SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૬૭ થી ૨૪ ૧૪3 સમર્થ છે ? :- હા, સમર્થ છે. ભદતા તે જ પુરષ બાળ યાવતું મંદવિજ્ઞાનવાળો હોવા છતાં પાંચ ભાણો એક સાથે ફેંકવામાં સમર્થ હોય તો હે ભદd! હું શ્રદ્ધાદિ કરી શકું કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે. પણ તે બાલ, મંદવિજ્ઞાનવાળો પુરુષ પાંચ બાણ એક સાથે ફેંકવામાં સમર્થ નથી, તેથી હું ભદેતા મારી ધારણા છે કે “જીવ અને શરીર એક જ છે” તે સુપતિષ્ઠ છે. ત્યારે કેશીકુમારશ્રમણે પ્રદેશી રાજાને કહ્યું કે – જેમ કોઈ પુરુષ વરુણ વાવ શિવ ઉપગત હોય, તે નવું ધનુષ, નવી જીવા, નવું બાણ લઈ, એક સાથે પાંચ બાણો ફેંકવામાં સમર્થ છે ? - - હા, છે. • • પણ તે તરણ સાવ નિપુણ શીભ ઉપગત પુરણ જીર્ણ-શીર્ણ ધનુ, જીર્ણ જીવો અને જીર્ણ બાણથી એક સાથે પાંચ બાણો છોડવામાં સમર્થ છે? ના, તે અર્થ સંગત નથી. • - કયા કારણે ? ભદંત! તે પુરુષ પાસે અપયત ઉપકરણ છે. આ પ્રમાણે હે પ્રદેશી ! તે લાલ યાવત મંદવિજ્ઞાન પુરુષ અપતિ ઉપકરણથી પાંચ બાણ ફેંકવામાં સમર્થ નથી. તેથી તે પ્રદેશ ! તું શ્રદ્ધા કર કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે. ૬િ૯] ત્યારે પ્રદેશ રાજાએ કેશીકુમાર શ્રમણને કહ્યું – ભkતા આ તમારી બુદ્ધિયુકત ઉપમા માત્ર છે, પણ આ કારણે તે યુક્તિયુકત નથી. હે ભદેતા આ તમારી બુદ્ધિયુકત ઉપમા માત્ર છે, પણ આ કારણે તે યુક્તિયુકત નથી. હે ભદેતા જેમ કોઈ પુરુષ તરણ ચાવત શિલ્ય કુશળ હોય, તે એક મોટા લોહભાક, કપુભારક, elliાભાસ્કને વહન કરવા સમર્થ છે ? હા, છે. • • હે. ભદતા તે જ પુરષ વૃદ્ધ હોય, જરા જર્જરીત દેહનાળો હોય, શિથિલ-કડચલી પડેલ અને અશક્ત હોય, હાથમાં લાકડી લઈ ચાલતો હોય, પવિરલ-પરિડિત દત શ્રેણી હોય, રોગીશ-તરસ્યો-દુર્બળ-ફલાંત હોય તો તે મોટા લોહભારકને ચાવતું વહન કરવા સમર્થ ન થાય. ભદતા છે તે જ પુરષ જીણ, જરા જર્જરિતદેહ ચાવતુ પરિફલાંત હોવા છતાં મોટો લોહભારને યાવતું વહન કરવા સમર્થ થાય તો હું શ્રદ્ધા આદિ કરું કે શરીર અને જીવ જુદા છે. પણ જે તે જીર્ણ યાવતું ફલાંત પર મોટો લોહભકને યાવતું વહન કરવાને સમર્થ નથી તો મારી પ્રજ્ઞા સુપતિછ છે કે જીવ એ જ શરીર છે. ત્યારે કેશી કુમારશ્રમણે પ્રદેશ રાજાને કહ્યું - જેમ કોઈ પુરુષ તરણ ચાવતુ શિલાકુશલ હોય, નવી કાવડથી - નવી રસ્સીથી બનેલ નવા સીક્કાથી અને નવી ટોકરીથી એક મોટા લોહભાસ્કને યાવતું વહન કરવામાં સમર્થ છે ? • • હા, છે. હે પ્રદેશી ! તે જ પુરષ તરણ યાવત્ શિચકુશળ હોય, તે જીદુર્બળ-ધૂણો ખાધેલ કાવડથી, જીર્ણ-શીર્ણ દુર્બળ-ધૂણો ખાધેલ શિથિલ સિક્કા કે ટોકા વડે એક મોટા લોહભાક દિને લઈ જવામાં સમર્થ છે? હે ભદતા અર્થ સંગત નથી. કેમ ? - - ભદતા તે પુરુષના ઉપકરણ જીર્ણ છે. •• પ્રમાણે. હે પ્રદેશી ! તે પુરષ જીર્ણ ચાવ4 કલાત ઉપકરણયુક્ત ૧૪૪ રાજપમ્પ્સીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ હોવાથી એક મોટા લોહભરને યાવતું વહન કરવાને સમર્થ નથી. તેથી દેશી ! તું શ્રદ્ધાકર કે જીવ જુદો છે, અને શરીર જુદું છે. [] ત્યારે તે પ્રદેશીએ કેશીશ્રમણને કહ્યું – ભદતા તમારી આ બુદ્ધિયુકત ઉપમા માત્ર છે યાવતુ યુક્તિયુક્ત નથી. ભkતા યાવતું ત્યારે મારો નગરક્ષક ચોરને લાવ્યો. ત્યારે મેં તે પુરુષનું જીવતા વજન કર્યું. પછી શરીરછેદ કર્યા વિના જ તેને મારી નાંખ્યો, પછી ફરી વજન કર્યું. તે પુરુષનું જીવતા કે મૃત્યુ પછીના વજનમાં કંઈ અંતર ન દેખાયુ. ન વજન વધ્યું કે ઘટવુ, ન ભારે થયો કે ન હલકો થયો. ભદંતા છે તે પુરુષનું જીવતા કે મર્યા પછીનું વજન, કંઈક જુદું કે યાવતુ લઘુ થયું હોત તો હું શ્રદ્ધા કરત કે જીવ અને શરીર જુદા છે. પણ તેના * * વજનમાં કોઈ ભેદ કે લઘુપણું ન જોયું, તેથી મારી પ્રજ્ઞા સુપ્રતિષ્ઠિત છે કે - “જીવ એ જ શરીર છે.” ત્યારે કેશી કુમારશ્રમણે પ્રદેશી રાજાને કહ્યું – પ્રદેશી ! કદી બશીમાં હવા ભરી કે ભરાવી છે? - - હા, • • હે પ્રદેશી ! તે બસ્તીને પૂર્ણ કે અપૂણનું વજન કરતા, કંઈ જુદું કે લધુ જણાયું ? • • ના, તે અર્થ સંગત નથી. એ પ્રમાણે હે પ્રદેશ ! ઇવના અ-લઘુતને આગ્રીને જીવતા વજન કરો કે મૃલું પછી કરો. તેમાં કોઈ ભેદ કે લઘુતા થતી નથી. તો પ્રદેશી ! તું શ્રદ્ધા ર - જીવ અને શરીર જુઘ છે. [૧] ત્યારે પ્રદેશીઓ કેશી શ્રમણને કહ્યું – ભદતા એ બુદ્ધિયુક્ત તમારી પ્રજ્ઞા માત્ર છે, સ્વીકાર્ય નથી. હે ભદંત! કોઈ દિવસે ચાવતુ ચોરને લાવ્યો. મેં તે પરથને ચોતરફથી સારી રીતે જોયો, પણ તેમાં મને ક્યાય જીવ દેખાયો નહીં પછી મેં તે પરણના બે ટુકડા કર્યા કરીને ચોતરફથી અવલોક્યો, પણ તેમાં મને ક્યાંય જીવ ન દેખાયો. એ રીતે ત્રણ-ચારસંગત ફાડીયા કર્યા, પણ તેમાં મને ક્યાંય જીવ ન દેખાયો. હે ભદતા જો મને તે પુરુષના બે-ત્રણચાકે સંપ્રખ્યાત ફાડીયા કરતા જીવ દેખાત, તો હું શ્રધ્ધા રત કે જીવ અને શરીર જુદા છે. પણ * * મને તેમાં જીવ ન દેખાયો, તેથી મારી પ્રજ્ઞા સુપ્રતિષ્ઠિત છે કે – જીવ એ જ શરીર છે. ત્યારે કેશી શ્રમણે, પ્રદેશને કહ્યું - હે પ્રદેશી તું મને તે તુચ્છ કઠિયારાથી પણ અધિક મૂઢ જણાય છે. - • ભદેતા તે દીન કઠિયારો કોણ ? હે પ્રદેશી ! જેમ કોઈ વનમાં રહેનાર, વનોપજીવી, વન ગવેષણાથી આગ અને અંગીઠી લઈને લાકડીના વનમાં પ્રવેશ્યો ત્યારે તે પુરુષ તે અગામિક યાવતું કોઈ પ્રદેશ અનુપાત થતાં એક પુરુષને કહ્યું - હે દેવાનુપિય ! આપણે કાષ્ઠ અટવીમાં જઈએ છીએ. તું આ અંગીઠીથી આગ લઈને અમારે માટે ભોજન બનાવજે. જે અંગીઠીમાં આગ બુઝાઈ જાય, તો આ લાકડીથી આગ ઉત્પન્ન કરીને ભોજન બનાવી લેજે. એમ કહીને તેઓ કાષ્ઠ અટવીમાં પ્રવેશ્યા. ત્યારે તે પુરુષે મુહૂત્તત્તિર પછી વિચાર્યું કે ભોજન બનાવું. એમ વિચારી
SR No.009046
Book TitleAgam 13 Raipasaneiya Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 13, & agam_rajprashniya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy