SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૫/-/૪/૨૩૨ થી ૨૩૩ ૩૩ કેવલિ, જે પ્રકૃષ્ટ મન કે વચનને ધારે. તેને વૈમાનિક દેવો જણે, જુએ ? ગૌતમ ાં કેટલાંક જાણે, જુએ. કેટલાક ન જાણે, ન જુઓ. – ઓમ કેમ કહ્યું ? ગૌતમ વૈમાનિક દેવો બે ભેદે છે - માસિ મિયાદેષ્ટિ ઉતww, અમાયિ સમ્યગ્રષ્ટિ ઉત્પન્ન. તેમાં જે પહેલા છે તે ન જાણે, ન જુએ. તેમાં જે બીજી છે તે જાણે, જુએ. • અમાયિ જાણે, જુએ એમ કેમ કહ્યું? ગૌતમ ! અમાયિ સમ્યગ્રÊષ્ટિ બે પ્રકારે . અનંતરોપપક, પરંપરોપveyક. તેમાં અનંતરોwક ન જાણે, ન જુએ. પરંપરોપક જાણે, જુએ. ભગવન પરંપરોપપwક યાવતુ જાણે, એમ કેમ કહ્યું? ગૌતમ ! પરંપરોક બે પ્રકારે - પર્યાપ્તા, અપયક્તિા. તેમાં પતિા જાણે, અપયતા ન જાણે. એ પ્રમાણે અનંતર-પરંપર- પતા -અપતિ -ઉપયુકd-અનુપયુક્ત વૈમાનિકો છે, તેમાં જે ઉપયુકત છે, તે જાણે, જુએ. તેથી પૂર્વવત્ કહ્યું. [૩૬] ભગવાન ! અનુત્તરોપાતિક દેશે ત્યાં ઉત્પન્ન થઈને કેવલિ સાથે આલાપ-સૅલાપ કરી શકે? – હા, કરી શકે. – એમ કેમ કહ્યું? ગૌતમ ! અનુરોપતિક દેવો ત્યાં રહીને અર્થ, હેતુ, પ, વ્યાકરણ કે કારણને પૂછે છે, ત્યારે અહીં રહેલ કેવલિ, અર્થ યાવતું કારણનો ઉત્તર આપે છે, તેથી પૂર્વવત્ કહ્યું છે. • - ભગવાન ! જ્યારે અહીં રહેલ કેવલિ અર્થ પાવતુ ઉત્તર આપે, ત્યારે અનુત્તરોપાતિક દેશે ત્યાં રહીને જાણે, જુએ ? - એમ કેમ કહ્યું? ગૌતમ! તે દેવોને અનંત મનોદ્ધવ્યવણા લબ્ધ પ્રાપ્ત, અભિસનુખ હોય છે. તેથી જ્યારે અહીં રહેલ કેવલિ જે કહે તેને ચાવત તેઓ જાણે અને એ.. [૨૩] ભગવત્ ! અનુત્તરોપાતિક દેવ ઉદીfમોહી છે, ઉપશાંતમોહી છે કે ક્ષીણમોહી છે ગૌતમ! ઉદીર્ણ મોહવાળા નથી, ક્ષીણ મોહવાળા નથી, પણ ઉપશાંત મોહવાળા છે. • વિવેચન-૨૩૨ થી ૨૩e : જે રીતે કેવલી જાણે છે, તે રીતે છવાસ્થ જાણતા નથી. તો પણ કંઈક જાણે છે, તે દર્શાવતા કહે છે - સવ્વ આદિ. જિનની પાસેથી ‘આ તકર થશે' ઈત્યાદિ વચન સાંભળીને જાણે છે. સાંભળવાનો અર્થી થઈ, જિનની સમીપે તેના વાક્યોને સાંભળે તે કેવલિ શ્રાવક, તેના વચનો સાંભળીને જાણે છે. તે જિનની સમીપે અનેક વાક્યો સાંભળતો ‘આ અંતકર થશે' એમ પણ સાંભળી, તેના વચનથી જાણે. સાંભળવાની ઈચ્છા વિનાનો માત્ર કેવલિને ઉપાસે તે કેવલિ ઉપાસક, તેના વચન સાંભળીને જાણે. કેવનિપાક્ષિક - સ્વયંબદ્ધ. અહીં શ્રીં એ વચનથી પ્રકીર્ણક વચન માગ, જ્ઞાનના નિમિત્તત્વથી જાણવું, આગમરૂપે નહીં. પ્રમાણ-જેનાથી પદાર્થ જાણી શકાય છે, અથવા જાણવું છે. મક્ષ • જીવ, જીવ કે ઈન્દ્રિયો સાથે સંબંધિત તે પ્રત્યક્ષ. લિંગપ્રહણસંબંધ સ્મરણાદિથી થાય તે અનુમાન. સદેશતાથી થતું પદાર્થનું ગ્રહણ તે ઉપમા, ગુરુ પરંપરાથી આવે તે આગમ. આ પ્રમાણોનું સ્વરૂપ શાલાઘવાર્થે અતિદેશથી કહે છે - આ સ્વરૂપ બે ભેદે છે. ઈન્દ્રિય ૩૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૨ પ્રત્યક્ષ, નોઈન્દ્રિય-પ્રત્યક્ષ. ઈન્દ્રિયપ્રત્યક્ષ પાંચ ભેદે - શ્રોમાદિથી, નોઈન્દ્રિય પ્રત્યક્ષા ત્રણ ભેદે - અવધિજ્ઞાનાદિથી. અનુમાન ત્રણ ભેદે – પૂર્વવત્, શેષવત, દૈટસાધર્મ્યુવતું. * * * * * આગમ પ્રમાણ બે ભેદે - લૌકિક, લોકોતર અથવા ત્રણ ભેદે - સૂત્ર, અર્થ, ઉભય અથવા આત્માગમ, અનંતરાગમ, પરંપરાગમ એ ત્રણ ભેદે. અર્થથી – જિનવર, ગણધર, ગણધરના શિષ્યોને આત્માગમાદિ ગણ ભેદ જાણવા. સંગથી ગણઘર, ગણધરશિણ, ગણધર પ્રશિષ્યોને આ ત્રણ ભેદ જાણવા. * * * કેવલિ અને બીજાના પ્રસ્તાવથી આ બીજું કહે છે - વનિ અને ચાર છે વામજf . જે શૈલેશીને છેલ્લે સમયે અનુભવાય છે. ઘરમનિર્જરા - જે ચરમકમના અનંતર સમયે જીવપ્રદેશથી છૂટું પડે છે. grfત - શુભપણે પ્રકૃષ્ટ. ધારે વન - ધારણ કરે, વ્યાકૃત કરે. મળતર જેમ વૈમાનિકો બે ભેદે કહ્યા. માયિમિથ્યાષ્ટિ જાણતા નથી. એ રીતે અમાયિ સમ્યગ્દષ્ટિ અનંતરોપપન્ન અને પરંપરોપપન્ન એમ બે ભેદે કહેવા. અનંતરોપપન્ન જાણતા નથી, પરંપરોપજ્ઞના બે ભેદ - પર્યાપ્તા, અપર્યાપ્તા. અપર્યાપ્તા જાણતા નથી. પતિાના ઉપયુક્ત, અનુપયુક્ત બે ભેદ. અનુપયુક્ત ન જાણે. માતાપ - એકવાર બોલવું, સંતાપ - વારંવાર માનસિક બોલવું. તૈદ્ધા - અવધિના વિષયપણાને પામેલ. પ્રાપ્તી - અવધિ વડે સામાન્યથી જાણેલ. મસમન્નાત - વિશેષથી જાણતા. કેમકે તેમના અવધિજ્ઞાનનો વિષય સંભિન્ન લોકનાડી છે. જે લોકનાડી ગ્રાહક છે, તે મનોવMણા ગ્રાહક હોય. જે અવધિજ્ઞાનનો વિષય લોકનો સંચેય ભાગ હોય તે અવધિજ્ઞાન મનોદ્રવ્યનું ગ્રાહક પણ હોય છે * * * * * afvUTદ - ઉકટ વેદમોહનીય. ૩વસંતમg • અનુકટ વેદમોહનીય કેમકે કોઈપણ રીતે મૈથુનનો સદભાવ ન હોય. પક શ્રેણીનો અભાવ હોવાથી તેઓ ક્ષીણ મોહનથી. - - કેવલિ અધિકારથી આ કહે છે – સત્ર-૨૩૮ થી ૨૪o : [૩૮] કેવલી ભગવંત આદાન-ઈન્દ્રિયો વડે જાણે, જુએ? ગૌતમ ! એ અર્થ સમર્થ નથી ? એમ કેમ કહ્યું કે ન જાણે ? ગૌતમ ! કેવલી પૂર્વમાં મિતને પણ જાણે અને અમિતને પણ જાણે છે. યાવતું દશનાવરણરહિત છે, તેથી એમ કહ્યું કે ન જાણે, ન જુઓ. ૩૯] ભાવના કેવલી, આ સમયમાં જે આકાશપદેશમાં હાથ, પગ, બાહ, ઉરને અવગાહીને રહે, તે પછીના ભવિષ્યકાળન-સમયમાં હાથને યાવતું અવગાહીને રહેવા સમર્થ છે ? ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. હે ભગવન છે એમ કેમ કહ્યું? - x - ગૌતમ ! કેવલિને વીર્યપ્રધાન યોગવાળું જીdદ્રવ્ય હોવાથી તેના હાથ વગેરે ચલ હોય છે, તે ઉપકરણ ચલ હોવાથી કેવલિ આ સમયમાં જે આકાશપદેશમાં હાથ યાવતું રહે છે, એ જ આકાશપદેશમાં પછીના ભવિષ્યકાળમાં હાથ વગેરે અવગાહીને યાવતુ રહેવા સમર્થ નથી. તેથી ઉપર મુજબ કહ્યું છે. [૨૪] ભગવાન ! ચૌદપૂર્વ ઘડામાંથી હજાર ઘડાને, પટમાંથી હાર પટને,
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy