SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૧૭ થી ૧૯ પપ તાણ afકાણ ઈત્યાદિ પૂર્વવત ચાવતું દિવ્ય દેવ ગતિથી લાખ યોજન પ્રમાણ ગતિથી, નીચે ઉતરીને જતાં અસંખ્યાત તિછ દ્વીપસમુદ્રની મધ્યેથી નંદીશ્વર દ્વીપના અગ્નિકોણના તિકર નામક પરત આવ્યા. આવીને તે દિવ્ય દેવદ્ધિ ચાવત દિવ્ય દેવાનુભાવ, ધીમે ધીમે પાછો સંહરતાઆને જ પર્યાયથી પ્રતિ સંક્ષિપ્ત કરતાં, જે પ્રદેશમાં જંબૂડીપ નામક દ્વીપમાં, જે પ્રદેશમાં ભારતક્ષેત્ર છે, તેના જે પ્રદેશમાં આમલકથા નગરી છે, તે આમલકા નગરીની બહાર જે પ્રદેશમાં આમચાલવના ચૈત્ય છે, તે ચૈત્યમાં જે પ્રદેશમાં શ્રમણ ભગવડુ મહાવીર છે, ત્યાં આવે છે. આવીને શ્રમણ ભગવત્ મહાવીરને પૂર્વોક્ત સ્વરૂપ દિવ્ય યાનવિમાન સાથે ત્રણ વખત આદક્ષિણપ્રદક્ષિણા કરે છે. આદક્ષિણ-પ્રદક્ષિણા કરીને શ્રમણ ભગવન મહાવીરની અપેક્ષાએ ઈશાન દિશામાં જાય છે. જઈને તે દિવ્ય યાન વિમાનને કંઈક - ચાર આંગળ અસંપ્રાપ્ત રહી ધરણીતળે સ્થાપે છે. સ્થાપીને સપરિવાર ચાર અગ્રમહિષી અને ગંધર્વ તથા નાટ્ય સૈન્યાધિપતિ સહિત સંપરિવરીને તે દિવ્ય યાનવિમાનના પૂર્વના ગિસોપાનકથી ઉતરે છે, ઈત્યાદિ. પછી વંદન-નમન-સકા-સન્માન-કલ્યાણાદિરૂપ ભગવંતને પર્યાપાસે છે. પછી સૂયભ આદિ પર્યાપાસકપણે છે તેને, ભગવંત મહાવીરે આ પ્રમાણે કહ્યું - આ પુરાતન છે ઈત્યાદિ. અવગ્રહ પરિહારથી અતિ નિકટ નહીં થવા નજીકના સ્થાને નહીં, ઔચિત્ય પરિહારથી અતિ દૂર સ્થાને નહીં, તે રીતે ભગવદ્વયનને સાંભળવા ઈચ્છતો, ભગવંત તરફ મુખ રાખીને અર્થાત્ ભગવત્ સન્મુખ, વિનય હેતુથી, પ્રધાન કપાળતલને સ્પર્શીને હસ્ત ન્યાસ વિશેષ જેણે કરેલ છે તે. - ૪ - • સૂત્ર-૨૦ થી ૨૩ : [૨] ત્યારે શ્રમણ ભગવાન મહાવીરે સૂયાભિ દેવને અને તે મહા-વિશાળ પષદાને ધર્મ કહો ચાવતું પર્ષદા પાછી ફરી. [૧] ત્યારે તે સૂયભિદેવે શ્રમણ ભગવાન મહાવીર પાસે ધર્મ સાંભળીને સમજીને, હષ્ટ-તુષ્ટ યાવત્ હૃદયી થઈ ઉત્થાન વડે ઉઠે છે, ઉઠીને મણ ભગવાન મહાવીરને વાંદે છે - નમે છે, વાંદી-નમીને આમ કહ્યું - હે ભગવન ! હું સૂયભિદેવ ભવસિદ્ધિક છું કે અભવસિદ્ધિક? સમ્યક્ દષ્ટિ કે મિથ્યાર્દષ્ટિ, પત્તિ સંસારી કે અનંત સંસારી ? સુલભબોધિ કે દુર્લભબોધિ? આરાધક કે વિરાધક ? યમ કે અચમ ? શ્રમણ ભગવન મહાવીરે સૂયભિ દેવને આમંઝીને . કહ્યું - હે સૂયભિ / તું ભવસિદ્ધિક છે, આભવસિદ્ધિક નથી યાવન ચરિમ છે - અચરિમ નથી. [] ત્યારે સૂયભિદેવ, શ્રમણ ભગવાન મહાવીરે આમ કહેતા હર્ષિતસંતુષ્ટ, આનંદિચિત, પરમસમનશ્ચિક થઈને શ્રમણ ભગવાન મહાવીરને વાંદ છે • નમે છે, વાંદી-નમીને આમ કહ્યું - હે ભગવન ! આપ બધું જાણો છો, બધું જુઓ છો, સર્વ કાળને જાણો છો, સર્વ કાળને જુઓ છો, સર્વે ભાવને જાણો છો - સર્વ ભાવને જુઓ છો. તેથી હે દેવાનુપિયા પહેલા કે પછી, મારી આ રાજપમ્પ્સીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ સ્વરૂપની દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવહુતિ, દિવ્ય દેવાનુભાગ કઈ રીતે લબ્ધપ્રાપ્તઅભિસન્મુખ થયો, તેને જાણો છો. તો હે દેવાનુપિય! હું આપની ભક્તિપૂર્વક ગૌતમાદિ શ્રમણ નિર્મભ્યોને દિવ્ય દેવત્રદ્ધિ, દિવ્ય દેવઘુતિ, દિવ્ય દેવાનુભાવ, બનીશ પ્રકારે નૃત્યવિધિને દેખાડવા ઈચ્છું છું. [૩] ત્યારે શ્રમણ ભગવાન મહાવીર, સૂયભિદેવે આમ કહેતા, સૂયભિ દેવની આ વાતનો ન આદર કર્યો, ન ાણી, પણ મૌનપૂર્વક રહar, યારે તે સૂયભિદેવે શ્રમણ ભગવાન મહાવીરને બીજી વખત પણ આમ કહ્યું - ભગવન ! આપ બધું જાણો છો યાવતુ નૃત્યવિધિ દેખાડવા ઈચ્છું છું. એમ કરી શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી, વંદન-નમન કરી, ઈશાન દિશામાં ગયો, જઈને વૈક્રિય સમુતથી સમવહત થયો. થઈને સંગીત યોજના દંડ કાઢે છે, કાઢીને યથાબાદર પુગલ છોડીને, યથાસૂમને ગ્રહણ કરીને, બીજી વખત વૈક્રિય સમુઘાત કરીને યાવતું બહુસમ રમણીય ભૂમિભાગને વિકુર્તે છે. તે ભૂમિભાગ આલિંગપુર યાવત મણીના પર્ણ જેવો હતો. તે બહુરામ મણીય ભૂમિભાગના બહુ મધ્યદેભાગે પ્રેક્ષાઘર મંડપ વિકુર્તે છે. અનેક શત dભ સંનિવિટાદિ હતો. તે બહુરામ મણીય ભૂમિભાગને વિકુવન ચંદરવો, અક્ષાટક, મણિપિઠિકાને વિદુર્વે છે. તે મણિપીઠિકાની ઉપર સીંહાસન, સપરિવારને ચાવત મુiાદામોથી શોભિત થઈ રહેલું હતું. ત્યારે તે સુરભિ દેવ શ્રમણ ભગવન મહાવીરને જોઈને પ્રણામ ક્રે છે, કરીને “ભગવન મને આજ્ઞા આપો.” એમ કહી શ્રેષ્ઠ સીંહાસને જઈને તિર્થંકરાભિમુખ સુખપૂર્વક બેઠો. ત્યારપછી તે સુયભિદેવે પ્રથમ વિવિધ મણિ-કનક-રનનો વિમલ-મહાહનિપુણ શિવલીથી નિર્મિત ચમકતા, ચિત, મહા આભરણ, કટક, કુટિત, શ્રેષ્ઠ ઉજ્જવલ આભૂષણ, પીવર પ્રલંબ દક્ષિણ ભાને પસારે છે. ત્યારપછી સર્દેશ, સર્દેશ વચાન્સર્દેશ વય યુક્ત, સર્દેશ લાવણ્ય-રૂપયૌવન-ગુણોથી યુકત, એક જેવા આભરણ-વા-નાપકરણથી સુસજિd, સ્કંધ અને બંને તરફ લટકdi પલ્લવાળા ઉત્તરીય વાને ધારણ કરેલ, શરીર ઉપર વિવિધ રંગી કંચુક વસ્ત્ર પહેરેલ, હવાના ઝોંકાથી વિનિતિ ફેણ જેવી પ્રતીત ઝાલરયુક્ત વિચિત્ર, દેદીપ્યમાન લટકતા અધોવઓને ધારણ કરેલ, એકાવલિ આદિથી શોભતા કંઠ અને વક્ષસ્થળવાળ તથા નૃત્ય કરવા તાર એવા ૧૦૮ દેવકુમારોને ભુજામાંથી બહાર કાઢે છે. ત્યારપછી વિવિધમણી યાવત પીવર પલંબ ડાબી ભુજ પસારે છે. તેમાંથી સદંશ, સંદેશ વયા, સર્દેશ વય, સંદેશ લાવણ્ય-રપ-સ્વર્ણ-ચૌવન ગુણોથી યુકત એક જેવા આભરણ, વસ્ત્ર, ગૃહિત નિયોગ, લલાટ ઉપર તિલક, મસ્તક ઉપર આમેલક, ગળામાં વેયક અને કંચુકી ધારણ કરેલ, વિવિધ મણિ-રનોના
SR No.009046
Book TitleAgam 13 Raipasaneiya Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 13, & agam_rajprashniya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy