SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ સૂ૫૪ ૧૨૩ ૧૨૮ રાજપ્રમ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ પછી રથમાંથી ઉતરીને કેશીકુમાર શ્રમણ પાસે આવ્યો, આવીને કેશીકુમારને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી કરીને વંદન-નમસ્કાર કર્યો. પછી બહુ નીકટ કે દૂર નહીં તેવા સ્થાને શ્રવણની ઈચ્છાથી નમન કરતાપૂર્વક, અભિમુખ, આંજણી કરી રહ્યો. ત્યારે કેelીકુમાર મણે ચિત્ત સારથી અને તે મહા-મોટી વિશાળ પદાને ચતુમિ ધર્મ કહ્યો – સવા પ્રાણાતિપાત વિરમણ, સર્વથા મૃષાવાદ વિરમણ, સર્વથા અદત્તાદાન વિરમણ, સર્વથા બહિદ્ધાદાન વિરમણ. ત્યારે તે અતિવિશાળ મોટી ઇર્ષદાએ કેશીકુમાર શ્રમણની પાસે ધર્મ સાંભળી-સમજીને જે દિશાથી આવેલ તે જ દિશામાં પાછા ગયા. ત્યારે તે ચિત્ત સાહ્યી કેશીકુમાર શ્રમણ પાસે. ધર્મ સાંભળી, સમજીને હર્ષિત યાવત હૃદયી થઈ, ઉત્થાન વડે ઉઠે છે. ઉઠીને કેશીકુમારને ત્રણ વખત અદક્ષિણ-પ્રદક્ષિણા કરે છે. કરીને વંદન-નમસ્કાર કર્યો. પછી આમ કહ્યું – ભગવાન ! હું નિર્થીિ પ્રવચનની શ્રદ્ધા કરું છું પ્રીતિ શું છે, રુચિ કરું છું. નિન્જ પ્રવચન માટે અભ્યથિત થયો છું. નિગ્રન્થપાચન ઓમ જ છે, તેમ જ છે, અવિતથ છે, અસંદિગ્ધ છે. આ અર્થ સત્ય છે, જેમ આપ કહો છો. એમ કહી, વાંદી-નમીને આમ કહ્યું – જે રીતે આપ દેવાનુપિયાની પાસે ઘણાં ઉગ્રો, ભોગો યાવત્ ઇભ્યઇભ્યો , હિરણય-સુવર્ણ-ધન-ધાન્ય-બલ-વાહન-કોશ-કોઠાગાર-પુર-અંતઃપુરનો ત્યાગ કરીને, વિપુલ ધન-કનક-રતન-મણિ-મોતી-શંખ-શિલા-પ્રવાલ-સંતસાર દ્રવ્યને વિતરિત કરી, વિગોપીત કરી, દાન દઈને, પરિભાગ કરીને, મુંડ થઈને, ઘરથી નીકળીને અનગારિક પ્રવજ્યા લે છે. હું તેમ કરવા-હિરણ્યાદિનો ત્યાગ કરી ચાવતું પતંજિત થવાને માટે સમર્થ નથી. આપ દેવાનુપિયની પાસે પાંચ સુતતિક અને સાત શિatવતિક રૂપ બાર પ્રકારનો ગૃહસ્થ ધર્મ સ્વીકારીશ. • • દેવાનુપિયા સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરો. ત્યારે ચિત્તસાગ્રી, કેશીકુમાર શ્રમણ પાસે પંચામુવતિક ચાવતું ગૃહીધર્મ સ્વીકારીને વિચરે છે. ત્યાર પછી તે ચિત્તસારથી કેશીકુમાર શ્રમણને વંદન-નમસ્કાર કરીને જ્યાં ચાતુઈટ અશ્વસ્થ છે, ત્યાં જવા ઉધત થયો. ચાતુરંટ અશરથમાં બેસી, જે દિશાથી આવેલ ત્યાં પાછો ગયો. • વિવેચન-૫૪ - મહાન જનશબ્દ, પરસ્પર આલાપાદિરૂ૫જનબૃહ-જનસમુદાય, બોલઅવ્યક્તવર્ણ વનિ, કલકલ-તે જ ઉપલભ્યમાન વચન વિભાગ. ઉર્મી-સંભાદ, ઉકલિક-લઘુતર સમુદાય, સંનિપાત- જુદા જુદા સ્થાનેથી લોકોનું એકઠાં થવું. ઘણાં લોકો પરસ્પર આમ કહે છે, બોલે છે, પ્રરૂપે છે કે હે દેવાનુપિય! પાશ્ચાંપત્ય કેશીકુમાર શ્રમણ જાતિસંપન્ન યાવતુ ગ્રામાનુગ્રામ જતાં અહીં આવેલ છે, સંપાપ્ત છે, સમોસર્યા છે. આ જ શ્રાવતી નગરીના કોઠક ચૈત્યમાં ચયાપ્રતિરૂપ અવાહ અવગહીને, સંયમ અને તપથી આભાને ભાવિત કરતા વિચરે છે. તથારૂપ શ્રમણના નામ ગોત્રનું શ્રવણ મહાફળને માટે છે. ઈન્દ્રમહ - ઈન્દ્રોત્સવ, ઈન્દ્ર-શક, સ્કંદ-કાર્તિકેય, રુદ્ર-શીવ, મુકુંદ-બળદેવ, શિવ-દેવવિશેષ, વૈશ્રમણ-ચક્ષરાજ, નાગ-ભવનપતિ વિશેષ, યક્ષ અને ભૂત-વ્યંતર વિશેષ, સૂપ-રૌત્યસ્થંભ, ચૈત્ય-પ્રતિમા. - x • ઉગ્ર-આદિ દેવે સ્થાપેલ ઈક્ષવંશમાં જન્મેલ, ઉગ્રપુત્ર - તે જ કુમારાદિ અવસ્થાવાળા. ભોગ-આદિ દેવે સ્થાપેલ ગુરવંશમાં જન્મેલ, રાજન્ય-ભગવંતના વયસ્યના વંશજો. ચાવતું શGદથી ક્ષત્રિય, બ્રાહ્મણ, ભટ્ટ, યોદ્ધા, મલકી, મલકીપુત્રો ઈત્યાદિ ગ્રહણ કરવા. તેમાં ક્ષત્રિય-સામાન્ય રાજકુલીન, ભ-શૌર્યવાળા, યોઘા-તેનાથી વિશિષ્ટતર, મલકી-પ્લેચ્છકી બંને રાજા વિશેષ. રાજ-માંડલિક, ઈશ્વર-યુવરાજ, તલવર-રાજાએ ખુશ થઈને આપેલ પટ્ટબંધ વિભૂષિત રાજસ્થાનીય. માડંબિક-મંડપ અધિપતિ. કુટુંબિક-કેટલાંક કુટુંબનો સ્વામી ઈ-મહાઘનીક શ્રેષ્ઠી-શ્રીદેવતા અધ્યાસિત સૌવર્ણપટ્ટ વિભૂષિત મસ્તકવાળી, સેનાપતિ-રાજા દ્વારા નિયુક્ત ચતુરંગ સૈન્ય નાયક. સાર્થવાહ-સાર્થ નાયક આદિ શબ્દથી મંત્રી, મહામંત્રી - મંત્રી મંડલ પ્રધાન અથવા મહાવતુ, ગણક-ગણિતજ્ઞ કે ભાંડાગારિક, જ્યોતિષ, દૈવારિક-પ્રતીહાર અથવા રાજદ્વારિક, પીઠમઈ-નીકટ આસને રહેતા વયસ્કો. કેટલાંક વંદન નિમિતે, કેટલાંક પૂજન નિમિતે, એ રીતે સકાર, સમાન, કુતૂહલ નિમિતે. ન સાંભળેલું સાંભળવા, સાંભળેલને નિઃશંકિત કરવા, મુંડ થઈ પ્રવજિત થવા, બાર ભેદે ગૃહીધર્મ અંગીકાર કરવાના હેતુથી, કેટલાંક જિનભક્તિ સગવી, કેટલાંક પોતાનો આધાર સમજીને - સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુકમંગલ-પ્રાયશ્ચિત કરી, મસ્તકે અને કંઠે માળા પહેરી, મણિ-સુવર્ણ પહેરી, હારઅદ્ધહારાદિ આમરણો પહેરી, પ્રવર વસ્ત્રો પહેરી, ચંદનથી લિપ્ત શરીરવાળા થઈને [નીકળ્યા. તેમાં - કોઈ ઘોડા ઉપર, કોઈ હાથી ઉપર, એ રીતે સ્થમાં, શિબિકામાં, અંદમાનિકામાં, પગે ચાલતા એ રીતે પુરષોથી પરિપ્તિ મહા-ઉત્કૃષ્ટ સીંહનાદ, બોલ કલકલ સ્વપૂર્વક, સમુદ્રના રવ જેવો નાદ કરી આકાશતળ ફોડતા હોય તેવા. આ બધું પ્રાયઃસુગમ છે. માત્ર ગુણવતોને નિરંતર અભ્યાસ કQાપણાથી શિક્ષાવતરૂપે વિવક્ષા કરતા સાત શિક્ષાવતો એમ કહ્યું છે. નાત-ન્હાઈને. બલિકર્મ-સ્વગૃહ દેવતાને કરેલ, કૌતુક-મષી, તિલકાદિ. મંગલસિદ્ધાર્થક, દહીં, અક્ષત, દૂર્વાદિ. પ્રાયશ્ચિત્ત-દુઃસ્વપ્નાદિના નાશ અર્થે. -x- આવિદ્ધપહેરેલ. કથિત-વિન્યરત, હાર-અઢાર સરો, અદ્ધહાર-નવસરો, પ્રલંબ-મુંબનક, કટિસૂગથી બીજા પણ સુકૃત-શોભન આમરણો જેમાં છે તે. ચંદન વડે લિપ્ત ગામો અને તથાવિધ શરીરવાળા. - X - મહતું ઉત્કૃષ્ટિ-આનંદ મહાધ્વનિ. બોલ-વર્ણ હિત ધ્વનિ, કલકલવ્યક્ત
SR No.009046
Book TitleAgam 13 Raipasaneiya Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 13, & agam_rajprashniya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy