SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૨૧ ૧૩૧ ૧૩૨ ઉજવાઈ ઉપાંગર-સટીક અનુવાદ છે. ધીર-અક્ષોભ સંયમ જહાજ તેના વડે યુક્ત છે. પ્રશસ્ત ધમદિ ધ્યાન રૂ૫ તપ, તે જ વાય, તેના વડે પ્રેરાઈને વેગથી ચલિત છે. કનેકવવાર્ય - ઉધમ-આળસ રહિત જે વ્યવસાય-વસ્તુનિર્ણય રૂ૫ વ્યાપાર, તે મૂળ-કપ વડે જે ખરીદેલ નિર્જરાયતના-ઉપયોગ-જ્ઞાન-દર્શન-વિશુદ્ધ વ્રતરૂપ ભાંડ-કરીયાણું, તેના વડે સંયમજહાજને ભરીને -x • ઉત્તમ શ્રમણરૂપ સાર્થવાહ છે. અહીં નિર્જરા-તપ, ચતના-બહુદોષ ત્યાગ અને અલાદોષનો આશ્રય, ઉપયોગ-સાવધાનતા, જ્ઞાનદર્શન વડે વિશુદ્ધ વ્રતો અથવા જ્ઞાનદર્શનમાં વિશદ્ધ વ્રત. અહીં વ્રત તે મહાવતો. પાઠાંતરથી જ્ઞાન-દર્શન-ચારિત્ર એ જ વિશુદ્ધ ઉત્તમ ભાંડ, તેના વડે ભરેલ સારદ્રવ્ય જેમાં છે તે.. * * * * * સુશ્રુતી-સભ્ય શ્રતગ્રંથ કે સત્ સિદ્ધાંતો કે સુશુચિ સુખ સંભાષણ જેમાં છે તે અથવા સુખેથી સંભાષણ કરાય તે સુસંભાષા. શોભન પ્રશ્નો જેમાં સુખેથી પૂછાય છે તે સુપના. શોભન આશા-વાંછા જેમાં છે તે સ્વાશા અથવા સુખેથી પ્રશ્ન કરાય અને શિક્ષા અપાય તે અપગ્નશાસ્યા અથવા શોભન પ્રરૂપ ધાન્ય જેમાં છે તે અથવા પ્રશંસનીય સુપ્રશ્નો. દૂઈજ્જત-રહેતા હતા. નિકભય-ભય મોહનીય ઉદયના નિષેધથી. ગતભય-ઉદયમાં આવેલનો વિફળ કરવાથી. સંજય-સંયમવાળા. કઈ રીતે ? વિરત-હિંસાદિથી નિવૃત્ત. તપમાં વિશેષથી રત તે વિરત અથવા વિરયા-ઉત્સુકતા હિત અથવા વિરજસ-અપાય. સંચયાઓ વિય-સન્નિધિથી નિવૃત્ત. મુત-ગ્રંથથી મુકત. લઘુક-સ્વાઉપધિવી. નિરવકંખ-અપાતાર્થ આકાંક્ષા રહિત. સાધુ-મોક્ષ સાધનથી. નિહઅ-પ્રશાંતવૃત્તિઓ ધર્મ આચરે છે. અહીં સાધુ વર્ણનમાં જિતેન્દ્રયવ આદિ વિશેષણ ઘણી જગ્યાએ જોવા મળે છે. • સૂત્ર-૨૨ (અધુ) : તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર સમીપે ઘણાં અસુરકુમાર દેવો પ્રગટ થયા. કાળા મહાનીલમણિ, નીલમણિ, નીલગુટિકા, ભેસની શીંગડા તથા અળસીના પુષ્પ જેવા કાળા વર્ણ તથા દીતિ હતા. તેમના ત્ર ખીલેલા કમળ સઈશ હતા, નેત્રોની ભવર નિકળી હતી. તેમના પ્રમોનો વર્ણ કંઈક સફેદ-લાલતમ જેવો હતો. તેની નાસિકા ગરુડ સર્દેશ લાંબી, સીધી, હતીહોઠ પરિપુષ્ટ મુંગા અને બિંબ ફળ સમાન લાલ હતા. દંતપંક્તિઓ સ્વચ્છ, ચંદ્રમાના ટુકડા જેવી ઉજ્જવળ તથા શંખ, ગાયના દૂધના ફીણ. જલકણ અને કમળની નાળ સËશ શેત હતી. હથેળી અને પગના તળીયા, તાલુ, જિલ્લા ગમ્મ કરી, ધોઈ, ફરી તપાવી, શોધિત કરેલ નિર્મળ સ્વર્ણ સમ લાલ હતા, વાળ કાજળ અને મેઘ સદેશ કાળા, ચક મણિ સમાન રમણીય અને નિગ્ધ હતા. ડાબા કાને કુંડલધારી, આદ્ધ ચંદન લિપ્ત શરીરી હતી. • વિવેચન-૨૨ (અધુરુ) : અસુવર્ણનમાં કંઈક લખીએ છીએ - કાળો જે મહાનલ-મણિ વિશેષ, તેના સમાન વર્ણવાળા, નીલ-મણિ વિશેષ ગુલિકા, ગવલ-ભેંસનું શીંગડુ, અતસીધાન્યનું પુષ વિશેષ જેવી દીપ્તિ થઈ તેવા કાળા વર્ણવાળા. પતલ, નિર્મળ, કંઈક શોત કત અને કંઈ તામ-લાલ નયનવાળા, કમળપત્ર સમાન. • X • ધન જન સમાન કૃષ્ણ, ચક-મણિ વિશેષવત્ રમણીય, સ્નિગ્ધ વાળવાળા, ડાબા કાનમાં એક જ કુડંલને ધારણ કરનારા ઈત્યાદિ • x • સૂત્ર-૨૨ (અઘરેથી) : (તે આસુકુમારોએ) કંઈક સિલઘ પુષ્પ જેવા, સૂક્ષ્મ, સંકિલિષ્ટ વસ્ત્રો સુંદર રીતે પહેરેલા હતા. પ્રથમ-બારા વયને ઓળંગી ગયેલા, મધ્યમ વયને ના પામેલા, ભદ્ર-ચૌવનમાં વર્તતા હતા. તલભંગક, શ્રુટિત, પ્રવર ભૂષણ, નિર્મળ . મણિ-રન મંડિત ભુજાવાળા હતા. દશે આંગળીઓ વીંટીથી શોભિત હતી. સૂડામણિ ચિહ્નવાળ-સુરપ-મહદ્ધિ-મહાધુતિક-મહાબલી-મહાયશસ્વી-મહાસૌખ્યમહાનુભાગ-હારથી વિરાજિત વક્ષસ્થળ વાળા હતા. કટક અને ગુટિતથી રંભિત ભુજાવાળા, ગાત્મકુંડલથી મૃષ્ટ ગંડતલ અને કણપીઠ ધારી, વિચિત્ર વસ્ત્રાભરણયુક્ત, વિક્ટિમ માલા-મુગટયુકત મસ્તક, કલ્યાણ-પ્રવર વસ્ત્ર પરિહિત, કલ્યાણ-અવર-માલા અને અનુલેપન કરેલ, દેદીપ્યમાન શરીરી તથા પ્રલંબા વનમાલાધારી હતા. • વિવેચન-૨૨ (અધુરેથી) : fiffહ્નવપુષ્કMITH$ - કંઈક સિંલિઘપુષ્પની પ્રભા અથતુ કિંચિત્ શ્વેત. સિલિંઘ-ભૂમિફોડાછમ, અસુર લાલ હોય તે મતાંતર છે, અસંક્ષિપ્ટ-નિર્દૂષણ, સુહુમ પ્લક્ષણ, વત્ય-વા. વવ . તેમાં ત્રણ વય છે. સોળ વર્ષ સુધી બાળ, સીતેર સુધી મધ્ય, પછી વૃદ્ધ આધવને ઉલંધીને, બીજીને સર્વયા જ પાપ્ત ભદ્ર ચૌવનવાળા કહ્યા. તલભંગક-વાહનું આભરણ, ગુટિકા-બાહુરક્ષિકા એ જ ઉત્તમ આભૂષણ, નિર્મળમણિરન વડે મંડિત ભુજા, ચૂડામણિ લક્ષણ-ચિહ્ન પ્રાપ્ત. કહ્યું છે કે - ચૂડામણિ, કૃણી, વજ, ગરુડ, ઘટ, અશ્વ, વર્ધમાન, મકર, સિંહ, હાથી અસુરાદિના ચિહ્નો છે, મહિઢિય-મહદ્ધિક, વિશિષ્ટ વિમાન પરિવાર દિ યોગથી. મહજુજઈયવિશિષ્ટ શરીરૂઆભરણની પ્રભાના યોગથી મહાધુતિક. મહાબલ-વિશિષ્ટ શરીર પ્રમાણ, મહાયસ-વિશિષ્ટ કીર્તિવાળા, મહાસોખ-મહાસૌખ્યવાળા, મહાનુભાગ-અચિંત્ય શક્તિશાળા. પછી - x • કટક-કંકણ, ગુટિકા-બાહુરક્ષિકા. અંગદ-બાહુ આભરણ, કુંડલ-કણભરણ, મૃગંડ-ઉલિખિત કપોલ, કપિઠિક-કણભરણ વિશેષને ધારણ કરવાના સ્વભાવવાળા. વિચિત્ર માલા-પુષ્પની માળા, મૌલ-મસ્તક, મુકટ-મુગટ જેમને છે તે. બાકી સુગમ છે. વિશેષ એ કે - ઘર - શરીર, પ્રલંબ-મુંબનક, વનમાલા-આભરણ વિશેષ, પ્રલંબ-જાનું પ્રમાણ. • સૂ-૨૨ (અધુરેથી) : [અસુરકુમારોએ દિવ્ય વર્ણ-ગંધ-રપ-સ્પ-સંઘાત સંસ્થાન વડે તથા દિવ્ય ઋદ્ધિ-ધુત-પ્રભા-છાયા-અર્ચ-તેજ-બ્લેસ વડે દશે દિશાઓમાં ઉધોતા કરતા, પ્રભાસિત કરતા શ્રમણ ભગવંત મહાવીરની પાસે આવીઆવીને અનુરાગપૂર્વક ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરે છે, કરીને વંદન-નમન
SR No.009045
Book TitleAgam 12 Auppatika Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages79
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 12, & agam_aupapatik
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy