SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ પ/-/૨૫૩,૨૫૪ ૪૩ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ કો, કદાચ એક ભાગ ર્ક - એક ભાગ ન કરે. કદાચ એક ભાગ છે, બહુ ભણ ન કર્યું, કદાચ બહુ ભાગો કર્યો અને એક ભાગ ન કરે. કદાચ બહુ ભાગો કપે અને બહુ ભાગો ન કરે. - - જેમ ચતુuદેશિક સ્કંધ કહ્યો. તેમ પંચપદેશિક ચાવતુ અનંતપદેશિક કંધો માટે જાણવું. રિષ૪] ભગવત્ ! પરમાણુ યુગલો અસિધાર કે ખુરધારનો આશ્રય કરે ? હા, કરે. • • ભગવતુ ! ત્યાં તે છેદાય, ભેદાય ? ગૌતમ ! તે અર્થ યોગ્ય નથી. તેમાં શાક્રમણ ન કરી શકે. એ પ્રમાણે ચાવતું અસંખ્ય પ્રદેશિક સ્કંધ માટે સમજવુ. . ભગવના અનંતપદેશિક અંધ અસિધાર કે ખુરધારનો આશ્રય કરે. • હા, કરે તે ત્યાં છેદય, ભેદાય? ગૌતમ ! કોઈક છેદાય, ભેદાય અને કોઈક ન છેદાય, ન ભેદાય. એ પ્રમાણે અનિકાયની વચ્ચોવચ્ચ પ્રવેશે, ત્યાં બળે નહીં તેમ કહેતું. એ પ્રમાણે પુકસંવત નામક મહામેઘની વચ્ચોવચ્ચ પ્રવેશે. ત્યાં ભીનો થાય તેમ કહેવું. એ પ્રમાણે ગંગા મહાનદીના પ્રવાહમાં તે શીઘ આવે. ત્યાં પ્રતિલિત થાય અને ઉદકાવત ઉદકબિંદુમાં પ્રવેશ કરે છે ત્યાં નાશ પામે. [આટલા પ્રશ્નોત્તર કરવા.) વિવેચન-૫૩,૫૪ - fસવ - કદાચ, વરુ - કંપે છે. દરેક પગલમાં કંપવું વગેરે ધર્મો કાદાયિક છે. દ્વિપદેશિકમાં ત્રણ વિભો મૂક્યા છે. •x - કેમકે તેના બે અંશ છે. મિuદેશિકમાં પાંચ વિકલ્પો છે - x-. ચતુuદેશિકમાં છ વિકલ્પો કહ્યા. - x • પુદ્ગલ અધિકારથી જ આ સૂત્ર છંદ છે – Tદન - આશ્રય કરે. છત્ - બે ભાગ કરે. fમોત - ભેદાય. પરમાણુભાવને લીધે નક્કી તેમાં શરમ ન પ્રવેશે. અન્યથા તે પરમાણુ જ ન કહેવાય. તથાવિધ બાદર પરિણામથી કેટલાંક છેદાય, સુક્ષ્મ પરિણામથી કેટલાકન છેદાય. સારા - ભીના, - X - પાવાવન - નાશ પામે. • સૂત્ર-૨૫૫ - ભગવન ! પરમાણુ યુગલ સાર્ધ, સમધ્ય, સપ્રદેશ છે કે અનઈ, અમધ્ય, આપદેશ છે ? ગૌતમ! તે નઈ, અમદણ, આપદેશ છે, સાઈ, સમય, સપદેશ નથી. • - ભગવન દ્વિપદેશિક સ્કંધ? પ્રશ્ન. ગૌતમ! તે સાઈ, સમધ્ય, સપદેશ છે, અનઈ, અમધ્ય, આપદેશ નથી. ભગવન ત્રિપદેશિક અંધ? પ્રસ્ત. ગૌતમ / d આન, સમશ, સપદેશ છે, પણ સાઈ મધ્ય, આપદેશ નથી. દ્વિપદેશિક સ્કંધ માફક બેકી સંખ્યાવાળા કંધો કહેવા. ત્રિપદેશિક અંધ માફક એકી સંખ્યાવાળા છંદો કહેતા. • ભગવન / સંખ્યાતપદેશિક સ્કંધ () - ગૌતમ ! કદાચ સાધ, સમય, સપદેશ હોય. કદાચ અનધસમણ, સપદેશ હોય. સંધ્યેય પ્રદેશ માફક અસંખ્યાત, અનંત પ્રદેશી જાણવા. • વિવેચન-૨૫૫ - જે સ્કંધના બેકી સંખ્યાવાળા પ્રદેશો છે તે સાર્ધ, જેના એકી સંખ્યાવાળા છે, તે સમધ્ય, સંગેચપદેશિક સ્કંધ તો બંને પ્રકારે હોય. તેમાં સમપ્રદેશિક હોય તે સાર્ધ-અમધ્ય. વિષમ, તેથી વિપરીત હોય. • સૂત્ર-૨૫૬ : ભગવના પરમાણુ યુગલને સ્પર્શતો પરમાણુ યુદ્ગલ ૧-દેશથી દેશને સ્પર્શે? -દેશથી ઘણાં દેશને સ્પર્શે? ૩દેશથી સર્વને સાર્શે? ૪-ઘણાં દેશથી દેશને પર્શેપ-ઘણાં દેશથી ઘણાં દેશને સ્પર્શે? ૬-ધણાં દેશથી સર્વને સ્પર્શે? સ્રર્વથી દેશને સ્પર્શે? સર્વશી ઘણાં દેરાને સ્પર્શે? કે “સર્વશી સવને સ્પર્શે? - ગૌતમ ૧-દેશથી દેશને ન સ્પ, રદેશથી ઘણાં દેશને ન સ્પર્શે, 3દેશથી સવન ન સ્પર્શ, ૪-ઘણાં દેશથી દેશને ન સ્પર્શે પ-ઘણાં દેશથી ઘણાં દેશને ન સ્પર્શે, ૬-ઘણાં દેશથી સર્વને ન સ્પર્શ, સ્સવથી દેશને ન સ્પર્શે ૮સર્વથી ઘણાં દેશને ન સ્પર્શ. પણ-Kસવી સન સ્પર્શે છે . - એ પ્રમાણે દ્વિપદેશિકને સ્પર્શતો પરમાણુ યુગલ છેલ્લા ત્રણ ભંગથી સ્પર્શે. પદેશિકને સ્પર્શતા પરમાણુ યુગલ માફક યાવતુ અનંતપદેશિકની સ્પરના જાણવી. ભગવન્! દ્વિપદેશિક સ્કંધ, પરમાણુ પુદ્ગલને કઈ રીતે સ્પર્શે? - શ્રીજી, નવમા ભંગથી સ્પર્શે. જે તે દ્વિપદેશિક સ્કંધને સ્પર્શે તો પહેલા, ત્રીજ, સાતમા, નવમા ભંગી સ્પર્શે. જે તે પ્રાદેશિક સ્કંધને સ્પર્શે તો પહેલા અને છેલ્લા ત્રણ વિકલ્પોથી સ્પર્શે અને લયલા ત્રણનો નિષેધ કરવો. જેમ દ્વિપદેશકની પ્રાદેશિક સ્કંધ સાથે સ્પર્શના કહી, તે રીતે ચાવત અનંતપદેશિક સ્કંધની સ્પર્શના કરાવવી. ભગવાન ! ત્રિપદેશિક સ્કંધ, પરમાણુ યુગલને કેવી રીતે સ્પર્શે ? ગૌતમ ! ત્રીજ, છઠા નવમા ભંગથી સ્પર્શે તે દ્વિપદેશિકને સ્પર્શ તો પહેલા, ત્રીજ, ચોથા, છઠા, સાતમા, નવમા ભંગથી સ્પર્શે. તે ત્રિપદેશિકને સ્પર્શે તો સર્વે સ્થાનોમાં સ્પર્શે. આ ત્રિપદેશિક સ્કંધના મિuદેશિક સાથેની સ્પશના માફક ચાવતુ અનંતપદેશિક સાથે સંયોજવો. જેમ મિuદેશિક સ્કંધમાં કહ્યું એ રીતે ચાવતું અનંતપદેશિક કહેવા. • વિવેચન-૨૫૬ - આ સૂત્રમાં નવ વિકલ્પો છે. દેશથી દેશને, ઘણાં દેશો અને સર્વને એ ત્રણ વિકલા છે. એ રીતે ઘણાં દેશથી અને સર્વથી પણ ત્રણ-ત્રણ વિકલ્પો છે. પરમાણુ પુદ્ગલની પરસ્પર સ્પર્શનામાં સર્વથી સર્વને એ એક જ વિકલા ઘટે છે, કેમકે પરમાણુના નિરંશવથી બાકીનાનો અસંભવ છે. •x - અહીં ‘સર્વથી સર્વને' વિકલ્પનો એવો અર્થ નથી કે પરમાણુ પરસ્પર મળી જાય. પરમાણુના અર્ધ આદિ દેશનો અભાવ છે, માટે અર્ધ આદિ દેશ ન સ્પર્શે. - X - બંનેના સ્વરૂપ જુદા છે. • x • જયારે દ્વિપ્રદેશિક સ્કંધ, બે પ્રદેશમાં રહેલો હોય ત્યારે તેના પરમાણુ સર્વથી દેશને સ્પર્શે છે, કેમકે પરમાણુના વિષય તે સ્કંધના દેશનો જ છે. જ્યારે તે
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy