SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ સૂગ-૫૪ ૧૨૯ ૧૩૦ રાજપમ્પ્સીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ વચન. આવા સ્વરૂપનો જે રવ, તેના વડે સમુદ્ર મહાઘોષ પ્રાપ્ત જેવા. અંબરતલ - આકાશતલને ફોડતા હોય તેમ. ઈશાનરૂપ એક જ દિશામાં, એક ભગવનું પ્રતિજ અભિમુખ. ચાતુર્ઘટ - ચાર ઘંટ જેમાં લટકે છે તે. અાપધાન સ્થ તે અશરથ. “જે રીતે જીવો બંધાય છે'' ઈત્યાદિ રૂપ ધર્મકથા ઉવવાઈ શંયથી જાણવી. grfમ - “છે' એમ સ્વીકાર્યું. નિન્ય પ્રવચન - જૈન શાસન. પતિયામિ - વિશ્વાસ કરું છું. રોચયામિ - કરણરુચિ વિષયી કરું છું. અચુપગચ્છામિ-સ્વીકાર કરું છું. આપના દ્વારા જે પ્રતિપાદિત છે, તે તેમજ છે. યાયામ્યવૃન્યા છે. અવિતય - સત્ય છે. અસંદિગ્ધ - સમ્યક્ તથ્ય છે. ઈચ્છિત - અભિલષિત, પ્રતિષ્ટ-આભિમુખ્યતાથી સમ્યક્ સ્વીકૃત-જેમ તમે કહે છે. હિરણ્ય - અઘટિત સુવર્ણ, ધન-રૂપુ આદિ. • x * * * * * શિલાપ્રવાલ-વિદ્યુમ, સ-વિધમાન, સાર-પ્રધાન, સ્વાપયે-દ્રવ્ય. વિછર્દચિત્વા-ભાવથી ત્યજીને, વિગોવઇત્તા-પ્રગટ કરાયેલ, દાન-દીન, અનાથાદિને દેવું. પરિભાવ્ય-પુત્રાદિને ભાગ પાડવો. • સૂત્ર-પપ : ત્યારપછી તે ચિત્તસારથી શ્રાવક થયો. તે જીવાજીવનો જ્ઞાતા, પાપપુન્યનો ભેદ પામેલ, આસવ-સંવર-નિર્જરા-ક્રિયા-અધિકરણ-બંધ-મોક્ષ સ્વરૂપમાં કુશળ. બીજાની સહાયતાનો અનિચ્છુક, દેવ-અસુર-નાગજુવર્ણ-ચક્ષ-રાક્ષસકિંનર-કિંમ્પષ-ગરુડ-ગંધર્વ-મહોગાદિ દેવગણ વડે નિર્થીિ પ્રવચનથી અનતિક્રમણીય, નિર્ગન્જ પ્રવચનમાં નિઃશંકિત-નિકાંક્ષિત-નિર્વિચિકિત્સક, લબ્ધા-ગૃહિતા-પુચ્છિતા-વિનિશ્ચિત્તાર્થ-અભિગતાથ, અસ્થિમજજામાં પ્રેમાનુરાગક્ત હતો. હે આયુષ્યમાન ! આ નિર્ગસ્થ પ્રવચન જ અર્થ છે, પરમાર્થ છે, શેષ અનર્થ છે. ફટિક હૃદયી, અપાવૃdદ્વાર, ઘર અને અંતઃપુરમાં નિઃશંક પ્રવેશ, ચૌદશ-આઠમ-અમાસ-પુનમમાં પ્રતિપૂર્ણ પૌષધને સમ્યફ પાલન કરતો, શ્રમણ નિર્મને પાસુક-એષણીય આરાન-પાન-ખાદિમ-સ્વાદિમ વડે તથા પીઠ-ફલકશયા-સંતારક વડે તથા વા-પા-કંબલ-પાદuછન-ઔષધ-ભૈષજથી પ્રતિલાભિત કરતો, ઘણાં શીલ-qત-ગુણ-વેરમણ-પચ્ચક્ખાણ-પૌષધોપવાસથી આત્માને ભાવિત કરતા જે ત્યાંના રાજકાર્યો ચાવતુ રાજવ્યવહારોને જિday રાજ સાથે વય જ પ્રભુપેક્ષણ કરતો વિચરવા લાગ્યો. વિવેચન-પપ : fમત - સમ્યક્ વિજ્ઞાત જીવાજીવ જેના વડે તે. સપનધ્ય - યથાવસ્થિત સ્વરૂપથી પુજાપ જાણેલ, આશ્રવ-પ્રાણાતિપાતાદિ, સંવર-પ્રાણાતિપાતાદિ પ્રત્યાખ્યાનરૂપ, નિર્જર-કર્મોનું દેશથી ખરૂં. ક્રિયાકાયિકી આદિ, અધિકરણ-ખડ્યાદિ, બંધકર્મપુદ્ગલ અને જીવપ્રદેશોનું પરસ્પર ચોંટવું. મોક્ષ-કર્મોનું સંપૂર્ણ દૂર થવું. કુશળ-સમ્યક્ પરિજ્ઞાતા અસહક્ક-અવિધમાન સાહા, કુતીથિક પ્રેરિત સમ્યકત્વ અવિચલન પ્રતિ બીજાની સહાયની અપેક્ષા ન રાખતો. તેથી કહ્યું – દેવ, અસુરાદિ વડે નિર્થીિ પ્રવચનથી [17/9] અનતિકમણીય. - X - ગરુડ-સુવર્ણકુમાર. તેથી નિર્ણન્ય પ્રવચનમાં શંકારહિત, બીજા દર્શનની આકાંક્ષા હિત, કળા પ્રતિ નિ:શંક, અર્થ શ્રવણથી લધાર્ય, અર્થાવધારણથી હીતાર્થ, સંશય થતાં પૃષ્કૃિતાર્થ, સમ્ય ઉત્તર સાંભળી વિમલબોધથી અધિગતાર્થ, પદાર્થોપલંભથી વિનિશ્ચિતાર્થ, અસ્થિ અને તેના મથેની મજ્જામાં સર્વજ્ઞપ્રવચન પ્રીતિરૂપ કુસુભાદિ સંગથી તની જેમ રક્ત. કેવા ઉલ્લેખથી કહે છે ? - હે આયુષ્યમાન ! આના દ્વારા પુત્રાદિને આમંત્રણ છે. શેપ એટલે ધન, ધાન્ય, પુત્ર, પત્ની, રાજ્ય, કુપ્રવયનાદિ. ટિક જેવા અંત:કરણવાળો, મૌનીન્દ્ર પ્રવચનથી તુષ્ટ મનવાળો અથવા અર્ગલાસ્થાનથી દૂર કરી ઉર્વીકૃતુ પણ તીખું નહીં, અથવા - X - ઉત્કૃત-અપગત, પરિઘા-અર્ગલા, જેના ગૃહદ્વારે છે તે. ઔદાર્યના અતિરેકથી અતિશય દાનદાયિપણાથી ભિક્ષક પ્રવેશાર્થે અન[લિત ગૃહદ્વાર, ભિક્ષુક પ્રવેશાર્થે અપાવૃત્ત દ્વાર, ભાવના વાક્ય આ છે - સમ્યગુદર્શન પામતા કોઈ પાખંડીથી બીતો નથી, શોભન માર્ગના પરિગ્રહથી ઉદ્ઘાટિત શિર રહે છે. અંતયુગૃહમાં જેનો પ્રવેશ અપીતિકર નથી, આના વડે અનીર્યાલવ કહ્યું અથવા જેની અતિ ધાર્મિકતા અને સર્વત્ર અશંકનીયત્વથી લોકોના અંતઃપુર કે ગૃહમાં પ્રવેશ પ્રીતિકર છે તે. ચૌદશ-આઠમ-અમાસ-પૂનમે અહોરાત્ર યાવત્ પૌષધ-આહારદિ પૌષધને સમ્ય પાલન કરતા. પીઠ-આસન, ફલક-અવખંભ, શય્યા-વસતિ કે શયન. સંતાક-જેમાં પગ પ્રસારી સુવાય છે. પડતા એવા ભોજન કે પાનને ગ્રહણ કરે તે પણ. પાદપોંછનજોહરણ - ૪ - શીલવંત-સ્થૂળ પ્રાણાતિપાતવિરમણાદિ, ગુણવત-દિવ્રતાદિ - ૪ - • સૂઝ-૫૬ થી ૬૧ - [૫૬] ત્યારે તે જિતશત્રુરાજ અન્ય કોઈ દિને મહાઈ ચાવતુ ભેંટણું તૈયાર કરે છે. કરીને ચિત્તસારથીને બોલાવીને કહ્યું - હે ચિત્ત! તું સેવિયા નગરી જઈ પ્રદેશ રાજાને આ મહાઈ ચાવતુ ભેટશું આપ. મારા તરફથી વિનયથી નિવેદન કરજે કે આપે મારા માટે જે સંદેશ મોકલ્યો છે, તે જ પ્રકારે અવિતથ અને અસંદિગ્ધરૂપે સ્વીકારું છું. એમ કહી ચિત્ત સારથીને વિદાય આપી. ત્યારે તે ચિત્તસારથી, જિતણ વડે વિસર્જિત કરાતા, તે મહાઈ ભેંટણું વાવ4 લઈને ચાવત જિતશત્રુ રાજ પાસેથી નીકળે છે, નીકળીને શ્રાવસ્તી નગરીની વચ્ચોવચ્ચ થઈ, રાજમાર્ગે અવગઢ આવાસમાં જાય છે, ત્યાં મહાઈ મેંટણુ યાવત્ સ્થાપે છે. સ્નાન કરી ચાવતુ કોરંટ પુષ્પમાળા ચાવતું મહતું પાદચાર વિહારથી, મહતુ પર વાપુરાથી પરિક્ષિપ્ત, રાજમાર્ગે વગાઢ આવાસથી નીકળે છે, શ્રાવતી નગરીની વચ્ચોવચ્ચેથી કોઇક ચૈત્યે કેશીકુમાર શ્રમણ પાસે આવે છે. - કેશીકુમાર શ્રમણ પાસે ધર્મ સાંભળી ચાવત હર્ષિત થઈ, ઉસ્થિત થઈ ચાવતું કહે છે - હે ભગવન નિશ્વે જિતશત્રુ રાજાએ પ્રદેશ રાજાને આ મહાઈ ભેટ યાવતું આપવાનું કહી મને વિદાય આપી. હે ભગવન ! તેથી હું સેવિયા
SR No.009046
Book TitleAgam 13 Raipasaneiya Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 13, & agam_rajprashniya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy