SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૫/-/૪/૨૩૮ થી ૨૪૦ ૩૯ ૪૦ ટમાંથી કટને, રથમાંથી રથને, છમાંથી છાને, દંડમાંથી હજાર દંડને બનાવીને દેખાડવા સમર્થ છે? હા, છે. ભગવાન એમ કેવી રીતે ? ગૌતમ ચૌદપૂર્વ ઉત્કરિકા ભેદ વડે ભેદાતા અનંત દ્રવ્યો લબ્ધ પ્રાપ્ત, સમ્મુખ હોય છે. તેથી પૂર્વવત કહ્યું છે. ભગવાન ! તે એમ જ છે, એમ જ છે. - વિવેચન-૨૩૮ થી ૨૪o : યાદિ - જેના વડે પદાર્થ પ્રહણ થાય તે ઈન્દ્રિયો, તેના વડે કેવલિ ના જાણે. વર્તમાન સમયમાં, અવગાહીને, ભાવિકાળમાં પણ. વીર્ય એટલે વીતરાયના ક્ષયથી જન્મેલ શક્તિ, તે પ્રધાન હોય તેવા માનસાદિ વ્યાપારયુક્ત જે વિધામાન જે જીવ દ્રવ્ય. વીર્યના સદ્ભાવે પણ યોગ વિના ચલન ન થઈ શકે માટે સયોગ વડે સદ્ભવ્ય વિશેષિત કર્યું. ‘' સત્તા અવધારણાર્થે છે અથવા આત્મરૂપ દ્રવ્ય તે સદ્ધવ્ય અથવા વીર્યપ્રધાન યોગવાળો એવો અને મન વગેરે વMણાયુક્ત તે વીર્ય સયોગ સદ્ધવ્ય. વન - અસ્થિર, વારVT - અંગો. અસ્થિર હોવાથી. કેવલિ અધિકારી શ્રુતકેવલિને આશ્રીને આ સૂત્ર છે -- * - શ્રુતથી ઉત્પન્ન શકિત દેખાડવા સમર્થ છે ? પુદ્ગલોના ભેદ ખંડાદિ ભેદે પાંચ પ્રકારે થાય. ઢેફા આદિ ભેદ તે ખંડભેદ. અભ્રપટલવતું તે પ્રતભેદ. dલ આદિ ચૂર્ણવતુ ચૂર્ણિકા ભેદ, કૂવાના કાંઠાની તિરાડ માફક અનુતટિકા ભેદ. એરંડાના બીજ પેઠે ભેદાય ઉહરિકા ભેદ. તે ઉત્સરિકા ભેદથી ભેદાતા. લબ્ધિવિશેષથી ગ્રહણ કરવાને યોગ્ય કરેલા, તેવી જ રહ્યાં, ઘટાદિ રૂપે પરિણમાવવાને આરંભ્યા. તે વડે હજારો ઘટાદિ બતાવે. આહાફ શરીર પેઠે બનાવી માણસોને દેખાડે. ઉકરિકા ભેદથી ભેદાયેલા દ્રવ્યો વડે ઈચ્છેલા ઘટાદિને બનાવવા સમર્થ છે, બીજા ભેદ વડે ભેદાયેલાથી નહીં, માટે અહીં ઉત્સરિકા ભેદનું ગ્રહણ કર્યું. શતક-૫, ઉદ્દેશો-૫-“છાસ્થ' છે. - X - X - X - X - • ઉદ્દેશા-૪-માં ચૌદપૂર્વી મહાનુભાવ કહ્યા. તે મહાનુભાવવથી તે ચૌદપૂર્વી છાસ્થ હોય, તો પણ સિદ્ધ થશે, એવી શંકા નિવારવા કહે છે • સૂત્ર-૨૪૧ થી ૨૪૩ - રિ૪૧] ભગવના છદ્મસ્થ મનુષ્ય, વીતી ગયેલા શાશ્વતા અનંતકાળમાં મણ સંયમ વડે ... જેમ પહેલા શતકના ચોથા ઉદ્દેશીના આલાવા છે, તેમ ચાવતું ‘અલમસ્તુ’ કહ્યું ત્યાં સુધી જાણવું. [૨૪] ભગવાન ! અન્યતીર્થિકો એમ કહે છે વાવત રૂપે છે • સર્વે પ્રાણ, ભૂત જીવ, સાવ ઓવભૂત વેદના વેદ છે. તે કેવી રીતે ? ગૌતમ જે તે અન્યતીર્થિકો આમ કહે છે યાવત વેદે છે, તે મિયા કહે છે. ગૌતમાં હું એમ કહું છું યાવતું પ્રરૂષ છું - કેટલાંક પ્રાણ, ભૂત જીવ, સત્વ એવંભૂત વેદના વેદે છે. કેટલાંક પ્રણ, ભૂત, જીવ સવો અનેવંભૂત વેદના છેદે છે - એમ કેમ કહ્યું? ગૌતમ! જે પ્રાણ, ભૂત જીવ, સવો કપ્તા કર્મો પ્રમાણે વેદના વેરે છે, તેઓ એવભૂત વેદના વેદે ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ છે. જેઓ કરેલા કર્મો પ્રમાણે નથી વેદતા છે અનેવંભૂત વેદના વેદ છે. ભગવાન ! નૈરયિકો, એવંભૂત વેદના વેદે કે અનેવંભૂત ? ગૌતમ ! તેઓ બંને વેદના વેદે છે - એમ કેમ કહ્યું? ગૌતમ! જે નાકો કરેલા કર્મ પ્રમાણે વેદના છેદે છે તે એર્વભૂત વેદના વેદે છે. જે નૈરયિકો કરેલા કર્મ પ્રમાણે વેદના વેદે છે. તે હેતુથી એમ કહ્યું. પ્રમાણે વૈમાનિક સુધી સંસારમંડલ જાણવું. [૨૪] ગવન્ભૂદ્વીપના ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણીમાં કેટલા કુલકરો થયા ? ગૌતમ ! સાત. એ રીતે તીર્થકર, તીરના માતા, પિતા, પહેલા શિષ્યા, ચક્રવર્તમાતા, શ્રીરન, બલદેવ, વાસુદેવ, વસુદેવના માતા, પિતા, પ્રતિ આદિ સમવાયના ક્રમે જાણવું. - ભગવાન ! એમ જ છે. • વિવેચન-૨૪૧ થી ર૪૩ - | છકાય એટલે આધોવધિક અને પરમાવધિક. રોડલા સંયમથી સિદ્ધ ન થાય. આ સૂત્ર ઉત્પન્ન જ્ઞાનાદિધર કેવલિ સુધી લેવું. આ કથન પૂર્વે શતક-૧-માં કરેલ છે, તો પણ અહીં વિશેષથી કહ્યું છે. સ્વતીર્થિકની વક્તવ્યતા પછી અન્યતીચિંકનું કથન કરે છે. જે પ્રકારે કર્મ બાંધ્યું છે, તે પ્રકારે ઉત્પન્ન કર્મ વેદના અનુભવે છે. તેમનું મિથ્યાત્વ આ રીતે છે - આયુ કર્મના વ્યભિચારથી જેમ બાંધ્યા છે તેમ બધાં કર્મો અનુભવાતા નથી. દીર્ધકાળ અનુભવનીય આયુકમે થોડાં કાળે પણ અનુભવે છે. અન્યથા સર્વજન પ્રસિદ્ધ અપમૃત્યુ વ્યવહાર ન થાય અથવા મહાસંગ્રામમાં લાખો જીવોના મૃત્યુ એકસાથે ન થાય. નૈવૈપૂત - જે પ્રકારે બાંધ્યું છે, તે કર્મનો સ્થિતિ ઘાત, રસઘાત આગમમાં સંભળાય છે, તેથી પણ અનેdભૂત વેદના સત્ય ઠરે છે. રીતે વૈમાનિક પર્યા સર્વ સંસારચક જાણી લેવું. $ શતક-૫, ઉદ્દેશો-૬, “આયુ” છે - X - X - X - X - • ઉદ્દેશા-૫-માં જીવોની કમવદના કહી, હવે કર્મબંધના કારણો કહે છે. • સૂત્ર-૨૪૪ : ભગવનું ! એવો અભાવુકતાનું કર્મ કઈ રીતે બાંધે ? ગૌતમ ત્રણ કારણે - હિંસા કરીને, જૂઠ બોલીને, તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણને આપાસુક, અને પણીય, આશન, પાન, આદિમ સ્વાદિમ વડે પ્રતિક્ષાભીને. * * * ભગવાન ! જીવો દીધયુિપ્તાનું કર્મ કઈ રીતે બાંધે ? ગૌતમાં ત્રણ કારણે - હિંસા ન કરીને, જૂઠ ન બોલીને, તથારૂપ શ્રમણ, માહણને પાસુક, એષણીય અનાદિથી પ્રતિભાભીને દીધયુક કર્મ બાંધે. ભગવાન ! જીવો અશુભ દીઘયુિકતાનું કર્મ કઈ રીતે બાંધે ? ગૌતમ ! હિંસા કરીને, જૂઠું બોલીને, તથારૂપ શ્રમણ કે માહણની હીલના, નિંદા, ખ્રિસા, ગહ, અવમાનના કરીને એવા કોઈ પીતિના કારણરૂપ અમનોજ્ઞ આશાનાદિ પ્રતિભાભીને અશુભ દીધયુકત કર્મ બાંધે.
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy