SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૧/૩ અને ઇન્દ્રિયાદિ પયપ્તિથી પર્યાપ્ત જીવો વડે જ પભવનું આયુષ્ય બંધાય છે. પ્રવ - એવી રીતે પૂર્વવત્ જાણવું. સુવિહા પુવવી - આદિ છ સૂત્રો - રાત - સ્વકાય કે પકાય શરુ આદિથી પરિણામાંતરૂં પામેલા - અચિત થયેલા. તેમાં દ્રવ્યથી ખાતર આદિ વડે મિશ્રિત દ્રવ્ય વડે, કાલથી પોરુષિ આદિ વડે મિશ્ર કાલ વડે, ભાવથી વર્ણ, ગંધ, રસ, સ્પશોં, બીજા પરિણામ વડે પરિણત થયેલા તે અચિત થાય છે. ક્ષેત્રથી તો - સ્વસ્થાનેથી લઈ જવાતા લવણાદિ, પ્રતિદિન ક્રમશઃ આગળ જતાં ૧00 યોજનથી આગળ જતાં સર્વથા અચિત થાય છે. હવે શસ્ત્ર પરિણત થયા સિવાય અચિત થવાના કારણો કહે છે [૧] - સ્વદેશ જ આહારના અભાવે. [૨] એક ભાજનથી બીજા ભાજનમાં નાખતા [3] પ્રચંડ વાયુથી, [૪] અગ્નિના તાપથી, [૫]. રસોડાના ધુંવાડા આદિથી લવણાદિ અચિત્ત થાય છે. હરતાલ, મણશીલ, પીપર, ખજૂર, દ્રાક્ષ અને હરડે પણ લવણની જેમ અચિત્ત થાય છે. પણ સાધુએ આસીર્ણઅનાચીણનો વિધિ જાણવા યોગ્ય છે. વસ્તુના અચિત થવાના કારણમાં - આરહણ, ઓરહણ, નિસિયણ ઇત્યાદિથી અચિત્ત થાય છે. પરિણામાંતર પ્રાપ્ત થતાં પણ પૃવીકાયિક જ કહેવાય છે, તે માઝ અચેતન છે, એમ જો નહીં માનીએ તો આ અચેતન પૃથ્વીકાય પિંડના પ્રયોજનનું કથન કેમ ઘટે ? જેમ પાનાદિ ઘસવામાં અચિત પૃથ્વીનો સાધુ ઉપયોગ કરે છે. 4 - ઇત્યાદિ પાંચ સગો પૂર્વવત કહેવાય. કવન - વિચિત્ર પર્યાય પામે તે દ્રવ્યો - જીવ અને પગલરૂપ છે. તે વિવક્ષિત પરિણામના ત્યાગ વડે ભિન્ન પરિણામને પ્રાપ્ત થયેલ તે પરિણત દ્રવ્યો વિવક્ષિત પરિણામવાળા છે, જે પરિણામાંતરને પ્રાપ્ત ના થયેલ તે અપરિણત દ્રવ્યો. એ છઠું દ્રવ્ય સૂત્ર. તુવો - આદિ છ સૂત્રો, ગતિ એટલે ગમત, તેને પ્રાપ્ત તે ગતિસમાપન્ન. પૃવીકાયિકાદિ આયુષ્યના ઉદયથી જે પૃથ્વીકાયાદિ વ્યપદેશવાળા વિગ્રહગતિ વડે ઉત્પત્તિ ક્ષેત્રમાં જાય છે, તે ગતિસમાપન્ન કહેવાય છે. અતિસમાપન્ન જીવો તો સ્થિતિવાળા છે. દ્રવ્યસૂત્રમાં ગતિ-ગમનમાત્ર જ જાણવું. શેષ પૂર્વવત્. સુવા પ્રવી. છ સણો વર્તમાન સમયમાં જ કોઈક આકાશદેશમાં રહેલાં તે જ અનંતરાવગાઢકો, જેમને બે આદિ સમયો થયેલા છે તે પરંપરાવગાઢકો છે. અથવા વિવક્ષિત ફોગ કે દ્રવ્ય અપેક્ષાઓ અંતરહિતપણે રહેલા તે અનંતરાવગાઢ અને બીજા પરંપરાવગાઢ છે - દ્રવ્યસ્વરૂપ કહ્યું. હવે દ્રવ્ય વિશેષ કાલ, આકાશ કહે છે • સૂઝ-૩૪ :કાળ બે ભેદે કહેલ છે - અવસર્પિણી કાળ અને ઉત્સર્પિણી કાળ. આકાશ બે ભેદે કહેલ છે . લોકાકાશ અને અલોકાકાશ. • વિવેચન-૭૪ - આ જણાય છે કે જેના વડે જણાય છે જાણવું કે કલાસમૂહ તે કાળ. વર્તના સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ તે નવા-જૂના રૂપે વવુિં તે, અવસર્પિણી-ઉત્સર્પિણી રૂપે બે ભેદે. બે સ્થાનના અનુરોધથી કહ્યું. અન્યથા અવસ્થિત લક્ષણવાળો મહાવિદેહ તથા ભોગભૂમિમાં સંભવિત ત્રીજો ભેદ પણ છે - ઉમા-rણે સર્વદ્રવ્ય સ્વભાવોને મર્યાદાપૂર્વક પ્રકાશે, દ્રવ્યના સ્વભાવનાં લાભમાં આધારને આપે તે આકાશ. શબ્દ મર્યાદા અને અભિવિધિવાચી છે, તેમાં મયદા અર્થે આકાશમાં રહેવા છતાં પણ ભાવો પોતાના સ્વરૂપમાં જ રહે છે. આકાશપણાને પામતા નથી. એ રીતે તે ભાવોને પોતાને આધીન ન કરવાથી આકાશસ્વરૂપ થતાં નથી. અભિવિધિ અર્થે તો સવભાવ વ્યાપક હોવાથી આકાશ છે. જે આકાશદેશમાં ધમસ્તિકાયાદિ દ્રવ્યોની વૃત્તિ છે, તે જ આકાશ લોકાકાશ છે, તેથી વિપરીત તે અલોકાકાશ. હમણાં આકાશનું સૈવિધ્ય કહ્યું. લોક - x • શરીરનો આશ્રય છે, માટે હવે શરીરનું કથન કરે છે– • સૂત્ર-૭૫ : નૈરયિકોને બે શરીર છે . અત્યંતર, બાહ્ય. અત્યંતર તે કામણ, બાહ્ય તે વૈક્રિય. એ રીતે દેવોને પણ જાણવા. પૃedીકાયિકને બે શરીર છે - વ્યંતર, બાહ. અત્યંતર તે કામણ, બાહ્ય તે ઔદારિક. યાવ4 વનસ્પતિકાયિકને બે શરીર છે. બેઇનિદ્રયને બે શરીર છે - અભ્યતર, બાહ. અત્યંતર તે કામણ. બાહ્ય તે અસ્થિ-માંસ-લોહીથી બદ્ધ ઔદારિક. યાવત્ ચઉરિન્દ્રિયને બે શરીર 91eldi. પંચેન્દ્રિય તિચિયોનિકને બે શરીર છે . આખ્યતર, બાહ્ય. અજીંતર તે કામણ, બાહ્ય તે અસ્થિ-માંસ-લોહી-નાયુ-શિરાબદ્ધ ઔદારિક, મનુષ્યને પણ તેમ જ છે. વિગ્રહગતિ સમાપક નૈરચિકને બે શરીરો છે - વૈજન્મ અને કામણનિરંતર ચાવતું વૈમાનિકોને બે શરીર છે. નૈરયિકોને બે સ્થાને શરીરસ્પત્તિ છે - રાગથી, હેપથી. યાવત વૈમાનિકને તેમ છે. નૈરયિક યાવત વૈમાનિકને બે સ્થાને શરીરની નિતના છે . રણનિર્વતના, હેપનિર્વતના કાયા લે છે - પ્રસકાય, સ્થાવરકાય. ત્રસકાય બે ભેદે - ભવસિદ્ધિક, ભવસિદ્ધિક. સ્થાવસ્કાયના પણ તે બે ભેદ છે. • વિવેચન-૭૫ - નેવાન આદિ પ્રાયઃ સુગમ છે. વિશેષ એ કે - પ્રત્યેક ક્ષણે વૃદ્ધિ અને હાનિ વડે નાશ પામે તે શરીર તેમજ સડવા આદિના સ્વભાવથી અનુકંપનપણું હોવાથી શરીર છે તે જિનેશ્વરે બે ભેદે કહ્યા છે. અાવ્યંતર-મધ્યમાં થયેલું. આગંતરણું જીવના પ્રદેશો સાથે ક્ષીર-નીર ન્યાયથી એકીભૂત થવાથી ભવાંતરમાં જતા પણ જીવની સાથે ગતિમાં તેનું મુખ્યપણું હોવાથી તેમજ ઘર વગેરેમાં રહેલ પુરુષની માફક જ્ઞાનવાળાને પ્રત્યક્ષ હોવાથી આત્યંતર છે. તથા બહાર થયેલું તે બાહ્ય તેનું બાહ્યપણું જીવના પ્રદેશો વડે કોઈપણ શરીરના કેટલાંક અવયવોને વિશે અવ્યાપ્ત હોવાથી ભવાંતરમાં
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy