SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩/- ૨/૫૬૭ ૨૪ ભગવતી-અંગસુત્ર સટીકઅનુવાદ/૪ ૐ શતક-૧૩, ઉદ્દેશો-૨, “દેવ” & – X - X - X - X — o ઉદ્દેશા-1-માં નાસ્કો કહ્યા, પપાતિક સાધચ્ચેથી બીજા ઉદ્દેશામાં ‘દેવો' કહે છે. આ સંબંધથી આવેલ સૂત્ર - • સૂત્ર-પ૬૭ - ભગવન / દેવો કેટલા ભેદે છે ? ગૌતમ! ચાર પ્રકારે છે • ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ, વૈમાનિક. • • ભગવના ભવનવાસી દેવો કેટલા ભેદે છે ? ગૌતમ! દશ ભેદ. અસુરકુમારાદિ, જેમ બીજા શતકમાં દેવ ઉદ્દેશકમાં કહા, તેમ સવસિદ્ધક સુધી જાણવા. ભાવના અસુરકુમારાવાસ કેટલા લાખ છે ગૌતમ૬૪-લાખ છે. ભગવન તે સંખ્યાત વિસ્તૃત છે કે અસંખ્યાત ? ગૌતમ બંને છે - ભગવનું ૬૪-લાખ અસુરકુમારાવાસના સંખ્યાત યોજન વિસ્તૃત અસુર કુમારાવાસમાં એક સમયમાં કેટલા અસુકુમારો ઉપજે? ચાવતુ કેટલા તેઉલેચ્છી ઉપજે , કેટલાં કૃષ્ણપાક્ષિકો ઉપજે. એ પ્રમાણે રનપભામાં છે તેમ જ પૂછવું, તેમજ કહેવું. વિશેષ એ કે - બે વેદ ઉપજે, નપુંસકdદક ન ઉપજે. બાકી પૂર્વવત. ઉદ્ધના પણ તે પ્રમાણે જ છે. વિરોધ એ કે અસંજ્ઞી ઉદ્વર્તે અવધિજ્ઞાની • અવધિદર્શની ન ઉપજે. બાકી પૂર્વવત્ સત્તાના વિષયમાં પણ પૂવવ4. વિશેષ ઓકે-સંખ્યાતા સ્ત્રીવેદક કહ્યા, એ રીતે પુરુષવેદક પણ છે, નપુંસકવેદક નથી. – ક્રોધ કયાયી કદાચ હોય, કદાચ ન હોય. જે હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ હોય. ઉત્કૃષ્ટથી સંખ્યાતા હોય. એ પ્રમાણે માની, મારી જાણતા. લોભકષાયી સંખ્યાતા જાણવા, બાકી પૂર્વવત્ છે. ત્રણે આલાવામાં સંખ્યાત યોજનમાં ચાર લેયાઓ કહેવી. એ પ્રમાણે અસંખ્યાત વિસ્તૃતમાં પણ છે, વિશેષ એ કે - ત્રણે આલાવામાં અસંખ્યાતા કહેવા યાવત્ અસંખ્યાતા અચરિમો કહેવા. ભગવતુ નાગકુમારાવાસ કેટલા છે ? એ પ્રમાણે યાવતુ નીતકુમારો કહેતા. વિશેષ એ કે - જ્યાં જેટલા હોય તે કહે. ભગવન ! સંતરાવાસ કેટલા લાખ છે ? ગૌતમ! અસંખ્યાત. ભગવત્ ! તે સંખ્યાત વિસ્તૃત છે કે અસંખ્યાત વિસ્તૃત ? ગૌતમ! સંખ્યાત વિસ્તૃત છે, અસંખ્યાત નહીં. -- ભગવન સંખ્યાત વિસ્તૃત સંતરાવાસમાં એક સમયમાં કેટલા વ્યંતરો ઉપજે છે ? એ રીતે જેમ સંપ્રખ્યાત વિસ્તૃત સુકુમારાવાસમાં ત્રણ આલાવા છે, તેમ કહેવા. સંતરોના પણ ત્રણ લાવા કહેવા. ભગવાન ! જ્યોતિક વિમાનાવાસ કેટલાં લાખ છે ? ગૌતમ ! અસંખ્યાત છે. ભગવન્! તે સંખ્યાત યોજન વિસ્તૃત છે ? એ રીતે વ્યંતરની માફક જ્યોતિષના પણ ત્રણ આલાવા કહેવા. વિશેષ એ કે - એક તેજોલેસ્પા જ હોય. ઉદ્ધતનાદિમાં અસંજ્ઞી હોતા નથી. બાકી પૂર્વવત. ભગવન સૌધર્મકલામાં કેટલા લાખ વિમાનાવાય છે ? ગીતમ! Bરલાખ. ભગવન સંખ્યાતયોજન વિસ્તૃત છે, અસંખ્યાત યોજન ? ગૌતમ ! બને છે. ભગવના સૌધીકલાના સંખ્યતવિસ્તૃત ૩ર-લાખ વિમાનાવાસમાં એક સમયમાં કેટલા સૌધર્મ દેવો ઉપજે છે ? કેટલે તેરોલેયી ઉપજે છે ? એ રીતે જ્યોતિષની માફક ત્રણ લાવા કહેતા. વિશેષ એ કે – પ્રણેમાં સંખ્યાતા કહેવા. અવધિજ્ઞાની અવધિદર્શનીનું વન પણ કહેવું, બાકી પૂર્વવતું. અસંખ્યાત વિસ્તૃતમાં પણ આ રીતે ત્રણ આલાવા કહેવા. માત્ર ત્રણે અલાવામાં અસંખ્યાત કહેવા. અવધિ જ્ઞાની-દશની સંખ્યાતા ચ્યવે છે, બાકી પૂર્વવતુ. સૌદામ માફક ઈશાનમાં પણ છ આલાવાઓ કહેવા. સનતકુમારમાં પણ એ પ્રમાણે છે, માત્ર સ્ત્રી વેદક ત્યાં નથી ઉપજતા, તેની સત્તા નથી, માટે ન કહેવા. અસંજ્ઞી ત્રણે અલાવામાં ન કહેવા. બાકી પુર્વવતુ. એ પ્રમાણે સહસ્ત્રાર સુધી કહેવું. વિમાન અને વૈશ્યામાં વિવિધતા છે. ભાવના આનત-પાણતમાં કેટલા સો વિમાનો છે ? ગૌતમી ઝoo છે. તે વિમાનાવાસ સંખ્યાત વિસ્તૃત છે ઈત્યાદિ ? ગૌતમ બને છે. સંખ્યાત વિસ્તૃતમાં ત્રણ આલાવા સહમ્રાર મુજબ કહેવા. અસંખ્યાત વિસ્તૃતમાં ઉત્પન્ન થાય છે અને અવે છે તેમાં સંખ્યાત કહેવા, સત્તામાં અસંખ્યાત કહેવું. વિશેષ એ કે . નોઈદ્રિય-ઉપયુકત અનંતરોપપક, અનંતરાવગાઢ, અનંતરાહારક, અનંતર પર્યાપ્તક, આ બધામાં જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા કહ્યા છે, બાકીનામાં અસંખ્યાતા કહેવા. આરણ-અરયુતમાં અનિત-પાણત માફક કહેવું. વિમાનમાં વૈવિધ્ય છે. એ રીતે રૈવેયકમાં છે. નુત્તર વિમાનો કેટલા છે? ગૌતમાં પાંચ ભગવન્! તે સંખ્યાત વિસ્તૃત છે કે અસંખ્યાત વિસ્તૃત? ગૌતમાં એક સંખ્યાત વિસ્તૃત છે, બાકીના અસંખ્યાત વિસ્તૃત છે. ભગવન! પાંચે અનુત્તર વિમાનમાં જે સંખ્યાત વિસ્તૃત વિમાન છે, તેમાં એક સમયમાં કેટલા અનુત્તરોપતિક દેવો ઉપજે છે? કેટલા શુકલજેપી ઉપજે છે? અમન તે પ્રમાણે જ ગૌતમાં સંખ્યાત વિસ્તૃત વિમાનમાં એક સમયમાં જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા દેવો ઉપજે છે, એ રીતે જેમ રૈવેયક વિમાનમાં સંખ્યાત વિસ્તૃતમાં કહ્યું તેમ, વિશેષ આકૃણાક્ષિક, અભિવસિદ્ધિક, ત્રણ અજ્ઞાનવાળા, બધાં ન ઉપજે, ન ચ્યવે, ન સતાથી કહેઝા, અચરમનો પણ નિરોધ કરવો યાdd સંખ્યાત ચરમ કહ્યા છે. બાકી પૂર્વવતુ. અસંખ્યાત વિસ્તૃતમાં પણ આ ન કહેવા. માત્ર તેમાં અચરમ હોય છે. બાકીનું અસંખ્યાત વિસ્તૃત પૈવેયક મુજબ ચાવતુ અચરમો કહ્યા છે, સુધી કહેવું. ભગવન!૬૪-લાખ અસુરકુમારાવાસમાં સંખ્યાતવિસ્તૃત અસુરકુમારવાસોમાં શું સમ્યગ્રËષ્ટિ અસુરકુમારો ઉપજે, મિશ્રાદેષ્ટિ ઉપજે, એ રીતે રતનપભા મુજબના ત્રણ આલાવા કહેવા. એ રીતે અસંખ્યાત વિસ્તૃતમાં ત્રણ આલાવા કહેવા. એ રીતે યાવત શૈવેયકમાં, અનુત્તર વિમાનમાં પણ કહેવું. ત્રણે આલાવામાં મિથ્યાષ્ટિ, સભ્ય મિથ્યાદેષ્ટિ ન કહેવા. બાકી પૂર્વવત જાણવું. ભગવન્! કૃણવેરસી, નીલલેયી યાવત્ શુકલહેરાયી થઈને જીવ કૃણાલેયી દેવોમાં ઉપજે ? હા, ગૌતમ! એ રીતે નૈરયિકોમાં પહેલા ઉદ્દેશામાં
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy