SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪/-/૪/૬૦૦ ૬૨ નિર્જરા પછી બીજા વર્ગો ચાલ્યા જતાં એકરૂપ, વિવણિત ગંધાદિ પર્યાય અપેક્ષાથી બીજા પર્યાયોના ચાચા જવાથી થાય છે. અતીતકાળ વિષયપણાથી પ્રશ્ન અને ઉત્તર વડે પુદ્ગલ દ્રવ્યની પરિણામિતા પ્રતિપાદિત કરી છે. -x - વર્તમાનકાળ વિષયક સૂત્ર પણ મૂકેલ છે. અતીત-અનાગત સૂત્રમાં અનંતત્વના સંભવથી અનંત કહ્યું છે. - પુદ્ગલનું સ્વરૂપ કહ્યું. પુદ્ગલ, સ્કંધ પણ થાય, તેથી સ્કંધનું સ્વરૂપ પણ નિરૂપેલ છે. •• સ્કંધ સ્વપ્રદેશની અપેક્ષાએ જીવ પણ થાય, તેથી હવે અહીં જીવનું સ્વરૂપ તિરૂપે છે – • સૂગ-૬૦૮ : ભગવન! શું આ જીવ અનંત શાશ્વત કાળમાં એક સમયમાં દુઃખી, એક સમયમાં સુખી, એક સમયમાં દુઃખી અને સુખી હતો? પહેલા કરણ દ્વારા અનેક ભાવવાળ અનેકભૂત પરિણામથી પરિણત થયેલ? ત્યારપછી વેદનીયની નિર્જી થતાં એક ભાવ, એકરૂપવાળો હતો? હા, ગૌતમાં - X - તેમ હતો. આ પ્રમાણે શાશ્વત, વર્તમાનકાળમાં પણ જાણવું. એ રીતે અનંત શાશ્વત અનાગત કાળમાં પણ જાણવું. • વિવેચન-૬૦૮ : પ: પ્રત્યક્ષ જીવ, અતીત અનંત શાશ્વત સમયમાં દુઃખ હેતુના યોગથી એક સમય દુ:ખી, સુખહેતુના યોગથી એક સમય સુખી, તદ્ હેતુ યોગથી એક સમયે દુઃખી અને સુખી. જીવનો એક જ ઉપયોગ હોવાથી એક સમયે સુખ અને દુ:ખ બંનેનું વેદન ન થાય. આ પ્રમાણે હોવાથી વહેતુથી અનેકભાવ પરિણામ કેમ પરિણમે અને ફરી એક ભાવ પરિણામ થાય ? તો કહે છે કે – એક ભાવ પરિણામ પૂર્વે કાળસ્વભાવાદિ કારણથી યુક્ત થઈને કરણ વડે શુભાશુભ કર્મ બંધ હેતુ વડે કિયાથી અનેક ભાવ-પર્યાય દુ:ખીવાદિ રૂપ જેમાં છે તે અનેકભાવને પરિણામ પામે છે. અનેક ભાવપણાથી અનેકરૂપ પરિણમે છે. પછી દુઃખિતવાદિ અનેક ભાવ હેતુભૂત વેદનીય કર્મ અને ઉપલક્ષણત્વથી જ્ઞાનાવરણીયાદિ પણ ક્ષીણ થાય છે, પછી સાંસારિક સુખના વિપર્યયપણાથી સ્વાભાવિક સુખરૂપ એક ભાવને પામે છે. - x-x• એ પ્રમાણે વર્તમાન અને અનાગત સૂરમાં પણ જાણવું. પૂર્વે સ્કંધ કહ્યો, તે સ્કંધરૂપના ત્યાગથી વિનાશી થાય છે. એ પ્રમાણે પરમાણુ પણ થાય કે નહીં, તે શંકાથી કહે છે – • સૂત્ર-૬૦૯,૬૧૦ - ૬િoe] ભાવના પરમાણુ યુગલ શું શad કે ? ગૌતમ ! કથંચિત શાશ્વત, કથંચિત્ આશાશ્વત. ભગવન્! એમ કેમ કહ્યું- X •? ગૌતમ ! દ્વવ્યાર્થતાથી શાશ્વત, વર્ણ યાવત્ સ્પર્શ થયોથી અશાશ્વત છે, તેથી કહ્યું કથંચિત શાશ્વત અને કથંચિત અશાશ્વત છે. ૬િ૧] ભગવન પરમાણુ યુગલ ચરમ છે કે અમે ? ગૌતમ! દ્વવ્યાદેશથી ચરમ નથી, અચરમ છે. ક્ષેત્રાદેશી કથંચિત ચરમ, કથંચિત્ અચરમ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ છે. કાલાદેશથી અને ભાવાદેશથી પણ તેમ જ છે. વિવેચન-૬૦૯,૬૧૦ : પુદ્ગલ, સ્કંધ પણ થાય, તેથી પરમાણુ ગ્રહણ કર્યું. શાશ્વત એટલે નિત્ય, અશાશ્વત તે અનિત્ય. • x • વસ્તુના પર્યાયોની અપેક્ષાથી દ્રવ્યાર્થ, તેના ભાવથી તે દ્રવ્યાર્થપણે શાશ્વત. - X - X - પર્યવ એટલે પર - સમસ્તપણે જાય તે પર્યવ-વિશેષ ધર્મ. તે વણિિદ ભેદથી અનેક પ્રકારે છે. વર્ણના પર્યાય, તે વર્ણપર્યાય. મસTag વિનાશી. પર્યવોનું પર્યવત્વથી જ વિનશ્ચસ્પણાથી વિનાશી. પરમાણુ અધિકારચી જ કહે છે :- વરમ - જે વિવક્ષિત ભાવથી વ્યુત થઈ પરમાણુ ફરી, તે ભાવને પામે. - તે ભાવાપેક્ષાએ ચરમ. તેનાથી વિપરીત છે અચરમ. તે દ્રવ્યાદેશથી ‘ચરમ’ નથી. તે દ્રવ્યથી પરમાણુત્વથી ચુત થાય, સંઘાતને પામ્યા છતાં, ત્યાંથી ચ્યવીને પરમાણુવ લક્ષણ દ્રવ્યત્વને પામે છે. ત્ર વિશેષિતત્વ લક્ષણ પ્રકારથી કદાચિત ચરમ કેમ ? જે ફોમમાં કેવલી સમુઠ્ઠાતમાં જાય, તે ક્ષેત્રમાં જે પરમાણુ અવગાઢ છે, તે ક્ષેત્રમાં તે કેવલી સમુઘાતગતથી વિશેષિત કદાપી અવગાહ પામતા નથી, કેવલીને નિવણિગમનથી ફોગથી તે ચરમ થાય. વિશેષણ હિત ક્ષેત્રની અપેક્ષાથી તે અચરમ છે. * * * કાલાદેશથી કદાચિત ચરમ. કેમ ? જે કાળમાં પૂવર્ણાદિમાં કેવલીએ સમુઘાત કર્યો, તેમાં જે પરમાણપણે સંવૃત, તે કાળવિશેષ કેવલી સમુદ્યાત વિશેષિત કરી પ્રાપ્ત ન થાય, કેમકે કેવલી સિદ્ધિમાં જતાં ફરી સમુદ્ઘાતનો અભાવ થાય, તે અપેક્ષાએ કાળથી ચરમ, નિર્વિશેષણ કાળની અપેક્ષાથી તે ચરમ છે. ભાવાદેશથી - ભાવ એટલે વદિ વિશેષ લક્ષણથી, કથંચિત ચરમ. કઈ રીતે? વિવક્ષિત કેવલી સમુદ્ધાત અવસરે જે પુદ્ગલ વર્ણાદિ ભાવ વિશેષ પરિણત હોય, તે તે પરિણામની અપેક્ષાએ ‘ચમ’ છે. નિર્વાણ પછી કેવલી તે પરિણામને ફરી ન પામે. ચરમાગરમ અપેક્ષાએ પરિણામ કહ્યા, હવે તેના ભેદો• સુત્ર-૬૧૧ - ભગવન! પરિણામ કેટલા ભેટે છે ? ગૌતમ ભેદે છે - જીવ પરિણામ અને આજીવ પરિણામ. એ પ્રમાણે “પરિણામપદ' સંપૂર્ણ કહેવું. • • ભગવાન ! તે એમ જ છે (૨) વાવત ગૌતમસ્વામી વિચરે છે. વિવેચન-૬૧૧ : પfમન - દ્રવ્યનું બીજી અવસ્થામાં જવારૂપ પરિણામ. * * * * * પરિણામ એ પ્રજ્ઞાપનાનું ૧૩-મું પદ છે. તે આ રીતે - ભગવદ્ ! જીવ પરિણામ કેટલા ભેદે છે ? ગૌતમ! દશ ભેદે - ગતિ પરિણામ, ઈન્દ્રિય પરિણામ ઈત્યાદિ. ભગવદ્ ! અજીવે પરિણામ કેટલા ભેદે છે ? ગૌતમ ! દશ પ્રકારે - બંધન પરિણામ, ગતિ પરિણામ, એ રીતે સંસ્થાન, મેદ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અગુરુલઘુ, શબ્દ પરિણામ. શતક-૧૪, ઉદ્દેશો-૫-“અગ્નિ ' $ – X - X - X - X – • ઉદ્દેશ-૪-માં ‘પરિણામ’ કહ્યા. પરિણામાધિકારથી કહે છે
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy