SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ત્તિ. અગાર એટલે ગૃહ. તેના યોગથી અગારો તે ગૃહસ્થો, તેઓનો સમ્યકત્વમૂલ અણુવ્રતાદિ પાલનરૂપ ધર્મ તે ચાત્રિ ધર્મ, તે રીતે અણગારનું પણ જાણવું. જેને ઘર નથી તે અણગા-સાધુ. ચાસ્ત્રિ ધર્મ તે સંયમ, તેથી કહે છે - જે માયાદિ૫ સ્નેહસતિ તે સરણ અથવા રણરહિતનો સંયમ તે સંગ સંયમ. ગયો છે રાગ જેમાંથી તે વીતરાગ. તેનો જે સંયમ તે વીતરાગસંયમ કહેવાય છે. HTTI - સૂમ-સંપ્રખ્યાત કિફ્રિકાના વેદનથી સંસરણ કરે છે, જીવ જેના વડે સંસારમાં ભમે છે તે સંપાયકપાય, આ વ્યુત્પત્તિ અર્થ છે. કહે છે કે - ક્રોધાદિ તે સંપાય, તેનાથી યુક્ત જીવ સંસારમાં ભમે છે. ઉપશમક કે ક્ષક્ષકનો જે સૂમસંપરાય જેને છે તેવો સૂમ સંપરા, સાધુ, તેનો સરોગસંયમ તે સૂક્ષ્મસંઘરાય સરગસંયમ અથવા સમjપરાય એવો સાધુ. બાદસ્થલ, સંપરાય-કપાય જે સાધુને છે અથવા જે સંયમને વિશે બાદર સંપરાય છે તે બાદર સંપરાય. તે સૂમ સંપરાય ગુણઠાણાથી, પૂર્વે હોય છે. શેષ પૂર્વવતુ. | મુH - બે સૂત્રમાં પ્રથમ અને પ્રથમ સમય વગેરે વિભાગ કેવલજ્ઞાન માફક જાણવો. આવા ઉપશમ શ્રેણિથી પડનારનો જે સમય તે સંક્ષિશ્યમાન અને ઉપશમ શ્રેણી [પક શ્રેણી] ચડનારનો સંયમ તે વિશુધ્યમાન છે. વાજા, બે સબ-બાદરસંપાય સરગસંયમનું સંયમની પ્રાપ્તિકાળ અપેક્ષાએ પ્રથમ-પરમ સમયપણું છે. ચરમ અને અચરમ સમયપણું તો જે પછી સૂમસંપરાય સરાગસંયમને પામે અથવા અસંતપણાને પામે તે અપેક્ષાઓ કહેવાય છે. આવા ઉપશમ શ્રેણિવાળાનું કે બીજાનું પ્રતિપાતી અને ક્ષપકશ્રેણિવાળાનું અપતિપાતી સંયમ હોય છે. સરાગસંયમ કહ્યો હવે વીતરાગસંયમ કહે છે. વીરા, ઉપશાંત-જેને પ્રદેશથી પણ કષાયો વેદાતા નથી અથવા જેને વિશે તે સાધુ કે સંયમ, તે અગિયારમાં ગુણઠાણે વર્તે છે. ક્ષીણકષાય તે બારમાં ગુણઠાણે વર્તે છે. waá. બે સૂત્ર પૂર્વવતુ જાણવા. ઊંઝા, આત્માના સ્વરૂપને જે છાદન કરે તે છા-જ્ઞાનાવરણાદિ ઘાતિકર્મ. તેમાં રહે તે છાસ્થ એટલે અકેવલી. પૂર્વોક્ત સ્વરૂપ વિશિષ્ટ કેવલજ્ઞાન અને કેવલદર્શન જેને છે તે કેવલી. છ મળે. સ્વયંભુદ્ધાદિનું સ્વરૂપ પૂર્વવત્ સ્વયંભુદ્ધાદિ નવ ણો પૂર્વોક્ત અર્થવાળા છે. - સંયમ કહો, તે જીવ-જીવ વિષયવાળો હોવાથી પૃથ્વી આદિ જીવનું સ્વરૂપ કહે છે - તેમાં ૧૮ પેટા સૂત્રો છે. • સૂગ-૩૩ : ૧. પૃથ્વીકાયિક બે ભેદ - સૂક્ષ્મ, બાદર ૨ થી ૫-એ રીતે ચાવતું વનસ્પતિકાયિક બે ભેદે - સૂક્ષ્મ, ભાદર, ૬-પૃથ્વીકાયિક બે ભેદ • પયતિક, અપર્યાપ્તક. ૦ થી ૧૦-એ રીતે યાવત વનસ્પતિકાયિકના બે ભેદ જાણવા. ૧૧પ્રબ્રિકાયિક બે ભેદે - પરિણત, અપરિણત. ૧૨ થી ૧૫-એ પ્રમાણે ચાવત્ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ વનસ્પતિકાયિક જાણવા. ૧પૃedીકાયિક બે ભેદે - ગતિમાપક, ગતિસામાપક. ૧૮ થી ૨૧ - એ રીતે યાવત વનસ્પતિકાયિક જાણવા. ૩-yeણીકાયિક બે ભેદે - અનંતરાવગાઢ, પરંપર અવગઢ. ૨૪ થી ૨૮ [એ રીતે અકાયિક ચાવતુ દ્રવ્યો બળે ભેદે જણવા. • વિવેચન-૭૩ :- (પેટા સૂઝ-૧ થી ર૮]. પૃથ્વી એ જ કાય છે જેઓને તે પૃવીકાયિક. - x • અથવા પૃથ્વી એ જ શરીર છે, જેઓને તે પૃવીકાયિક. જે સૂક્ષ્મનામ કર્મના ઉદયથી સૂક્ષ્મ જીવો છે તે સર્વલોકમાં વ્યાપક છે અને બાદર નામકર્મોદયવર્તી બાદર જીવો, પૃથ્વી અને પર્વત વગેરેમાં જ છે. પૃથ્વીકાયિકોમાં સૂમ અને બાદરપણું આપેક્ષિક નથી. પ્રવ- પૃથ્વી સૂગવત્ અ-ઉ-વાયુના સૂત્રો વનસ્પતિસૂત્ર પર્યત જાણવા. તેથી કહ્યું છે - નાવ આદિ-પંચમૂકી, તેમાં પર્યાપ્તિનામ કર્મોદયવર્તી જે ચાર પતિને પૂર્ણ કરે છે, તે પર્યાપ્તા છે, જે સ્વપતિ પૂર્ણ ન કરે તે અપયપ્તિ નામ કર્મોદયથી અપર્યાપ્તક છે. અહીં પર્યાપ્તિ એટલે સામર્થ્યવિશેષ. તે પુદ્ગલ દ્રવ્યના ઉપયયથી થાય છે. પર્યાપ્તિ છ પ્રકારે છે, તે આ પ્રમાણે આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મન. તેમાં એકેન્દ્રિયને ચાર, વિલેન્દ્રિયને પાંચ અને સંજ્ઞીને છ પર્યાતિ હોય છે. તેમાં ૧-મહાપતિ-ખલ અને રસની પરિણમન શક્તિરૂપ છે. રૂશરીર પર્યાપ્તિ-સાત ધાતુપણે રસની પરિણમન શક્તિ છે. 3-ઇન્દ્રિય પર્યાપ્તિ-પાંચ ઇન્દ્રિયોને યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરી અનાભોગથી થયેલ વીર્ય વડે ઇન્દ્રિયને તૈયાર કરવાની શક્િતરૂપ. ૪-આનપાણ પયક્તિ-શ્વાસોચ્છવાસ યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને ઉચ્છવાસ-નિઃશ્વાસરૂપે પરિણમાવીને તે રૂપ શકિત. ૫ભાષાપતિ - વચનને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરીને ભાષારૂપે પરિણમાવી વાણુયોગ રૂપે નિસર્જન શક્તિ. ૬-મન:પર્યાપ્તિ-મનોયોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને મનપણે પરિણમાવીને મનોયોગરૂપે નિસર્જનની શક્તિ. આ પતિઓ પર્યાતનામકર્મના ઉદય વડે પૂર્ણ કરાય છે, જે તે પૂર્ણ કરે તે પર્યાપ્તક, • x • જે પૂરી ન કરે તે અપર્યાપ્તક છે. - આ છ પતિ એકીસાથે આરંભીને અંતર્મુહૂર્ત વડે પૂર્ણ થાય છે. તેમાં આહાર પચતિ નિવૃત્તિકાળ એક જ સમય કઈ રીતે? જે પ્રજ્ઞાપના સૂરમાં કહ્યું છે. - હે ભગવતુ ! આહાર પર્યાપિત વડે અપયતિ જીવ આહારક કે અનાહારક? હે ગૌતમ આહાક નથી, અનાહારક છે. વિગ્રહગતિમાં તે આહારપતિ વડે અપર્યાપ્તક થાય, વળી ઉત્પત્તિ માં પ્રાપ્ત થયેલ પણ આહાર પયક્તિ વડે અપયર્તિક થાય તો આ પ્રમાણે ઉત્તર હોય - હે ગૌતમ!ક્યારેક આહારક હોય, ક્યારેક અણાહાક હોય. જેમ શરીરાદિ પર્યાપ્તિમાં કહ્યું છે તેમ. વળી આહાર પતિ સિવાયની પાંચે અસંખ્યાત સમયવાળી છે અને તે પાંચે અંતમુહર્તમાં પૂર્ણ થાય છે. અપર્યાપ્તક તો ઉચ્છવાસ પયક્તિ વડે અપયપ્તિ જ મૃત્યુ પામે છે, પણ શરીર અને ઇન્દ્રિયપર્યાપ્તિ વડે અપર્યાપ્તા મરતા નથી. કેમકે શરીર
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy