SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ પ/-/૬/૨૪૬,૨૪૭ ૪પ • સૂત્ર-૨૪૮ થી ૨૫o : [૪૮] ભગવાન ! અન્યતીર્થિકો એમ કહે છે યાવત પરૂપે છે - જેમ કોઈ યુવતીને યુવાન હાથવડે હાથ રહીને અથવા આરાઓથી ભીડાયેલ ચકની નાભિ હોય, એ રીતે ચાવતુ ૫૦૦ યોજન સુધી મનુષ્યલોક મનુષ્યોથી ભરેલો છે, એમ કેમ હોઈ શકે ? ગૌતમ ! તે અવ્યતીર્થિકો જે કહે છે - x • તે ખોટું છે. હું એમ કહું છું એ રીતે ચાવત ૪oo/૫oo યોજન નકલોક નાકોથી ભરેલો છે. [૪૯] ભગવન્! નૈરયિકો એકપણું કે બહુપણું વિકુવા સમર્થ છે? જીવાભિગમમાં જે રીતે લાવો છે, તેમ જાણવો. રિપo] ‘આધાકર્મ નgધ છે' એમ મનમાં સમજતો હોય. તે જે તે સ્થાનની આલોચના-પ્રતિક્રમણ કર્યા વિના કાળ કરે તો તેને આરાધના નથી, છે તે સ્થાનની આલોચના-પ્રતિક્રમણ કરીને કાળ કરે તો તેને આરાધના છે. આ ગમ મુજબ જાણવું કે- કીતકૃત, રસ્થાપના, રચિત, કાંતારકત, દુર્ભિશ્વભકત, વલિકાભકd, શય્યાતર પિંડ, રાજપિંs. - - ‘આધાકર્મ અનવદ્ય છે' તેમ ઘw લોકો મળે બોલે, પોતે પણ વાપરે તેને તે સ્થાનની પાવતુ આરાધના છે. આ પ્રમાણે પૂર્વવતુ રાજપિંડે સુધી જાણવું. - - ‘આધાકર્મ અનવધ છે, તેમ કહી તે પ્રમાણે સ્વયં પરસ્પર દેવડાવે, તેને પૂર્વવત્ રાજપિંડં સુધી જાણવું. ‘આધાકમ અનવધ છે' તેમ ઘણાં લોકો મધ્યે પ્રરૂપે તો પૂર્વવતુ જાણવું. • વિવેચન-૨૪૮ થી ૫o : [fT3UT - અત્યંત આકીર્ણ. અન્યતીથિંકનું આ વચન વિભંગજ્ઞાનપૂર્વક હોવાથી અસત્ય જાણવું. હવે નાક વક્તવ્યતા સૂગ શોનું એકપણું, બહુપણું. આ આલાપક છે. હે ગૌતમ ! એકપણું પણ વિકુઈવા સમર્થ છે અને બહુપણું પણ વિકુઈવા સમર્થ છે - x • ઇત્યાદિ. તે બધાં સંખ્યાત હોય, પણ અસંખ્યાત ન હોય, એ પ્રમાણે સંબદ્ધ શરીરોને વિકુવને પરસ્પર કાયાને હણતા-હણતા વેદના ઉદીરે છે તે વેદના - ઉજ્જવલ, વિપુલ, કર્કશ, કટુ, કઠોર, નિષ્ઠર, ચંડ, તીવ્ર, દુ:ખરૂપ, દુર્ગ અને દુસ્સહ હોય છે. તેમાં વિપુન - લેશમાત્ર સુખરહિત, આખા શરીરે વ્યાપેલી વેદના, ખTI૪ - પ્રકર્ષવાળી, સવા - અનિષ્ટ, ચંs • ભયંકર, તત્ર - શીઘપણે શરીરવ્યાપી, તુ: • અસુખરૂપ, દુ:સા. આ વેદના જ્ઞાનાદિ આરાધના ન કરી હોય ત્યારે થાય છે માટે આરાધનાની અભાવને દર્શાવતું સૂત્ર કહે છે - મનવા - નિપાપ. એ પ્રમાણે મનને સ્થાપે છે. વિતવન - રરોઉં. જેમકે ભુકો થયેલા લાડવાનો સાધુ માટે ફરી લાડવો બનાવવો ૌશિકરૂપ છે. ક્ષતામવત - અરયમાં ભિક્ષના નિર્વાહ માટે બનાવેલું. પાલન - મેઘદર્દિન, જાનવર - ગ્લાનની નીરોગતાર્યે ભિક્ષને દેવા માટે કરેલું ભોજન, આગમમાં દોષિત કહેલા આધાકમદિ આહારને નિર્દોષપણે કલાવો, પછી સ્વયં તેનું ભોજન કરવું, બીજાને આપવું, સભામાં નિર્દોષ કહેવું - એ બધું વિપરીત શ્રદ્ધાથી ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ મિથ્યાત્વરૂપ છે. - આ વસ્તુ આચાર્યો કહે છે, માટે આચાર્યને દર્શાવે છે – • સૂત્ર-૨૫૧,ર૫ર : રિપ૧] ભગવન / વિષયમાં ગણને અગ્યાનપણે સ્વીકારતા અને સહાય કરતા આચાર્ય, ઉપાધ્યાય કેટલાં ભવો કરીને સિદ્ધ થાય ચાવતુ અંત કરે ? ગૌતમ! કેટલાંક તે જ ભવે સિદ્ધ થાય. કેટલાંક બે ભવ કરીને સિદ્ધ થાય, પણ ત્રીજા ભવને અતિકમે નહીં [૫] ભગવાન ! જે બીજાને આલિક, અસદ્ભુત, અભ્યાખ્યાન વડે દૂષિત કહે, તે કેવા પ્રકારના કર્મો બાંધે ? ગૌતમ! તે તેવા પ્રકારના જ કર્મો બાંધે, તે ક્યાં જાય, ત્યાં તે કર્મોને વેદ, પછી નિર. - x • • વિવેચન-૨૫૧,૨૫ર : આચાર્ય સાથે ઉપાધ્યાય તે આચાર્યોપાધ્યાય. અર્થ અને સૂણ દેવારૂપ પોતાના વિષયમાં, શિવગન, ખેદરહિતપણે સ્વીકારે અને સહાય કરે, બીજો અને ત્રીજો ભવ દેવ ભવના આંતરાવાળો જાણવો. ચાસ્ટિાવંત સીધો દેવભવમાં જાય. ત્યાં સિદ્ધિ છે નહીં. પર અનુગ્રહનું સાક્ષાત્ ફળ કહ્યું. હવે બીજાને ઉપઘાતનું ફળ કહે છે - તવ - ભૂતનિહવરૂપ - જેમકે - સાધુએ બ્રહાચર્ય પાળેલ હોય, છતાં તેણે બ્રહ્મચર્ય નથી પાળેલ, તેમ કહેવું. સબૂત • ન થયેલના કહેવા રૂપ - જેમકે ચોર નથી તેને ચોર કહેવો. અથવા પત્ની અસત્ય. તે દ્રવ્યથી પણ હોય છે. કોઈ શિકારી આદિ મૃગ વિશે પૂછે, ત્યારે જાણવા છતાં હું નથી જાણતો તેમ કહેવું. અસલ્કત એટલે દુષ્ટ અભિપ્રાય હોવાથી ચશોભનરૂપ અભ્યારણ્યાન - સામે રહીને દોષોને પ્રગટ કરવારૂપ કાન. મુખ્યાતિ - કહે. • xજ્યાં ઉત્પન્ન થાય. ત્યાં તેના ફળ ભોગવે. ® શતક-પ, ઉદ્દેશો-૭ “પુદ્ગલકંપન’ છે - X - X - X - X — • ઉદ્દેશા-૬-ને અંતે કર્મપુદ્ગલનિર્જર કહી. નિર્જરા ચલનરૂપ છે, તેથી ઉદ્દેશા-9માં પુદ્ગલના ચલનને આશ્રીને કહે છે – • સૂઝ-૨૫૩,૫૪ - [૫૩] ભગવન્! પરમાણુ યુગલ કંપે, વિશેષ કંપે યાવત્ છે તે ભાવે પરિણમે? કદાચ કંપે યાવતુ પરિણમે. કદાચ ન ક યાવતું ન પરિણમે. • • ભગવના દ્વિપદેશિક અંધ કંઈ ચાવતુ પરિણમે? હે ગૌતમાં કદાચ કંઈ ચાવતું પરિણમે, કદાચ ન કરે ચાવતું ન પરિણમે. કદાચ એક ભાગ કંપે, એક ભાગ ન કરે. ભગવના પદેશિક સ્કંધ કંપે છે ? ગૌતમ! કદાચ કો, કદાચ ન કર્યો. કદાચ એક ભાગ કો, એક ભાગ ન કરે, કદાચ એક ભાગ કંપે, બહુ ભાગ ન કી, કદાચ બહુ ભાણ કર્યું અને એક ભાગ ન કરે. ભગવન્! ચતુઃuદેશિક સ્કંધ કંપે ? ગૌતમ! કદાચ કંપે - કદાચ ન
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy