SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ ઉવવાઈ ઉપાંગસૂર-સટીક અનુવાદ સૂત્ર-૨૧ ૧૨૯ રોગ વેદના - પરિભવ વિનિપાત-કટુ વચનથી નિર્ભત્સના, કર્મના કઠોર ઉદયથી ઉઠતી તરંગોથી પરિવ્યાપ્ત છે, તે નિત્ય મૃત્યુ-ભયરૂપ છે. તે કયાય રૂપ પાતાલથી સંકુલ, લાખો જન્મોમાં અર્જિત પાપમય જળસંચિત, પ્રતિભય, અપરિમિત મહેચ્છાથી પ્લાન બુદ્ધિરૂપી વાયુવેગથી ઉછળતા સઘન જળકણોના કારણે અંધકારયુક્ત તથા આશા પિપાસારૂપ શ્વેત છે. મોહ રૂપ મહાdd. ભોગરૂપ ભંવર, તેથી જ દુ:ખરૂપ જળ ભ્રમણ કરતો, ચપળ થતો, ઉપર ઉછળતો, નીચે પડતો વિધમાન છે. પોતામાં સ્થિત પ્રમાદ રૂપ પ્રચંડ, અત્યંત દુષ્ટ, હિંસક જળજીવોથી આહત પામીને ઉપર ઉછળતો, નીચે પડતો, ચીસો પાડતા શુદ્ધ જીવ-સમૂહોથી આ સમુદ્ર વ્યાપ્ત છે, તે જ તેનું ભયાવહ ઘોષ કે ગર્જના છે. • વિવેચન-૨૧ (અધુરેથી) - બીજા પ્રકારે અણગારોને કહે છે :- નંમUT નર્મરાવ જન્મ, જરા, મરણ જ કરણ-સાધનો, તે ગંભીર દુઃખ, તે જ પ્રશ્નભિત-પ્રચલિત પ્રચુર જળ તેમાં છે. સંસાર સાગરને તરે છે તે યોગ. સંયોગ-વિયોગ જ વીચી-તરંગો જેમાં છે. ચિંતાપસંગચિંતા સાતત્ય. તે જ પ્રમૃત-પ્રસર જેનો છે તે. વધ-હનન, બંધ-સંયમન, તે જ મહાંતદીધ, વિપુલ-વિસ્તીર્ણ કલોલ-મહાઉમ જેમાં છે તે તથા. • • -- કરણ વિલાપ રૂપ લોભ, તેની જેમ કલકલ કરતો જે બોલ-ધ્વનિ. - - અપમાન-અપૂજન જ જેમાં ફીણ છે. તીવ્રખિંસન-અત્યર્થ નિંદા, પુર્લપુલ પ્રભૂતાનિરંતર ઉત્પન્ન થતી જે રોગવેદના, - x - પભિવનિપાત-પરાભિભવસંપર્ક, પરષ ઘર્ષણ-નિષ્ફરવચનથી નિર્ભર્સના સમાપન્ન બદ્ધ જે કઠિન-કર્કશ ઉદય કર્મોજ્ઞાનાવરણીયાદિ, આટલા પ્રસ્તર-પાષાણ વડે કરેલ તરંગોથી રંગવીયિ વડે ચલત નિત્ય મરણભય જ તોયઠ-પાણીનો ઉપનો ભાગ જેમાં છે તે, અથવા અપમાન ફીણ એ તોયઠનું વિશેષણ છે. કષાય જ પાતાળ-પાતાળ કળશો વડે સંકુલ જે છે તે તથા લાખો ભવથી કલુષ જળનો સંચય જેમાં છે તે. પૂર્વ જન્મ જનિત દુ:ખની સલિલતા કહી, અહીં ભવોના જનનાદિ ધર્મવાળો જલવિશેષ સમુદાયતા કહી છે, તે પુનરુતતા નથી. અપરિમિત જે મહેચ્છા-મોટી અભિલાષા, લોકોના તે કલુષ-મલિન જે મતિ, તે જ વાયુવેગથી ઉત્પન્ન થતી જે ઉદકરજ-ઉદકરેણુ સમૂહ. તેનો - વેગ, તેના વડે અંધકાર જે છે તે. તથા પ્રધાન ફીણથી પ્રચુર આશા-પિપાસા વડે તેમાં પ્રચુર-ઘણી, આશા-અપાતાર્યને પ્રાપ્તિની સંભાવના. પિપાસુ-તેમાં જ આકાંક્ષા, તેની જેમ ધવલ જે છે તે. મોહરૂપ મહાવર્ત, ભોગરૂપ બ્રામ્ય-મંડલ વડે ભમતો. ગુણ-વ્યાકુળ થઈને ઉછળતા અને નીચે પડતાં પાણી જેમાં છે તે, તથા પ્રમાદ-મધ આદિ, તે જ ચંડ, બહુ દુષ્ટ શાપદ, તેના વડે સમાહત-પ્રહત ઉદ્ધાવંત-ઉંચે ચડતા કે વિવિધ ચેષ્ટા કરતા, સમુદ્ર પક્ષે મસ્યાદિ અને સંસારપક્ષે પુરુષાદિ, તેનો પ્રભાર કે પુસમૂહ જેમાં છે તે તથા. ઘોર એવો જે કંદિત મહારવ-તે જ પ્રતિશબ્દ કરણથી શબ્દ કરતો ભૈરવભય16/9] ભીમઘોષ જેમાં છે તે. તથા • • સૂત્ર-૨૧ (અધુરેથી) : અજ્ઞાનરૂપ ભમતા મત્સ્યો, અનપશાંત ઈન્દ્રિય સમૂહ રૂપ મહામગર વરિત ચાલવાથી જળ શુoધ થઈ રહ્યું છે, નાચતા-ચપળ-ચંચળ-ચલંત-ધુમતો જળસમૂહ. અરતિ-ભય-વિષાદ-શોક-મિથ્યાત્વરૂપ પર્વતોથી વ્યાપ્ત છે. અનાદિ સંતાન કમબંધનથી જાનિત કલેશરૂપ કાદવને કારણે અતિ દુર છે. તે દેવમનુષ્યતિર્યચ-નક ગતિ ગમનરૂપ કુટિલ પરિવર્ત છે, વિપુલ વેલા છે. ચતુરંત-મહાઅનંત-રૌદ્ર સંસાર સાગર ભયાનક દેખાઈ રહ્યો છે. [આ સંસાર સાગરને શીલસંપન્ન અણગાર તરી જાય છે. [d સંયમ પોd] ધૃતિરૂપ રજુથી બદ્ધ હોવાથી નિપર્કપણે વરિત અને ચપળ હતું. સંવર-વૈરાગ્યરૂપ ઉચ્ચકૂપક વડે સુસંયુક્ત જ્ઞાનરૂપ શેત-વિમલ વાનો ઉંચો પાલ હતો. વિશુદ્ધ સમ્યકવરૂપ-ધીર-સંયમી કધિર તેને પ્રાપ્ત હતો. પ્રશસ્ત ધ્યાન અને પરમ વાયુ વડે પ્રેરીત થઈને શીવ્ર ગતિથી ચાલતું હતું. તેમાં ઉધમ-વ્યવસાય પરખપૂર્વક ગૃહીત નિરા-યતના-ઉપયોગ-જ્ઞાનદશન-વિશુદ્ધdલ રૂમ શ્રેષ્ઠ માલ ભરેલો હતો. જિનવર વયનથી ઉપદિષ્ટ માર્ગ વડે તે અકુટિલ સિદ્ધિરૂપ મહાપતન અભિમુખ હતું તેમાં ઉત્તમ પ્રમણરૂપ સાવિાહ સમ્યક કૃત, ઉત્તમ સંભાષણ, શોભન પ્રશ્ન, ઉત્તમ સદ્ભાવનાથી ગામે-ગામે એક રાત્રિ, નગરે-નગરે પાંચ રાત્રિ રહેતાં, જિતેન્દ્રિય, નિર્ભય, ગતભય, સચિતઅચિત્ત-મિશ્ર દ્રવ્યોમાં સગરહિત, સંયત-વિરત-મુક્ત-લઘુક-નિરવકાંક્ષ સાધુ નિભૂત થઈને ધમરિાધના રત હતા. • વિવેચન-૨૧ (અધુરેથી) : મrvrTUTwitતHથઇ જેમાં જ્ઞાની જ મસ્યો ભમતા હતા. અનિમૃત-અનુપશાંત જે ઈન્દ્રિયો તે જ મહામગર શીઘ ચેષ્ટા કરતા હતા, તેના વડે ઘણો જ ક્ષોભિત થતો, નાયતો એવો, ચપળો મધ્ય ચંચળ, અસ્થિરત્વથી ચલત. બીજા સ્થાને જઈને ભમતો જળસમૂહ અન્યત્ર જડસમૂહ જેમાં છે તે. અરતિ-ભય-વિષાદ-શોક-મિથ્યાત્વ રૂપ શૈલ, તેના વડે સંકટ, અનાદિપ્રવાહ જે કર્મબંધન, તે અને ક્લેશ-રાદિરૂપ જે કાદવ, તેના વડે દુતર જે છે તે. • - -- દેવ-નર-તિર્યંચ-નરક ગતિમાં જે ગમન, તેની જેમ કુટિલ પરિવર્તના એવી વિસ્તીર્ણ વેળા-ભરતી જેમાં છે તે. દિશા અને ગતિભેદથી ચાતુરંત, મહા લાંબી, અનંત, રંદ-વિસ્તીર્ણ એવો સંસારસાગર, ભયંકર દેખાતો હતો. તે સંયમ જહાજથી તરે છે. તે સંયમજહાજ-ધૃતિરૂપ જુબંધનથી ધનિક-અતિ નિકંપ-અવિચળ છે, તેના વડે અતિવરિતપણે તરે છે. સંવર • પ્રાણાતિપાતાદિ વિરતિરૂપ, વૈરાગ્ય-કપાય નિગ્રહ, તે રૂપ જે તુંગ-ઉંચા કૃપક-સ્તંભવિશેષ, તેના વડે સારી રીતે યુદ્ધ જે છે, તથા જ્ઞાન જ શ્વેત પટ છે, તે વિમલ અને ઉંચો છે, સમ્યકત્વરૂપ વિશુદ્ધ-નિર્દોષ, પ્રાપ્ત નિયમિક-કણધાર જેમાં છે
SR No.009045
Book TitleAgam 12 Auppatika Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages79
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 12, & agam_aupapatik
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy