SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ vo ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ પ-||૨૫૬ દ્વિપદેશિક પરિણામની સૂક્ષ્મતાથી એક પ્રદેશમાં સ્થિત હોય, ત્યારે તે પરમાણુ સર્વશી સવને સ્પર્શે છે. આ રીતે શિપદેશિકનું સ્પષ્ટીકરણ પણ વૃત્તિથી જાણવું. વિશેષ એ કે - ગિપ્રદેશિક સ્કંધ માફક બ્રિાદેશિકમાં બધાં વડે બે દેશને સ્પર્શે છે એ વિકલા આવી ન શકે કેમકે દ્વિપદેશિક સ્કંધ પોતે જ અવયવી છે, તેનો કોઈ અંશ નથી. * * * * * આ રીતે બીજા, બીજા વિકલ્પોના સ્પષ્ટીકરણો પણ વૃત્તિમાં છે. -- પુગલના અધિકાથી જ પુદ્ગલોને દ્રવ્ય, ક્ષેત્ર, ભાવને કાળની દષ્ટિએ વિચારે છે – • સૂત્ર-૨૫૩ - ભગવાન ! પરમાણુ યુગલ કાળથી ક્યાં સુધી રહે ગૌતમ ! જઘન્યથી એક સમય, ઉદથી અસંખ્યાત કાળ. એ પ્રમાણે ચાવતું અનંત પtenક કંધમાં જાણવું. - - ભગવનું એક પ્રદેશાવગાઢ પુદ્ગલ જ્યાં હોય તે સ્થાને કે બીજે સ્થાને કાળથી જ્યાં સુધી સકંપ રહે? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી આવલિકાનો અસંખ્યાત ભાગ. એ પ્રમાણે યાવત્ અસંખ્ય પ્રદેશ અવગાઢ યુગલ માટે જાણવું. ભગવન ! એક પ્રદેશાવગાઢ યુગલ કાળથી ક્યાં સુધી નિષ્કપ રહે ? ગૌતમી જાન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્ય કાળ. એ રીતે ચાવતું અસંખ્યાત પ્રદેશાવગઢ માટે જાણવું. - - ભગવન! એકગુણ કાળું પુગલ, કાળથી ક્યાં સુધી રહે? ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ. એ પ્રમાણે અનંતગુણ કાળા માટે જાણવું. એ પ્રમાણે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ યાવતુ અનંતગુણક્ષ પુદ્ગલ માટે જાણવું. એ પ્રમાણે સૂક્ષ્મ અને બાદર પરિણત પુદ્ગલ જાણવા. ભગવાન ! શબ્દ પરિણત યુગલ કાળથી ક્યાં સુધી રહે ? ગૌતમ ! જન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી આવલિકાનો અસંખ્યાત ભાગ, અરાદ પરિણત પુદ્ગલ, એક ગુણ કાળા યુગલની જેમ સમજવા. ભગવદ્ ! પરમાણુ યુગલને કાળથી કેટલું અંતર હોય ? ગૌતમ ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ. • • ભગવન / દ્વિપદેશિક સ્કંધને કાળથી કેટલું અંતર હોય? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અનંતકાળ. એ રીતે અનંતપદેશિક સુધી જણાવું. ભગવદ્ ! એક પ્રદેશાવગઢ સકપ પુદ્ગલને કાળથી કેટલું અંતર હોય ? ગૌતમાં જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્ય કાળ. એ પ્રમાણે ચાવતું અસંખ્યપદેશ સ્થિત સ્કંધો માટે પણ જણવું. ભગવન માં એક પ્રદેશાવગાઢ નિકંપ યુગલને કાળથી કેટલું અંતર હોય ? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉતકૃષ્ટથી આવલિકાનો અસંખ્યાત ભણ એ રીતે ચાવતુ અસંખ્યાત પ્રદેશાવગાઢ અંધ માટે જાણવું. વર્ણ, ગંધ, રસ, શ, સૂમપરિણત, બાદર પરિણત માટે તેઓના સંચિટ્ટણા કાળ મુજબ [10/4] અંતરકાળ જાણવો. ભગવાન ! શબ્દ પરિણત પુદ્ગલને કાળથી કેટલું અંતર હોય ? ગૌતમ ! જન્યથી એક સમય ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ. - - ભગવન્! અશocપરિણત પુદગલને કાળથી કેટલું અંતર હોય ? ગૌતમ ! જઘન્યથી એક સમય, ઉતકૃષ્ટથી આવલિકાનો અસંખ્યાત ભાગ - વિવેચન-૨૫૭ : પરમાણુ આદિ દ્રવ્ય વિચારણા છે. અસંખ્યકાળ પછી પુદ્ગલોની એકરૂપે સ્થિતિ રહેતી નથી. એક પ્રદેશાવગાઢ એ ક્ષેત્ર ચિંતા છે. સેમ - સકંપ. • x • પગલોનું આકસ્મિકપણું હોવાથી નિકંપવ આદિની માફક ચલનનો અસંગેયકાળ ન હોય. કોઈપણ પુદ્ગલ અનંત પ્રદેશાવગાઢ ન હોવાથી અસંખ્યાત પ્રદેશાવગાઢ કહ્યું છે. પરમાણુનું પરમાણુંપણું ચાલ્યુ જાય, ત્યાંથી ફરી પરમાણુપણે પરિણમન થવા સુધી જે અપરમાણપણે રહેવું, તે વચ્ચેના કાળને સ્કંધ સંબંધ કાળ કહે છે, તે ઉત્કૃષ્ટથી અસંખ્યાત છે. દ્વિપદેશિકનો - x - અંતરકાળ અનંત છે. કેમકે અંઘો અનંત છે, પ્રત્યેક સ્કંધની ઉત્કૃષ્ટથી અનંતકાળ સ્થિતિ છે. નિકંપનો કાળ, તે કંપનો અંતરકાળ છે અને સકંપનો કાળ તે નિકંપનો આંતરકાળ છે, એમ ધારીને તે બંનેનો - x • અંતકાળ કહ્યો છે. એકગુણકાળા આદિનું અંતર એક ગુણકાળા આદિના કાળની સમાન જ છે. પણ દ્વિગુણકાળા આદિની અનંતતાને લઈને તે અંતરની અનંતતા ઈષ્ટ નથી. સૂક્ષ્માદિપરિણતનું અંતર તેના અવસ્થાન કાળની તુલ્ય છે - x • શબ્દાદિ સૂરસિદ્ધ છે. • સૂત્ર-૨૫૮,૨૫૯ : [૫૮] ભગવન્! એ દ્રવ્યસ્થાનાયુ, ક્ષેત્રસ્થાનાયુ, અવગાહનાસ્થાનાયુ, ભાવસ્થાનાયુ એ બધામાં કયું કોનાથી વિશેષાધિક છે ? ગૌતમ ! સવથી થોડું મનાયું છે, તેનાથી અવગાહનાત સ્થાનાયુ અસંખ્યગુણ, તેનાથી દ્રવ્યોના અસંખ્યગુણ, તેનાથી ભાવસ્થાનાયુ અસંખ્યગુણ છે • • [૫૯] », અવગાહના, દ્રવ્ય અને ભાવસ્થાન આયુનું અલબહુવ કહેવું, તેમાં સૌથી અલ્ય સ્થાનાયુ છે. - ૪ - • વિવેચન-૨૫૮,૨૫૯ : દ્રવ્ય એટલે પુદ્ગલ દ્રવ્ય. તેના પરમાણુ, દ્વિપદેશાદિપ જે ભેદ, તેની સ્થિતિ અથવા દ્રવ્યનું અણુવ આદિ ભાવે જે અવસ્થાન, તપ આયુ તે દ્રવ્યસ્થાનાયુ. હોમ એટલે આકાશનો પુલના અવગાહથી થયેલો જે ભેદ, તેની જે સ્થિતિ અથવા એક પ્રદેશાદિ ફોગમાં પુદ્ગલનું જે અવસ્થાન, તપ જે આયુ, તે ફોટાસ્થાનાયુ. એ પ્રમાણે અવગાહના અને ભાવસ્થાનાયુ પણ સમજવા. વિશેષ એ - અમુક માપવાળા, સ્થાનમાં પુદ્ગલોનું જે રહેવું. તે અવગાહના. પુદ્ગલોનો કાળો આદિ ધર્મ તે ભાવ. પુદ્ગલોથી અવગાઢ તે ક્ષેત્ર. વિવક્ષિત ક્ષેત્રથી બીજા ફોત્રમાં પુદ્ગલોનું તે ફોનના માપ પ્રમાણે રહેવું તે અવગાહના.
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy