SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪/-/૫/૧૩ વૈમાનિકને અસુરકુમારવ4 જાણવા. • વિવેચન-૬૧૩ - માકુ T$ - અપશસ્તવિહાયોગતિ નામ કમોંદય સંપાઘ કે નર્કગતિ રૂપ. કforg feત - નકાવસ્થાન કે નકાયુષ્યરૂપ. મજકું સાવત્ર - શરીરાકૃતિ વિશેષ. If Hસોનિ - સ્વાભાવિક અનિષ્ટ, યશ - સર્વ દિશાવ્યાપી પ્રસ્થાતિરૂપ કે પરાક્રમકૃત્. કીર્તિ - એક દિશા વ્યાપી કે દાનના ફળભૂત ખ્યાતિ. તેનું અનિષ્ટવને પ્રખ્યાતિ રૂ૫. મfકુ - વીતરાય ક્ષયોપશમાદિ જન્ય વીર્ય વિશેષ તે ઉત્થાન, તેનું અનિષ્ટવ કુત્સિતવણી છે. પૃથ્વીકાયિકો એકેન્દ્રિયવથી પૂર્વોક્ત દશ સ્થાન મધ્યમાં શબ્દ, રૂપ, ગંધ, રસ વિષય ન હોવાથી સ્પશદિ છ ને અનુભવે છે તેમાં સાતામાતાના ઉદયથી અને શુભાશુભ ગોત્પત્તિના ભાવથી ઈટાનિષ્ટ સ્પર્શ. જો કે તેમના સ્થાવર રૂપવથી ગમતરૂપ ગતિ ને હોય, તો પણ બીજાના કારણે તે ગતિ થવાથી શુભાશુભત્વથી ઈટાનિષ્ટ ગતિ કહી છે. અથવા પાપરૂપવથી તિર્યંચગતિ અનિષ્ટ જ છે, તો પણ ઈષતુ પ્રભાસ પ્રતિષ્ઠાનાદિ ગોત્પત્તિ દ્વારથી તેમની ઈયનિષ્ટ ગતિ કહેવી. નાવ પર બે શબ્દોથી સ્થિતિને ગતિવતું કહેવી. ઈટાનિષ્ટ લાવણ્ય તે મણિ અને અંધ પાષાણાદિમાં કહેવું. ઈટાવિષ્ટ યશોકીર્તિ - મણિ આદિમાં સત્ અને અસત્ પ્રખ્યાતિરૂપે જાણવી. બેઈન્દ્રિયો – શબ્દ, રૂ૫, ગંધ તેમનો વિષય ન હોવાથી રસ અને અશિિદ સ્થાનોથી સાત સ્થાનો કહ્યા. - x • તેમની ગતિ બસપણાને કારણે છે. ભવગતિ તો ઉત્પત્તિ સ્થાનથી ઈટાનિષ્ટ રૂપ હોય છે. હવે તિછ પદગલ દેવ ઈત્યાદિ દ્વાર ગાવાનો અર્થ કહે છે – • સૂત્ર-૬૧૪ - ભગવન્! મહહિક ચાવતું મહાસભ્ય દેવ બાહ્ય પગલો ગ્રહણ કર્યા વિના તિછ પર્વત કે તિર્થી ભિંતને ઉલ્લંઘન કે પ્રલંઘવા સમર્થ છે ? ગૌતમ ! ના, તે અર્થ સમર્થ નથી. -- ભગવન્! મહહિક યાવત મહાસભ્ય દેવ બાહ્ય પુદ્ગલ ગ્રહણ કરીને તિછ યાવતું પલંઘતાને સમર્થ છે? હા, છે. ભગવાન ! છે એમ જ છે, એમ જ છે.. • વિવેચન-૧૪ : થrf - ભવધારણીય શરીર સિવાયના. મપાયાપુર - ગ્રહણ કર્યા વિના. fifપાવ તિર્થો પર્વત, તિf fr7 - તીછીં ઉત્તમ પ્રકારથી યુક્ત ભીંત કે પર્વત ખંડ. જયT - વારંવાર ઉલ્લંઘવ. છે શતક-૧૪, ઉદ્દેશો-૬-“આહાર” છું – X X - X - X – o ઉદ્દેશા-૫-માં નારકાદિ જીવ વક્તવ્યતા કહી, તે જ અહીં છે– • સૂગ-૬૧૫૬૧૬ - ૬િ૧૫] રાજગૃહમાં લાવતું આમ કહ્યું – ભગવન / નૈરસિકો એ હારે. છે ?, શું પરિણામે છે? કઈ યોનિવાા છે ? કેટલી સ્થિતિ છે ? ગૌતમ ! [12/5 ૬૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ નૈરયિક પુદગલાહારી, યુગલ પરિણામી, પુગલ યોનિક, પુદગલ સ્થિતિક છે, તેઓ કમોંપક, કર્મનિદાના, કર્મસ્થિતિક, કર્મોને કારણે જ વિપસને પામે છે. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. ૬િ૧૪) ભગવન / નૈરયિકો શું વીચી દ્રવ્યોને આહારે છે કે અનીચી દ્વવ્યોને ? ગૌતમ નૈરસિકો તે બંનેને આહારે છે. ભગવાન ! એમ કેમ કહ્યું કે બંને દ્રવ્યો આહારે છે ? ગૌતમ! જે નૈરયિકો એક પ્રદેશ ન્યૂન દ્રવ્યોને આહારે છે, તે નૈરયિક વીચિ દ્રવ્યોને આહારે છે, જે નૈરસિકો પ્રતીપૂર્ણ દ્રવ્યોને આહારે છે, તેઓ આનીચિદ્રવ્યોને આહારે છે. તેથી ગૌતમ! પૂર્વવત્ કહ્યું, એ પ્રમાણે ચાવતુ વૈમાનિક આહાર કરે છે. • વિવેચન-૬૧૫,૬૧૬ : જિમાદાર - શું આહાર કરે છે, તે. પરિણામ - શું આખરેલું પરિણમાવે છે ? fઉ નોwfa - તેઓનું ઉત્પત્તિ સ્થાન શું છે ? એ પ્રમાણે સ્થિતિ, સ્થિતિ એટલે અવસ્થાન હેત, પુરાનનીય - શીતાદિ સ્પર્શવાળી યોનિ જેમને છે તે રૂપ પગલો. નાસ્કો શીતયોનિક અને ઉણયોતિક. પોષ નથિ - આયુક કર્મ પુગલ સ્થિતિ જેમની છે તે નાસ્કો. હવે તેઓ પુદ્ગલસ્થિતિક કઈ રીતે થાય છે, તે કહે છે – wોવા. કર્મ - જ્ઞાનાવરણાદિ પુદ્ગલ રૂ૫, બંધ દ્વારથી ઉપાર્જન કરે તે કર્મોપગ, વનથાળ - નારકત્વ નિમિત્ત કે કર્મબંધ નિમિત્ત જેમાં છે તે કર્મ નિદાન. fકા - કર્મ પુદ્ગલ હોવાથી જેમની સ્થિતિ છે તે. મુવિ - કર્મના હેતુભૂત થઈ બીજા પર્યાયને પામે છે. આહાર્મ્સ આશ્રીને કહે છે - વીfa - વિવતિ દ્રવ્યો અને તેના અવયવોનો પરસ્પર પૃથભાવ, તેમાં વીયિ પ્રધાન દ્રવ્યો તે વીચિ દ્રવ્યો અર્થાતુ એકાદિપ્રદેશ જૂન, તેના નિષેધથી અવીચિદ્રવ્ય. અર્થાત્ જેટલા દ્રવ્ય સમુદાયથી આહાર પૂર્ણ થાય, તે ચોકાદિ પ્રદેશ ન્યૂન વીચિદ્રવ્ય કહેવાય છે અને પરિપૂર્ણ હોય તો વીયિદ્રવ્ય કહેવાય એમ ટીકાકાર કહે છે, ચૂર્ણિકાર - આહાર દ્રવ્ય વર્ગણાને આશ્રીને આ વ્યાખ્યા કરે છે. તેમાં જે સર્વોત્કૃષ્ટ આહાર દ્રવ્ય વર્ગણા, તે અવીયિ દ્રવ્યો, જે તેમાંથી એકાદ પ્રદેશ હીન છે, તે વીચી દ્રવ્યો. • x • આ દંડકના અંતે વૈમાનિકોનો આહાર-ભોગ કહ્યો, હવે વૈમાનિક વિશેષના કામભોગોને દશવિ છે. • સૂત્ર-૬૧૭ : ભગવન! જ્યારે દેવેન્દ્ર દેવરાજ શક, દિવ્ય ભોગપભોગ ભોગવવાને ઈછે, તો તે કયા પ્રકારે ઉપભોગ કરે ? ગૌતમ! ત્યારે તે કેન્દ્ર એક મહા ચક સંદેશ ગોળાકાર વિકુતું, તે સ્થાન લંબાઈ-પહોળાઈથી એક લાખ યોજના હોય, તેની પરિધિ ૩,૧૬,૨૨૭ યોજન યાવત્ ૧૩ અંગુલ હોય છે. નેમિ પતિરૂપક તે સ્થાનનો ઉપરી ભૂમિ ભાગ બહુ સમરમણીય યાવત્ મણીનો સ્પર્શવાળો હોય. તે નેમિ પ્રતિરકના બહુ મધ્ય દેશ ભાગે ત્યાં એક મહાન પ્રાસાદાવતુંસક વિફર્વે, તે ઉંચાઈમાં પoo યોજન અને ર૫o યોજન પહોળો હોય, તે અત્યંત
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy