SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ o સૂત્ર-૨૬ અને તપથી જૂના કર્મોની નિર્જરાના હેતુથી આમ કહ્યું. કેમકે નવા કર્મો ગ્રહણ ના કરવા અને જૂના કર્મોના ક્ષયથી સર્વ કર્મક્ષય લક્ષણ મોક્ષ થાય છે. * * * * * આત્માને વાસિત કરતા રહે છે. પછી થાનકોષ્ઠોપગત વિહરણ પછી, તે ગૌતમ, જાત શ્રદ્ધાદિ વિશેષણ વિશિષ્ટ થઈ ઉતિષ્ઠ થાય છે. માતા કહેવાનાર ચર્ચ, તાવને જાણવાની ઈચ્છામાં પ્રવૃd. Hશવ - અનવઘારિતાર્થ જ્ઞાન તે આ રીતે- આવી દિવ્ય દેવદ્ધિ વિસ્તૃત થઈ, હવે તે ક્યાં ગઈ ? નાતવકુતૂહન - ઉત્સુકતા જન્મી, ભગવત્ આ અર્થ કઈ રીતે પ્રરૂપશે. ઉત્પન્ન શ્રદ્ધા - પૂર્વે ન હતી પણ હવે ઉત્પન્ન થયેલ. પ્રવૃત્ત શ્રદ્ધત્વથી ઉત્પ શ્રદ્ધત્વના લબ્ધત્વથી, અનુત્પણ શ્રદ્ધા પ્રવર્તતી નથી. - X - X - X - X - ઉત્પન્ન શ્રદ્ધ, ઉત્પન્ન સંશય પૂર્વવતું. સંતશ્રાદ્ધ - ઈત્યાદિ છ પદ પૂર્વવતું. અહીં જે શબ્દ - પ્રકાદિ વચન જાણવું. ઉત્થાનમુત્યા - ઉર્વ વર્તનપણે ઉઠે છે. અહીં ‘ઉઠે છે' કહેવાની ક્રિયા આરંભ માત્ર જાણવો. જેમ બોલવાને ઉભો થયો, - x • ઉઠીને જે દિશામાં ભગવન મહાવીર છે, તે દિશામાં આવે છે, આવીને ભગવાને ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણા કરે છે. કરીને વંદન-નમન કરે છે. કરીને આમ કહે છે - સૂર્યાભિદેવની ત્રાદ્ધિ ક્યાં ગઈ ? આદિ. તેમાં અંતર પ્રવેશ અભાવે પણ ગમન દેખાય છે. જેમ ભીંતમાં ગયેલ ધૂળ. આ દિવ્યાનુભાવ અમુક પ્રદેશમાં દેખાતો હતો. હવે દેખાતો નથી. તેથી ફરી પૂછે છે - ક્યાં પ્રવેશી ગયો ? ભગવંતે કહ્યું – શરીરમાં ગઈ, શરીમાં પ્રવેશી. ભગવન કયા હેતુથી કહો છો ? ભગવંતે કહ્યું - જેમ કોઈ શિખર આકારનો પર્વત હોય. તેની ઉપર શિખરાકાર આચ્છાદન હોય, તેવી શાળા તે કટાકાર શાળા. તે છાણ આદિ વડે બંને બાજુએ લિપ્ત હોય, બહારના પ્રકારથી આવૃત, દ્વાર બંધ કરવાથી ગુપ્તદ્વાર, - x • વાયુના પ્રવેશથી નિવૃત, નિવૃત છતાં વિશાળ. તે કૂટાગાર શાળાની કંઈક સમીપે એક કોઈ જનસમૂહ રહેલો હોય. તે કોઈ મોટા મેઘરૂપ વાદળને કે વર્ષાની સંભાવના યુક્ત વાદળને જુએ. વર્ષ કરતા વાદળ કે મહાવાતને આવતો જુએ, તે જોઈને તે કૂટાગાર શાળાની અંદર પ્રવેશીને રહે. એ પ્રમાણે સૂચભ દેવની પણ તે વિશાળ દિવ્ય દેવદ્ધિ-ધુતિ-દેવાનુભાવ શરીમાં પ્રવેશી ગયો. - x • x • ફરી ગૌતમ પૂછે છે – • સૂત્ર-૨૭ • ભગવત્ સૂયભિદેવનું સૂયભિ નામક વિમાન કયાં છે ? ગૌતમ જંબૂદ્વીપ દ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણે, આ રનપભા પૃથ્વીના બહુસમમણીય ભૂમિ ભાગથી ઉંચે ચંદ્રસૂર્ય-ગ્રહગણ-નક્ષત્ર-તારા એ બધાંથી ઘણાં યોજનો, ઘણાં સેંકડો યોજનો, ઘણાં હજારો યોજનો, ઘણાં લાખો યોજનો, ઘણાં કરોડો યોજનો, ઘણાં હજાર કરોડો યોજનો ઉચે દૂર ગયા પછી સૌધર્મ૨ નામે કહ્યું કહ્યો છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબો અને ઉત્તર-દક્ષિણ પહોળો છે, અહ૮ ચંદ્ર સંસ્થાને સંસ્થિત રાજપષ્મીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ છે. સૂર્ય કિરણોની માફક પોતાની યુતિથી હંમેશાં ચમકતો રહે છે. અસંખ્યાત કોડાકોડી યોજન તેની લંબાઈ-પહોડાઈ, અસંખ્યાત યોજન પ્રમાણ તેની પરિધિ છે એ સૌધર્મકતામાં બત્રીસ લાખ વિમાન કહેલા છે. ઉકત વિમાનો ચ4 રનમય, સ્વચ્છ યાવતુ પ્રતિરૂપ છે. તે વિમાનોના બહુ મધ્યદેશ ભાગે પાંચ વર્તાસક કહ્યા છે. તે આ - અશોકાવવંસક, સતપણવિનંસક, ચંપકાવવંસક, ચૂયગાવતુંસક અને મધ્યમાં સૌધમવિલંસક છે. વાંસકો રત્નમય યાવતુ પ્રતિરૂપ છે. તે સૌધમવતંસક મહાવિમાનની પૂર્વમાં તિછ અસંખ્યાત હજારો યોજન ગયા પછી આ સૂયભિ દેવનું સૂયાભિ નામે વિમાન કહ્યું છે. તે સાડા બાર લાખ યોજન લંબાઈ-પહોડાઈ છે. તેની પરિધિ ૩૬,૫૨,૮૪૮ યોજન છે. તે એક પ્રકાર વડે ચોતરફથી પરિવૃત્ત છે. તે પાકાર 300 યોજન ઉંચો, મૂળમાં ૧૦૦ યોજન વિકંભ, મધ્યમાં પ૦ યોજન અને ઉપર ૫ યોજન છે. આ રીતે તે પ્રકાર મૂળમાં વિસ્તૃત, મધ્યમાં સંક્ષિપ્ત અને ઉપર પાતળો એવા ગૌપુજી સંસ્થાને સંસ્થિત, સર્વ સુવર્ણમય, સ્વચ્છ રાવતું પ્રતિરૂપ છે. તે પ્રકાર વિવિધ પાંચવણ કપિશીર્ષકથી શોભે છે. તે આવા - કૃષ્ણ, નીલ, લાલ, પીળો, શૈત, કપિIષકોથી. તે કપિશીર્ષકો એક યોજન લાંબા, અદ્ધ યોજન પહોળા, દેશોન યોજન ઉદd ઉચાઈથી છે. સર્વે મણિરત્નમય, સ્વચ્છ રાવતુ પ્રતિરૂપ છે. | સુયભિ વિમાનની એક એક બાજુમાં એક-એક હજાર દ્વાર હોય છે, તેમ કહ્યું છે. તે દ્વાર પoo યોજન ઉd ઉચ્ચત્તથી, ર૫o યોજના નિર્કથી, તેટલું જ તેનું પ્રવેશન છે. આ બધાં દ્વાર શ્વેત વર્ણ, શ્રેષ્ઠ સુવર્ણ સુપિકાયુકત છે. તેના ઉપર ઈહા-મૃગ-વૃષભ-ઘોડા-મનુષ્ય-મગર-વિહગ-સી-કિન્નરસરભ-હાથી, વનલતા, પાલતા આદિના ચિત્રો ચિકિત છે. તંભો ઉપર બનેલ વજ રનોની વેદિકાયુક્ત હોવાથી રમણીય દેખાય છે. સમણિ સ્થિત વિધાધર યુગલ વંશ દ્વારા ચાલતા દેખાય છે. તે દ્વારો હજારો કિરણોથી વાત, હજારો રૂપકો વડે યુકત હોવાથી દીપ્યમાન અને અતિ દીપ્યમાન છે. જોતાં જ જોનારની આંખ ત્યાં ચોંટી જાય છે. સુખ સ્પર્શ અને રૂપ શોભા સંપન્ન છે. દ્વારોના નેમ વજમય, પ્રતિષ્ઠાન રિઝમય, સ્તંભ વૈડૂચમચ, તલભાગ સ્વજિડિત પંચરંગી મણિરતનોનો બનેલ છે. તેની દહેલી હંસગર્ભ રનોની, ઈન્દ્રનીલ ગોમેદરતનની, દ્વાર શાખા લોહિતાક્ષ રનોની, ઉત્તરંગ જ્યોતિરસ રતનોનો, સંધિ કિલિકા હિતાક્ષ રનની, સંધિ વજનની પૂરેલી, સમગક વિવિધ મeણીઓના છે. અલિાઓ, અર્ગલાપાસાઓ જ રનોની છે. આવના પીઠિકા ચાંદીની છે. ઉત્તર-પાક અંકનોના, તેમાં લાગેલા કમાડ એટલા ફીટ-સઘન છે કે બંધ કર્યા પછી થોડું પણ અંતર રહેતું નથી. પ્રત્યેક દ્વારની બંને બાજુઓની ભીતોમાં ૧૬૮ ભિતિગુલિકાઓ છે. એટલી જ ગોમાનસિકાઓ છે.
SR No.009046
Book TitleAgam 13 Raipasaneiya Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 13, & agam_rajprashniya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy