SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪/-/૫/૧૨ ૬૪ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ • સૂત્ર-૬૧૨ - ભગવન્! મૈરયિક, અનિકાયની વચ્ચોવચ્ચથી જઈ શકે ? ગૌતમ! કેટલાંક જય, કેટલાંક ન જાય. ભગવન ! એમ કેમ કહો છો - x • 7 ગૌતમ ! નૈરયિકો બે ભેદ છે - વિગ્રહગતિ સમાપક અને અવિગ્રહગતિ સમાપHક. તેમાં જે વિગ્રહગતિ સમાપક્ષક છે, તે નૈરયિક અનિકાયની વચ્ચોવચ્ચેથી નીકળી જાય, ... શું તેમાં તે બળી જાય ? ના, તે અર્થ સમર્થ નથી. (કેમકે) તેના ઉપર શસ્ત્ર ન ચાલી શકે. • • તેમાં જે અવિગ્રહગતિ સમાપક્ષક છે, તે નૈરયિક અનિકાય વચ્ચોવચ્ચેથી ન નીકળે. તેથી એમ કહ્યું છે કે ચાવતું ન જઈ શકે. ભગવના અકમર, અનિકાયની વચ્ચેથી નીકળી શકે? ગૌતમ કોઈક નીકળે, કોઈક ન નીકળે. ભગવન! એમ કેમ કહ્યું? ગૌતમ! અસુરકુમાર બે ભેદ - વિગ્રહગતિ સમાજક, આવિગ્રહગતિ સમાપHક. તેમાં જે વિગ્રહગતિ સમાપક્વક અસુરકુમાર છે, તે નૈરસિકવ4 નીકળી જાય છે, તેમાં જે અવિગ્રહગતિ સમાપHક છે, તે અસુકુમારમાં કોઈ અનિકાય મળેથી નીકળી જાય, કોઈ ન નીકળે. .. જે નીકળે તે હું ત્યાં બળી જાય ? ના, તે અર્થ સમર્થ નથી. તેને શા પ્રહાર ન કરી શકે. તેથી એમ કહ્યું. નિતકુમાર સુધી આમ કહેવું. એકેન્દ્રિયો, નૈરાચિકવ4 કહેવા. ભગવતુ ! બેઈન્દ્રિયો અનિકાય મળેથી જઈ શકે ? સુકુમારવ4 કહેવા. વિશેષ એ કે જે તેમાંથી નીકળે, તે બળી જાય? હા, બળે છે. એ રીતે ચઉરિન્દ્રિય સુધી છે. ભગવન / પંચેન્દ્રિય તિયોનિક વિષયક પ્રશ્ન – ગૌતમ ! કેટલાંક નીકળે, કેટલાંક ન નીકળે. એમ કેમ કહ્યું? ગૌતમ! પંચેન્દ્રિય તિચિયોનિક બે ભેદે છે - વિગ્રહગતિ સમાપHક, અવિગ્રહગતિ સમાપHક. વિગ્રહગતિ સમાપHક, નૈરયિકવત કહેન યાવતુ તેને શસ્ત્રક્રિમણ થતું નથી. અવિગ્રહગતિ સમાપક ચેકિય તિચિયોનિક બે ભેદે છે - ઋદ્ધિપાત અને અનુદ્ધિપ્રાપ્ત તેમાં જે ઋદ્ધિ પ્રાપ્ત છે, તેમાં કોઈ અનિકાય મધ્યેથી નીકળે, કોઈ ન નીકળે. - - જે નીકળે, તે ત્યાં છે ? ના, તે અર્થ યોગ્ય નથી. તેના ઉપર શસ્ત્ર ન ચાલી શકે. તેમાં જે અનુદ્ધિ પ્રાપ્ત છે, તેમાં કેટલાંક અનિકાય વચ્ચોવચ્ચેથી નીકળી જાય, કેટલાંક ન નીકળે. જે નીકળી જાય, તે શું તેમાં દછે ? હા દ. તેથી કહ્યું કે ચાવતુ ન નીકળે. એ રીતે મનુષ્ય પણ કહેવા. વ્યંતર, જ્યોતિષ, વૈમાનિકને અસુરકુમારવ4 જાણવા. • વિવેચન-૬૧૨ - અહીં ક્વચિત્ ઉદ્દેશક અર્થ સંગ્રહ ગાયા દેખાય છે. તે આ-નૈરયિક અગ્નિ મધ્ય, દશ સ્થાન તિછ પુદ્ગલ, દેવ પર્વતભિતી ઉલંઘન-પ્રલંઘન, તેના અર્થ ઉદ્દેશકાર્ચથી જાણવો. વિગ્રહગતિ સમાપક કાર્પણ શરીરત્વથી સૂક્ષ્મ હોય અને સૂક્ષ્મપણાથી તેને અન્યાદિ શરમ લાગે નહીં. અવિગ્રહગતિ સમાપન્ન ઉત્પત્તિ ક્ષેત્ર ઉપપન્નક કહેવાય, જુગતિ સમાપપન્ન ન કહેવાય, કેમકે તેનો આ પ્રકરણમાં અધિકાર નથી. નારક ફોત્રમાં બાદર અગ્નિકાયનો અભાવ હોવાથી, તે અગ્નિકાયની મધ્યેથી જઈ ન શકે - X - X - અસુરકુમાર સૂત્રમાં વિઝાહગતિકને નાકવતુ જાણવા. અવિગ્રહગતિકમાં જે કોઈ અપ્તિ મળેથી નીકળે, તે મનુષ્ય લોકમાં આવે છે, જે તેમાં નથી આવતા. તે નીકળી ન શકે નીકળતા પણ તે દઝતા નથી, તેને સૂક્ષ્મત્વથી અને વૈક્રિય શરીરના શીઘવથી શસ્ત્ર ન ચાલે. એકેન્દ્રિયો, નૈરયિકવત્ કઈ રીતે ? વિગ્રહમાં તે પણ અગ્નિ મધ્યથી નીકળે છે અને સૂમવને કારણે દાઝતા નથી. અવિગ્રહગતિ સમાપHક, સ્થાવપણાથી અગ્નિમણેથી નીકળતા નથી. તેજો અને વાયુ ગતિ બસપણાથી અગ્નિ મધ્યેથી જતાં જે દેખાય છે, તેની અહીં વિવક્ષા કરી નથી, એમ સંભવે છે. સ્થાવરવ માત્રની વિવેક્ષા છે. - X - X • તથા જે વાયુ આદિ પરતંત્રતાથી પૃથ્વી આદિ અગ્નિ મધ્યેથી નીકળતા દેખાય છે, તેની અહીં વિવક્ષા કરી નથી, સ્વાતંત્ર્યની જ વિવક્ષા છે. ચૂર્ણિકાર વળી એમ કહે છે - એકેન્દ્રિયોને ગતિ નથી, તેથી તેઓ જતા નથી. એક વાયુકાય બીજાની પ્રેરણાથી જાય છે. પંચેન્દ્રિયતિર્યંચ સૂત્રમાં ઋદ્ધિ પ્રાપ્ત - તે વૈકિયલબ્ધિસંપન્ન. કોઈ પંચેન્દ્રિય તિર્યંચ યોનિક જે મનુષ્યલોકવર્તી હોય, તે અગ્નિકાય મધ્યેથી નીકળી શકે. જે મનુષ્ય ક્ષેત્રથી બહાર છે, તે અગ્નિ મધ્યેથી નીકળતા નથી, કેમકે ત્યાં અગ્નિનો અભાવ છે અથવા તથાવિધ સામગ્રીનો અભાવ છે. હવે દશ સ્થાનરૂપ દ્વારને કહે છે - • સુત્ર-૬૧૩ - નૈરયિકો દશ સ્થાનોને અનુભવતા વિચરે છે. તે આ - અનિષ્ટ એવા - (૧) શબ્દ, (૨) રૂપ, (૩) ગંધ, (૪) સ્ટ, (૫) સ્પર્શ, (૬) ગતિ, () સ્થિતિ, (૮) લાવણ્ય, () યશોકીર્તિ, (૧૦) ઉત્થાન કમબળ વીર્ય પુરાકાર પરાક્રમ. અસુકુમારો દશ સ્થાનોને અનુભવતા વિચારે છે. તે આ - ઈષ્ટ શબ્દ, ઈષ્ટ રૂપ યાવતુ ઈષ્ટ ઉત્થાન કર્મ બળ વીર્ય પુરપાકાર પરાક્રમ. એ પ્રમાણે નીતકુમાર સુધી જણાવું. પૃedોકાયિકો છ સ્થાનો અનુભવતા વિચારે છે. તે આ - ઈષ્ટ અનિષ્ટ , ઈષ્ટ અનિષ્ટ ગતિ ચાવતુ પરાક્રમ. એ પ્રમાણે વનસ્પતિકાયિક સુધી કહેવું. - - બેઈન્દ્રિયો સાત સ્થાનોને અનુભવી વિચરે છે. તે આ - ઈષ્ટ અનિષ્ટ સ્ત્ર, બાકી છ એકેન્દ્રિયો મુજબ જાણવા. તેઈન્દ્રિયો આઠ સ્થાનો અનુભવતા વિચરે છે. તે આ - ઈષ્ટ અનિષ્ટ ગંધ, બાકી સાત બેઈન્દ્રિય મુજબ. - - ચઉરિન્દ્રિયો નવ સ્થાનોને અનુભવતા વિચરે છે. તે - ઈટાનિસ્ટ રૂપ, બાકી આઠ વેઈન્દ્રિય મુજબ. પંચેન્દ્રિય તિચિ યોનિકો દશ સ્થાનોને અનુભવતા વિચારે છે. તે આ - ઈષ્ટાનિષ્ટ શબ્દ યાવત પરાક્રમ. એ રીતે મનુષ્યો પણ જાણવા. વ્યંતર, જ્યોતિષ્ઠ,
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy