SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪/-/3/૬૦૪,૬૦૫ પ૯ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ ચાવત વૈમાનિકમાં અસુરકુમારવતુ જાણવું. ૬િ૦૫] ભગવન 28દ્ધિક દેવ, મહહિક દેવની વચ્ચોવરથી જઈ શકે ? ના, તે અર્થ ઠીક નથી. • - ભગવત્ / સમદ્ધિક દેવ, સમદ્ધિક દેવની વચ્ચોવચ્ચેથી નીકળી જઈ શકે ? ના, આ અર્થ યોગ્ય નથી. પ્રમત્ત હોય તો જઈ શકે. ભગવન્! શું તે શસ્ત્ર પ્રહાર વડે જવા સમર્થ છે કે શાક્રમણ વિના જવા સમર્થ છે? ગૌતમી તે શસ્ત્રક્રિમણથી જઈ શકે, શરુઆક્રમણ વિના નહીં. -- ભગવન ! તે પહેલાં શસ્ત્રક્રિમણ કરીને પછી જાય કે પહેલા જd, પછી શક્રમણ કરે? આલાવા વડે જેમ દશમાં શતકમાં આત્મદ્ધિ ઉદ્દેશામાં કહ્યું. તેમ સંપૂર્ણ ચારે દંડકો કહેતા. ચાવ4 મહદ્ધિક વૈમાનિકી, અાહિર્વક મળે - વિવેચન-૬૦૪,૬૦૫ - FTY • વિનય યોગ્યમાં વંદનાદિથી આદર કરણ અથવા પ્રવર વાદિ દાન. સન્માન - તયાવિધ પ્રતિપત્તિકરણ. કૃતિ - વંદન કે કાર્ય કરવું તે. અયુત્થાન - આદરણીયને જોઈને આસન છોડી ઉભું થવું, અંનતાપ્ર - અંજલિ કરવી તે. કાસના આસન લાવીને આપવું અને આદરપૂર્વક તેને બેસવા કહેવું. કાસનાનુvલાન - આસનને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જઈને બિછાવવું. * * * આવતો હોય ત્યારે તેમની સામે જવું, બેસેલા આદરણીય પુરુષની પÚપાસના કરવી. આદરણીય વ્યક્તિ જતા હોય ત્યારે તેમની પાછળ જવું. આવો વિનય નાસ્કોમાં નથી, કેમકે તે સતત દુ:ખમાં હોય છે. પૂર્વે વિનય કહ્યો, હવે તેના વિપક્ષભૂત અવિનય વિશેષ દેવોના પરસ્પર પ્રતિપાદન માટે કહે છે – અલપઝદ્ધિક ઈત્યાદિ. દશમાં શતકનો બીજો ઉદ્દેશોઆત્મદ્ધિ ઉદ્દેશક કહેવો. પહેલું દંડક સૂત્ર કહેવું. તેમાં અલાઋદ્ધિક, મહામદ્ધિક, સમદ્ધિક આલાપક છે. બે સાક્ષાત્ કહ્યા છે, માગ સમદ્ધિક આલાપકને અંતે વિશેષ સૂત્ર છે મહદ્ધિક-અપકદ્ધિક આલાપક આ પ્રમાણે - ભગવન્! મહદ્ધિક દેવ, અલાગાદ્ધિક દેવની વચ્ચોવચ્ચથી જઈ શકે ? હા, જાય. ભગવન્! શું તે શઆક્રમણથી જવા સમર્થ છે કે શસ્ત્રાકમણ વિના ? ગૌતમ ! શસ્ત્રથી હણીને કે ન હણીને, બંને રીતે જવા સમર્થ છે. ભગવન્! પહેલાં શસ્ત્રથી હણીને પછી જાય કે પહેલાં જઈને પછી શસ્ત્રક્રિમણ કરે ? ગૌતમ બંને રીતે જઈ શકે. ચાર દંડકો કહેવા. તે આ રીતે છે - પહેલો દેવ અને દેવનો, બીજો દંડક દેવ અને દેવીનો, બીજો દંડક દેવી અને દેવનો, ચોથો દંડક દેવી અને દેવીનો છે. - x - દેવ વકતવ્યતા કહી. તેનાથી વિપરીત નારકોને કહે છે - • સૂઝ-૬૦૬ - ભાવના રનપભા પ્રખી નૈરસિકો કેવા પુદગલ પરિણામને અનુભવતા વિચરે છે ? ગૌતમ! અનિષ્ટ ચાવતું અમણામ. એ પ્રમાણે યાવત્ અધઃસપ્તમી પૃeતી નૈરયિક જાણવા. આ પ્રમાણે વેદના પરિણામ જાણવા, એ પ્રમાણે જેમ જીવાભિગમમાં બીજા નૈરયિક ઉદ્દેશકમાં કહ્યું તેમ કહેવું - ચાવ4 - ભગવાન ! અધઃસપ્તમી પૃની નૈરયિક કેવા પરિગ્રહ સંજ્ઞા પરિણામ અનુભવતા વિચારે છે ? ગૌતમ! અનિટ ચાવતું અમણામ ભગવન! તે એમ જ છે, તે એમ જ છે. વિવેચન-૬૦૬ : નાસ્કો પુદ્ગલ પરિણામવત્ વેદના પરિણામને અનુભવે છે. આલાવો આ પ્રમાણે - ભગવન! રત્નપ્રભા પૃથ્વી નૈરયિક કેવા વેદના પરિણામ અનુભવતા વિચરે છે ? ગૌતમ! અનિષ્ટ યાવતુ અમણામ. જીવાભિગમમાં ઉકત આ ૨૦ પદો છે - પુગલ પરિણામ, વેદના, લેયા, નામગોમ, આરતી, ભય, શોક, સુધા, પિપાસા, વ્યાધી, ઉચ્છશ્વાસ, અનુતાપ, ક્રોધ, માન, માયા, લોભ, ચાર સંજ્ઞાઓ. • X - X - & શતક-૧૪, ઉદ્દેશો-૪-“પુદગલ” છે – X - X - X - X - • ઉદ્દેશા-1-માં નાસ્કોના પુદ્ગલ પરિણામ કહ્યા. ઉદ્દેશા-૪-માં પુદ્ગલ પરિણામ વિશેષ કહે છે. • સૂત્ર-૬૦૭ : ભગવન! આ યુગલ અતીતમાં અનંત, શad, એક સમય સુધી 31, એક સમય અરૂક્ષ, એક સમય રૂક્ષ અને અરૂક્ષ બંને પરિવાળો રહેલ છે ? પહેલાં કરણ દ્વારા અનેક વર્ષ અનેક રૂપવાળા પરિણામથી પરિણત થયા અને પછી તે પરિણામ નિર્લિપ્ત થઈને પછી એક વર્ષ અને એક રૂપવાળા થયા છે ? હા, ગૌતમ! તેમ થયું છે. ભગવનઆ ૫ગલ શાશ્વત વર્તમાનકાળમાં એક સમય સુધી ? પૂર્વવતું. એ રીતે અનામત અને અનંતમાં પણ જાણવું. ભગવદ્ ! આ સ્કંધ અનંત અતીતમાં ? પૂર્વવત, યુગલવત્ કહેવું. • વિવેચન-૬૦૩ - અહીં ઉદ્દેશક સંગ્રહાર્ય ગાથા ક્યાંક દેખાય છે, તે આ છે - પગલ, સ્કંધ, જીવ, પરમાણુ, શાશ્વત, ચરમ, પરિણામ બે ભેદે છે - અજીવોના અને જીવોના. અર્થ ઉદ્દેશકના અર્થ મુજબ જાણવો. પુITન - પુદ્ગલ પરમાણુ અને સ્કંધરૂપ છે. તાતHride » અપરિણામવથી અનંત, અક્ષયત્વથી શાશ્વત. સમય - કાળ, એક સમય માટે રૂક્ષ સ્પર્શવાળા, એક સમય સુધી અરૂક્ષ સ્પર્શવાળા. આ બંને પદ પરમાણુ અને સ્કંધમાં સંભવે છે. એક સમય માટે રૂક્ષ અને અરૂક્ષ બંને સ્પર્શ યુક્ત. સ્કંધની અપેક્ષાએ બે અણુ આદિમાં દેશ રૂક્ષ, દેશ અરૂક્ષ હોય છે, એ રીતે એક સાથે રક્ષ અને નિષ્પ સ્પર્શ સંભવે છે. આ પ્રમાણે હોય તો શું અનેક વર્ણાદિ પરિણામે પરિણમે કે એક વર્ણાદિ પરિણામ થાય ? એ પ્રશ્ન. : એક વણિિદ પરિણામથી પૂર્વે પ્રયોગ કરણ કે વિશ્રસાકરણથી કાળા-નીલાદિ વર્ણ ભેદથી અનેકરૂપે, ગંધ-રસ-સ્પર્શ-સંસ્થાન ભેદથી પર્યાયને પરિણમે છે. - x - x - તે જો પરમાણુ હોય તો સમય ભેદથી અનેક વણિિદવને પરિણતવાનું હોય અને જો સ્કંધ હોય ત્યારે ચૌગપધથી પણ હોય. આ પરમાણુ અને સ્કંધના અનેક વણિિદ પરિણામ ક્ષીણ થાય છે. • x -
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy