ પુરષ તરણ યાવતું શિલ્પ ઉપગત હોય, તે એક સાથે પાંચ બાણો ફેંકવામાં
SR No.009046
Book TitleAgam 13 Raipasaneiya Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 13, & agam_rajprashniya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy