SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩/-/૧/૫૬૪ થી ૫૬૬ [૫૬] ભગવન! આ રનપભા પૃeતીમાં ૩૦-લાખ નકાવાસોમાં સંખ્યાત વિસ્તૃત નસ્કોમાં સમ્યગ્રËષ્ટિ નો ઉપજે છે, મિયાËષ્ટિ નસ્કો ઉપજે છે કે સમ્યગૃમિથ્યાર્દષ્ટિ નૈરાયિકો ઉપજે છે ? ગૌતમ! સમ્યગૃષ્ટિ, મિથ્યાદષ્ટિ ઉપજે, પણ મિશ્રદષ્ટિ નહીં. ભગવાન ! આ રતનપભા પૃdીમાં 30 લાખ નરકાવાસોમાં સંગીત વિસ્તૃત નકોમાં શું સમ્યગુર્દષ્ટિ નૈરયિકો ઉદ્વર્તે છે, આદિ પૃચ્છા. પૂર્વવત્ • ભગવન ! આ રતનપભા પૃedીમાં 30 લાખ નરકાવાસોમાં સંગીત વિસ્તૃત નરકો શું સમ્યગ્રËષ્ટિ નૈરયિકોથી અવિરહિત છે, મિયાદેષ્ટિઓથી કે મિશ્રદૈષ્ટિઓથી અવિરહિત છે ? ગૌતમ! સખ્યણ અને મિશ્રાદષ્ટિથી અવિરહિત છે, મિશ્રદષ્ટિથી કદાચિત અવિરહિત, કદાચિત વિરહિત હોય. આ પ્રમાણે અસંખ્યાત વિસ્તૃતમાં ત્રણ આલાવા કહેવા. ‘શર્કરાપભા'થી 'તમા’ સુધી કહેવું. ભગવન્! અધસતમી પૃરવીમાં પાંચ અનુતરોમાં ચાવતું સંખ્યાત વિસ્તૃત નકોમાં સમ્યગૃષ્ટિ નૈરયિકો ઉત્પન્ન થાય? ગૌતમ! સગર્દષ્ટિ અને મિશ્ર ન ઉપજે, મિયાર્દષ્ટિ ઉપજે. એ પ્રમાણે ઉદ્ધર્વેમાં જાણવું. અવિરહિત, રતનપભા મુજબ છે, એ રીતે અસંખ્યાત વિસ્તૃતમાં ત્રણ આલાવા જાણવા. પિ૬] ભગવન! શું કૃષ્ણવેશ્યી, નીલલેયી યાવત શુક્લલેક્સી થઈને જીવ કૃષ્ણલેચી નસોમાં ઉત્પન્ન થાય? હા, ગૌતમ! - X - થાય. ભગવન ! એમ કેમ કહો છો? - X • ગૌતમ! લેસ્યા સ્થાન સંક્લેશને પામતા-પામતા કૃષ્ણલેયામાં પરિણમે છે, પછી કૃષ્ણલા નૈરસિકોમાં ઉપજે છે, તેથી. ભગવન કમલેસી ચાવતું સુકલલેટરી જઈને જીવ નીલવેચી નૈરયિકોમાં ઉપજેહા, ગૌતમાં ચાવત ઉપજે છે. ભગવન! એમ કેમ કહ્યું? ગૌતમાં વેચા સ્થાનમાં સંકલેશ પામતા પામતા અને વિશુદ્ધયમાન થતાં નીલલચામાં પરિણમે છે, પછી નીલલી નૈરચિકોમાં ઉપજે છે, તેથી હે ગૌતમાં આમ કહ્યું છે. ભગવદ્ ! કૃષ્ણલેયી વાવ શુક્લલેશ્યી થઈને જીવ કાપોતલેયી નૈરયિકોમાં ઉપજે છે નીલલેસ્યા માફક કાપોતલેરયામાં પણ કહેવું ચાવતું ઉપજે છે. ભગવાન તે એમ જ છે, એમ જ છે.. • વિવેચન-૫૬૪ થી ૫૬૬ : રક્તપ્રભા પૃથ્વીમાં કાપોતલેશ્યી જ ઉત્પન્ન થાય, કૃણલેશ્વી આદિ નહીં, તેથી કાપોતલેશ્યાને આશ્રીને પ્રશ્ન કર્યો છે. કણપાફિકાદિનું લક્ષણ - જેનો અપાઈ પુદ્ગલ પરાવર્ત શેષ સંસાર છે, તે શુક્લપાક્ષિક છે, તેથી વધુ હોય તે કૃષ્ણપાક્ષિક. ઈન્દ્રિય ત્યાગથી ઉત્પત્તિ કહી, તેથી ચક્ષુદર્શની ઉત્પન્ન થતાં નથી, તો અયક્ષર્દની કઈ રીતે ઉપજે ? ઈન્દ્રિયોને આશ્રીને સામાન્ય ઉપયોગ માત્રના અચક્ષુર્દર્શન શબ્દના ઉત્પાદ સમયે પણ ભાવથી ચાઈશની ઉપજે છે, તેમ કહ્યું. ભવપ્રત્યય નપુંસકવેદથી સ્ત્રી-પુરવેદી ન ઉપજે. શ્રોત્રાદિ ઉપયુક્ત ન ઉપજે, ઈન્દ્રિયોનો તેઓમાં અભાવ છે. નોઈન્દ્રિય-મન, તેમાં જો કે મનઃપયપ્તિ અભાવે દ્રવ્ય મત નથી. તો પણ ભાવમન, ચૈતન્ય રૂપનો ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ સદા ભાવ હોવાથી તેનાથી ઉપયુક્તની ઉત્પત્તિથી નોઈન્દ્રિયોયુત ઉત્પન્ન થાય છે, તેમ કહ્યું, મનોયોગી અને વાગ્યોગી ન ઉપજે, ઉત્પત્તિ સમયે પિયકિવથી મન, વાયાનો અભાવ હોય છે, સર્વ સંસારીને કાયયોગ હંમેશા હોય, તેથી તે ઉપજે. હવે રત્નપ્રભા નાકોની જ ઉદ્વર્તના કહે છે - પરભવમાં પ્રથમ સમયે ઉદ્વર્તના હોય છે. તે નાકોમાં અસંજ્ઞીમાં ઉત્પન્ન ન થાય, તેથી “અiી થઈને ન ઉદ્વર્તે તેમ કહ્યું. એ રીતે વિર્ભાગજ્ઞાની ન ઉદ્વ તે કહેવું બાકીના પદો ‘ઉત્પાદવ” કહેવા. * * * અહીં રનપ્રભા નારકોના ઉત્પાદ અને ઉદ્વર્તનામાં પરિણામ કા. હવે તે અંગે જ કહે છે - પ્રથમ સમયોત્પન્ન કેટલા છે? ઉત્પત્તિ સમય અપેક્ષાથી બીજા આદિ સમયોમાં વર્તમાન કેટલા છે ? એ રીતે વિવક્ષિત સમયે પ્રથમ સમય વગાઢ, દ્વિતિયાદિ સમયે અવગાઢ (લેવા). નારક ભવોમાં જેને છેલ્લો ભવ છે, તે ચરમ અથવા નારક ભવના ચરમ સમયમાં વર્તમાન, બાકીના અયમ જાણવા. અસંજ્ઞીમાંથી મરીને જે નારકત્વથી ઉત્પન્ન છે, તે અપયતિકાવસ્થામાં અસંજ્ઞી, ભૂતભાવથી છે, તે અય છે માટે “કદાચ હોય' તેમ કહ્યું. માન, માયા, લોભ કષાયોપયુક્ત, નોઈદ્રિયોપયુત, અનંતરોપા, અનંતરાવગાઢ, અનંતરાહાક, અનંતર પયપ્તિકોને કદાયિત્પણાથી સિયસ્થિ કહેવું. બાકીનાને બહુવથી અસંખ્યાતા કહેવા. સંખ્યાત વિસ્તૃત નકાવાસ નાક વક્તવ્યતા કહી, હવે તેથી વિપરીત વક્તવ્યતા કહે છે - vi આદિ - ૪ - સંજ્ઞી ત્રણે લાવામાં ન કહેવા. કેમકે - તે પહેલીમાં જ ઉત્પન્ન થાય છે. - X - લેગ્યામાં વૈવિધ્ય કહ્યું છે, તે પહેલા શતક માફક કહેવું. તેમાં સંગ્રહ ગાયા આ પ્રમાણે - પહેલી બે માં કાપોત લેશ્યા, બીજીમાં મિશ્ર, ચોથીમાં નીલ, પાંચમીમાં મીશ્ર કૃણા, પછી પરમ કૃણા. અવધિજ્ઞાની, અવધિદર્શની ઉપજતા નથી, કેમ? તેઓ પ્રાયઃ તીર્થકરો જ છે, તેઓ ચોથીમાંથી ઉદ્વર્તને ઉત્પન્ન થતા નથી. અહીં સાવ અપતિષ્ઠાન કહ્યું, તેથી કાળ, મહાકાળ, રૌરવ, મહારૌરવ ચારે લેવા. અહીં મધ્યમ નરકાવાસ જ સંખ્યાત વિસ્તૃત છે. • x • સમ્યકત્વભટોનો જ તેમાં ઉત્પાદ છે, પછી આધ ગણ જ્ઞાનવાળા ઉત્પન્ન થતાં નથી કે ઉદ્વર્તતા નથી. આ પાંચ નકાવાસમાં મતી શ્રુતજ્ઞાની હોતા નથી. ત્યાં ઉત્પ થયેલને સમ્યગ્દર્શન અભાવે આભિનિબોધિકાદિ ત્રણે જ્ઞાનનો અભાવ હોય છે. હવે રતનપભાદિ નારકવક્તવ્યતામાં જ સમ્યગ્દષ્ટિને આશ્રીને કહે છે - સમ્યગમિાદષ્ટિ ઉપજતા નથી, કેમકે “સમ્યમિથ્યાદષ્ટિ કાળ ન કરે” એ વચનથી મિશ્રદષ્ટિ ન મરે, તેઓને ભવપ્રત્યય અવધિજ્ઞાન પણ ઉત્પન્ન ન થાય. તેઓનો કદાયિત્ વિરહ સંભવે છે. હવે બીજા પ્રકારના મંગથી નારક વક્તવ્યતા કહે છે - છે નૂનઆદિ. લેશ્યાભેદોમાં અવિશુદ્ધિમાં જતા, કૃણલેસ્યામાં જાય છે. આદિ. પ્રશસ્ત વેશ્યા સ્થાનોમાં અવિશુદ્ધિમાં જતા અને અપશસ્ત લૈશ્યા સ્થાનોમાં વિશુદ્ધિમાં જતા, નીલયામાં પરિણામે છે, એ ભાવ છે.
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy