SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૫૬ થી ૧ ૧૩૧ ૧૩૨ રાજપષ્મીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ નગરી જઉં છું. ભગવન! સેવિયા નગરી પ્રાસાદીય છે, નિીય છે, અભિરૂ૫ છે, પ્રતિરૂપ છે. ભગવન! આપ સેયવિયા નગરી પધારો. ત્યારે તે કેશીકુમાર શમણે, ચિતસારથીને આમ કહેતો સાંભળી ચિત્તસારથીના આ કથનનો આદર ન કર્યો, જાણયું નહીં, પરંતુ મૌન થઈને રહ્યા. ત્યારે ચિત્તસારથીએ કેશીકુમાર શ્રમણને બીજી-ત્રીજી વખત પણ આ પ્રમાણે કહ્યું - ભગવાન ! નિશે જિતરાણુ રાજાએ દેelીરાજાને આ મહાઈ યાવત વિસર્જિત કર્યો આદિ પૂર્વવત્ ચાવતુ હે ભગવન! આમ સેયવિયા નગરીએ પધારો. ત્યારે કેશીકુમાર શ્રમણ ચિત્ત સારથીએ બીજી-ત્રીજી વખત આમ કહેતા, ચિત્ત સારથીને કહ્યું - હે ચિતા જેમ કોઈ વનખંડ કૃષણ-કૃણપભાવાનું યાવત્ પ્રતિરૂપ હોય. સિવા વનખંડ ઘણાં દ્વિપદ-ચતુષાદ-મૃગ-પશુ-પક્ષી-સરીસૃપોને ગમન યોગ્ય છે ? હા, છે. હે ચિત્તા જે તે વનખંડમાં ઘણાં દ્વિપદ-ચતુષ્પદ-મૃગ-પશુ-પક્ષી-સરીસૃપાદિ પાણીના લોહી-માંસ ખાનારા ભીલુંગ નામક પાપશકુન રહેતા હોય તો તે વનખંડ ઘણાં દ્વિપદ યાવતુ સરીસૃપોને રહેવા યોગ્ય થઈ શકે ? ના, તે અર્થ સમર્થ નથી. કેશીકુમારે પૂછયું - કેમ ? હે ભગવન્! તે ઉપસવિાળું થાય છે. • - એ પ્રમાણે હે ચિત્ત તારી પણ સેવીયા નગરીમાં પ્રદેશ નામે રાજ વસે છે. તે અધાર્મિક યાવતુ પ્રજાજનો પાસેથી રાજકર લઈને પણ તેનું યોગ્ય પાલન કરતો નથી. તેથી હે ચિત્ત ! હું સેવિયા નગરીમાં કઈ રીતે આવી શકું? ત્યારે તે ચિત્તસારથીએ કેશીકુમાર શ્રમણને આમ કહ્યું - ભગવન ! આપે પ્રદેશ રાજાથી શું પ્રયોજન છે? ભગવન્! સેવિયા નગરીમાં બીજા ઘણાં ઈશ્વર, તલવર યાવતુ સાર્થવાહ વગેરે છે, જે આપ દેવાનુપિયને વંદન-નમસ્કાર ચાવતું પર્ફપાસની કરશે. વિપુલ અાન, પાન, ખાદિમ, સ્વાદિમelી પ્રતિલાભિત કરશે. પ્રાતિહાસિક પીઠ-ફલક-શસ્યા-સંતારક વડે ઉપનિયંત્રિત કરશે. ત્યારે કેશીકુમારે ચિત્તસારથીને કહ્યું - હે ચિત! આમંત્રણને ધ્યાનમાં રાખીશ. [] ત્યારપછી તે ચિત્તસારથીએ કેશીકુમારને વંદન-નમન કર્યું. તેમની પાસેથી કોઇક ચૈત્યથી નીકળ્યો. નીકળીને શ્રાવતી નગરીમાં રાજમાર્ગમાં અવગાઢ પોતાના આવાસે આવ્યો. કૌટુંબિક પુરષોને બોલાવ્યા. બોલાવીને કહ્યું - ઓ દેવાનુપિયા જલ્દીથી ચાતુટ આશરથ જોડીને લાવો. જે રીતે સેવિયા નગરીથી નીકળેલ તે જ રીતે ચાવતું નિવાસ કરતો કરતો કુણાલાજનપદની વચ્ચોવચણી કેક્સ અદ્ધ દેશમાં સેવીયા નગરીના મૃગવન ઉધાનમાં આવ્યો. આવીને ઉધાનપાલકને બોલાવ્યો, બોલાવીને કહ્યું કે - હે દેવાનુપિય! જ્યારે પાશપત્ય કેelીકુમાર શ્રમણ પૂર્યાનપૂર્વ ચરતા, પ્રામાનુગામ જતાં, અહીં આવે, ત્યારે તે તેમને વંદન-નમસ્કાર કરજે. વાંદી-નમીને યથાપતિરૂપ અવગણની અનુજ્ઞા આપજે, પ્રતિહારક પીઠ, ફલકાદિથી યાવતું નિમંત્રણા કરજે. આ આજ્ઞાને જલ્દી પાળજે. ત્યારે તે ઉધાનપાલક, ચિત્ત સારથીએ આમ કહેતા હષ્ટ-તુષ્ટ યાવત્ હદયી થઈ, બે હાથ જોડી યાવતુ આમ કહ્યું – “તહતિ વિનયથી આજ્ઞાવચનને સ્વીકારે છે. [૫૮] ત્યારે ચિત્ત સારથી, સેવિયા નગરીએ આવ્યો. આવીને સેવિયા નગરીની વચ્ચોવચ્ચથી પ્રવેશે છે. પ્રવેશીને દેશી રાજાના ઘેર, બાહા ઉપસ્થાનશાળાએ આવ્યો. આવીને ઘોડાને રોક્યા, રથને ઉભો રાખ્યો. રસ્થથી નીચે ઉતર્યો. ઉતરીને તે મહાઈ ભેટનું યાવતું લીધું. લઈને પ્રદેશ રાજા પાસે, આવ્યો. આવીને પ્રદેશ રાજાને બે હાથ જોડી ચાવ4 વધાવીને તે મહાઈ ભેટનું ચાવત્ ધર્યું ત્યારે તે પ્રદેશ રાજ, ચિત સારથીના તે મહાઈ ભટણાને યાવતું સ્વીકારે છે, સ્વીકારીને ચિત્ત સારથીને સત્કારે છે, સન્માને છે, પછી વિસર્જિત કરે છે ત્યારે તે ચિત્ત સારથી પ્રદેશ રાજ દ્વારા વિસર્જિત કરાતા હર્ષિત થાવ હદયી થઈ uદેશી રાજ પાસેથી નીકળે છે. નીકળીને ચાતુટ આશરથ પાસે આવે છે, રથમાં આરૂઢ થાય છે. થઈને સેવિયા નગરીની વચ્ચોવચ્ચેથી પોતાના ઘેર આવે છે. આવીને ઘોડાને રોકે છે. રથ ઉભો રાખે છે. રથતી ઉતરે છે. પછી નાન કરી સાવ4 ઉપરના શ્રેષ્ઠ પ્રાસાદે ફૂટ કરાતા મૃદંગ મસ્તક અને બઝીણાબદ્ધ નાટક સાથે શ્રેષ્ઠ વરણી યુક્ત નૃત્ય કરાતા, ગીતો ગવાતા, લાલન કરતા, ઈષ્ટ શબ્દ-સ્પર્શ ચાવતું વિચરે છે. પિcી ત્યારપછી તે કેશીકમર શ્રમણ અન્ય કોઈ દિન પ્રતિહારક પીઠફલક-શસ્યાસંકને પાછા સોંપી, શ્રાવસ્તીનગરીના કોષ્ટક ચૈત્યથી નીકળે છે, નીકળીને ૫oo સાધુ સાથે ચાવતું વિચરતા કેયાદ્ધ જનપદમાં સેવિયા નગરીના મૃગવન ઉધાનમાં આવે છે. આવીને યથાપતિરૂષ અવગ્રહ વગ્રહીને સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિયરે છે. ત્યારે સેવિયા નગરીના શૃંગાટ કે મા જનશબ્દથી યાવતુ પર્ષદu નીકળી. ત્યારપછી તે ઉધાન પલકે આ વૃત્તાંત લબ્ધાર્થ થતાં હષ્ટતુષ્ટ ચાવતું હદયી થઈ, કેશીકુમાર શ્રમણ પાસે આવે છે. પછી કેશીકુમાર શ્રમણને વંદનનમસ્કાર કરે છે. કરીને યથાપતિરૂપ અવગ્રહની અનુજ્ઞા આપે છે. પ્રતિહાસિક ચાવત સંસ્તારક માટે ઉપનિમંત્રી, નામ-ગોટાને પૂછે છે. પૂછીને અવધારે છે. પછી એકાંતમાં જઈને એકબીજાને આ પ્રમાણે કહે છે - દેવાનુપિયો ! ચિત્ત સારથી જેના દર્શનને કારે છે, પ્રાર્થે છે, સ્પૃહા કરે છે, અભિલાષા કરે છે, જેના નામગોત્રના શ્રવણથી હૃષ્ટતુષ્ટ યાવતુ હૃદયી થાય છે, તે કેશીકુમાર શ્રમણ પૂવનિપૂર્વ ચરતા, એક ગામથી બીજે ગામ જતાં અહીં આવ્યા છે - સંપાપ્ત થયા છે . પધાર્યા છે, આ જ સોવિયાની બહાર મૃગવન ઉધાનમાં ચાવતું વિચરે છે. હે દેવાનુપિો ! ચાલો, ચિતસારથીને પિય આ અર્થનું નિવેદન કરીએ, તે તેમને પિય થાઓ. એકબીજાની પાસે આ વૃત્તાંતને સ્વીકારે છે, સ્વીકારીને
SR No.009046
Book TitleAgam 13 Raipasaneiya Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 13, & agam_rajprashniya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy