SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ સૂઝ-૧૬ ૫૪ રાજપ્રમ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ વૃંગાર-દિવ્ય આતપત્ર-પતાકાદિ. કઈ રીતે? દર્શનરતિક - જેને અવલોકતા તિ થાય. અહીં દર્શનારતિક હોવા છતાં અમંગલવથી કંઈક આલોકદર્શનીય ન થાય. જેમકે - ગર્ભવતી યુવતી. તેથી કહે છે – માંગલ્યત્વથી બહાર પ્રસ્થાન સમય ભાવિનિ. જોવાને યોગ્ય થાય. * * * * * તથા વાયુથી ઉદ્ધત વિજયસૂચિકા વૈજયંતી, તે ઉંચી કરાયેલી, આકાશના તલને સ્પર્શે છે. તે અનુક્રમે આગળ ચાલ્યો. પછી વૈડૂર્ય રત્નમય દીપડો એવો નિર્મલ દંડ જેનો છે તે તથા લટકતી-લાંબી કોરંટ પુષ્પોની માળા વડે શોભિત, ચંદ્રમંડલ સમાન દીપ્તિ વડે શોભતા, વર્તુળપણે, ચંદ્રમંડલાકાર, સમ્યક્ રીતે ઉંચું કરાયેલા વિમલ આતત્ર તથા પ્રવર સીંહાસન, જે મણિરત્ન વડે ચિયુક્ત છે, પાદપીઠ સહિત જે છે તે તથા બીજી પાદડા, તેના સમાયોજનથી સમાન. ઘણાં કિંકર સમાન દેવો વડે પરિગૃહીત અનુક્રમે ચાલ્યા. ત્યારપછી વજનમય તથા વર્તુળ, મનોજ્ઞ સંસ્થાન જેનું છે, તે વૃતલણસંસ્થિત, સુચ્છેષ આપત્ત અવયવો અર્થાત્ મસૃણ, પરિધૃષ્ટ-ખરશાણ પાષાણ પ્રતિભાવતુ, પૃષ્ટસુકુમાર શાણ પાષાણ પ્રતિમાવત સુપ્રતિષ્ઠિત, પણ તિર્થી પડેલ એવી વક્ર નહીં, તેથી જ શેષ દેવજોથી અતિશયવાળી, તથા અનેક સંખ્યક પ્રધાન પંચવર્ણા હજારો મુડમી જેમાં ઉંચી કરાયેલ છે તે, વાયુ વડે ઉદ્ભૂત વિજય-વૈજયંતી પતાકા અને છત્રાતિછત્ર યુક્ત, હજાર યોજન પ્રમાણ ઉચ્ચત્વથી અતિ ઉચ્ચ, આકાશતળને ઓળંગતા અગ્રભાગ જેનો છે તે. તેથી જ અતિશય મહાન મહેન્દ્રધ્વજ અનુક્રમે આગળ ચાલ્યો. ત્યારપછી સુરૂપ વેશભૂષાને પરિગૃહીત, અતિશયપણે સજ્જ-પરિપૂર્ણ સ્વસામગ્રીયુક્તપણે સર્વાલંકાર વિભૂષિત, અતિશયપણે ચટકર પ્રધાન સુભટ સમૂહથી પાંચ સેન્ચોના અધિપતિઓ અનુક્રમે ચાલ્યા. ત્યારપછી સૂર્યાભવિમાનવાસી ઘણાં વૈમાનિક દેવો અને દેવીઓ સર્વત્રદ્ધિ-સર્વધુતિ-સર્વબળથી સૂયભદેવને અનુસરતા ચાલ્યા. • સૂત્ર-૧૭ થી ૧૯ : [૧] ત્યારે તે સૂયભિદેવ તે પાંચ નીકાધિપતિ વડે પરિરક્ષિત વજનમયી ગોળ, મનોજ્ઞ સંસ્થાનવાળા યાવતુ ૧ooo યોજન લાંબા, અત્યંત ઉંચા મહેન્દ્રધ્વજને આગળ કરીને તે સુયભિદેવ zooo સામાનિક રાવત ૧૬,ooo આત્મરક્ષક દેવો અને બીજાં ઘણાં સુયભિવિમાનવાસી વૈમાનિક દેવો અને દેવીઓ સાથે સંપરિવૃત્ત થઈ, સર્વઋહિ ચાવત રવથી સૌધર્મ કલ્પના મધ્યેથી તે દિવ્ય દેવદિત, દિવ્ય દેવઘુતિ, દિવ્ય દેવાનુભાવ દેખાડતા-દેખાડતા, અવલોકન કરતા-કરતા, જે સૌધર્મલાના ઉત્તરના નિયણિ માર્ગ પાસે આવ્યા. ત્યાં આવીને એક લાખ યોજન વેગવાળી વાવ ઉત્કૃષ્ટ દિવ્ય દેવગતિથી તિછમાં અસંખ્યાત દ્વીપસમુદ્રની મધ્યેથી જતા-જતા જે નંદીશ્વર દ્વીપમાં જે દક્ષિણપૂર્વીય રતિકર પાર્વત પાસે આવ્યા, આવીને તે દિવ્ય દેવગsદ્ધિ યાવતું દિવ્ય દેવાનુભાવને સંહરતા-સંહરતા, સંક્ષેપતા-સંક્ષેપતા જે જંબૂદ્વીપમાં જ્યાં ભરત હોમમાં જ્યાં આમકWા નગરી, જ્યાં આણશાલવન ચેત્યમાં, જ્યાં શ્રમણ ભગવનું મહાવીર હતા ત્યાં આવ્યા. આવીને ભગવંત મહાવીરને તે દિવ્ય યાનવિમાની ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણા કરી. પછી શ્રમણ ભગવાન મહાવીરના ઈશાન દિશામાં તે દિવ્ય યાનવિમાનને કંઇક ચાર અંગલ ઘરણિતલથી ઉપર આપે છે, સ્થાપીને સપરિવાર ચાર અગ્રમહિષીઓ, બે આનીકાધિપતિઓ-ગંધવનિક અને નૃત્યાનીકથી પરીવરીને તે દિવ્ય યાનવિમાનના પૂર્વ દિશાના સોપન પ્રતિરૂપકથી નીચે ઉતર્યા. ત્યારે તે સુયભિદેવના ૪ooo સામાનિકો, તે દિલ યાન વિમાનના ઉત્તરીય રિસોર્ણન પ્રતિરૂપકથી નીચે ઉતર્યા, બાકીના દેવો અને દેવીઓ, તેના દક્ષિણી ગિસોપાનકથી નીચે ઉતર્યા. ત્યારે તે સુરભિદેવ ચાર અગ્રમહિણી યાવતું સોળ હજાર આત્મરક્ષકો તા બીજા ઘણાં સુયભિ વિમાનવાસી વૈમાનિક દેવો અને દેવી સાથે સંપરિવૃત્ત થઈને યાવતુ નાદિત રવથી શ્રમણ ભગવાન મહાવીર પાસે આવ્યા. આવીને શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરે છે. કરીને વાંદે છે, નમે છે. વાંદી-નમીને આ પ્રમાણે કહ્યું - હે ભગવન્ ! હું સૂયભદેવ આપશ્રીને વાંદુ છું, નમું છું વાવતુ પર્યાપારીની રું છું [૧૮] સૂયભિને આમંત્રીને શ્રમણ ભગવાન મહાવીરે સૂયભિદેવને આમ કહ્યું - હે સૂર્યાભિ ! આ પુરાતન છે, આ જીતાચાર છે, હે સૂયભિ આ કૃત્ય છે - કરણીય છે. હે સૂયભિ ! આ આચરિત છે, આભ્યનુજ્ઞાત છે કે ભવનપતિ, સંતર, જ્યોતિષ, વૈમાનિક દેવો અરહંત ભગવંતને વાંદે છે, નમે છે, વાંદીનમીને પછી પોત-પોતાના નામ-ગોગોને કહે છે. હે સૂયાભિ / તે પુરાતન યાવત્ અભ્યનુજ્ઞાત છે.. [૧૯] ત્યારે સૂયભિદેવ, શ્રમણ ભગવાન મહાવીર વડે આમ કહેતા, હર્ષિત થઈ ચાવ4 શ્રમણ ભગવન મહાવીરને વંદન-નમન કરે છે, વાંદી-નમીને અતિ નીકટ નહીં - અતિ દૂર નહીં એવા સ્થાને રહીને નમન કરતો એવો, અભિમુખ વિનયથી અંજલી જેડી સેવે છે. • વિવેચન-૧૩ થી ૧૯ : ત્યારપછી તે સુભદેવ, તે પાંચ સૈન્યાધિપતિથી પરિક્ષિપ્ત થઈ ચોક્ત વિશેષણ વિશિષ્ટથી મહેન્દ્ર ધ્વજ વડે આગળ ખેંચાતો, ૪૦૦૦ સામાનિક ઈત્યાદિ વડે સંપરિવૃત થઈને સર્વ ઋદ્ધિ અને સર્વધુતિ પૂર્વક, યાવત્ શબ્દથી સર્વ સમુદય, સર્વ આદર, સર્વ વિભૂષા, સર્વ વિભૂતિ, સર્વ સંભમથી સર્વ પુષ, વસ્ત્ર, ગંધ, માળા, અલંકાર સહિત, સર્વ દિવ્ય ગુટિત-શબ્દ-નિનાદ વડે, મહાન ઋદ્ધિ-ધુતિ-બળસમુદય વડે, મહાનું શ્રેષ્ઠ ગુટિતના એક સાથે વગાડાતાં વાજિંત્રના નાદ વડે, શંખપ્રણવ-પડહ આદિના નિર્દોષ નાદિત વ વડે, સૌધર્મ કલા મધ્યેથી તે દિવ્ય દેવગઢદ્ધિ, દિવ્ય દેવહુતિ, દિવ્ય દેવાનુભૂતિને લીલા વડે ભોગવતા, સૌધર્મકલાના ઉત્તરીય નિર્ગમન માર્ગ, તે જ પડખેથી નીકળે છે.
SR No.009046
Book TitleAgam 13 Raipasaneiya Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 13, & agam_rajprashniya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy