SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/-/૧૩થી ૪૩ ૩૯ ૪૦ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ I ળ ન ક - તેથી પ્રત્યેક શરીરમાં એક જીવ વર્તે છે. વૃત્તિકારશ્રી લખે છે કે - “અહીં પડવવUM એવો પાઠ ક્યાંક દેખાય છે, તેનો બોધ ન થવાથી તેની વ્યાખ્યા કરી નથી. અહીં બધી વાચનાની વ્યાખ્યા શક્ય ન હોવાથી અમે કોઈક જ વાસનાનું વ્યાખ્યાન કરીશું." આત્માના બંધ, મોક્ષ આદિ ધર્મો કહ્યા તે અધિકારથી જ અહીં બીજા ધર્મો કહીએ છીએ [૧૮] “જીવ એક છે. તે પ્રતીત છે. પરિવાર - બહારના પુદ્ગલ ગ્રહણ કર્યા વિના વૈક્રિય સમુઠ્ઠાત વડે જે વિક્ર્વણા - ભવધારણીય વૈક્રિય શરીર રચના લક્ષણ સ્વ-સ્વ ઉત્પત્તિ સ્થાનમાં જીવો વડે જે કરાય છે, તે એક જ છે કેમકે ભવધારણીયનું એક લક્ષણ છે. જે બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કરવાપૂર્વક કરાય છે તે ઉત્તવૈયિની ચના સ્વરૂપ છે, તે ઉત્તરપૈક્રિય સ્યના વિચિત્ર અભિપ્રાયવાળી હોવાથી, વૈકિચલબ્ધિવાળાને તેવી શક્તિ હોવાથી એક જીવને અનેક વિદુર્વણા પણ થાય, તે પર્યવસિત. [શંકા બાહ્ય પગલો ગ્રહણ કરી જ ઉત્તર વૈક્રિય થાય તેવો નિશ્ચય કેમ કર્યો? જેથી અહીં મપરિયાટ્ટા વડે તે વિક્ર્વણા નિષેધી? સમાધાન-ભગવતી સુગના વચનથી. - “હે ભદતા મહધિક યાવત મહાનુભાગ દેવ, બાહ્ય પુદ્ગલો ન ગ્રહીને એક વર્ણવાળા એક રૂપને વિકુવવા સમર્થ છે ? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, હે ભદંત ! બાહ્ય પુલો ગ્રહીને વિદુર્વવા સમર્થ છે ? હા, સમર્થ છે.” અહીં ઉત્તર વૈક્રિય બાહ્ય પુદ્ગલના ગ્રહણથી થાય તેમ વિવક્ષિત છે. ૧૯] ને Tળ - મનન કરવું તે મન, ઔદારિકાદિ શરીર પ્રવત્તિ વડે ગ્રહણ કરેલ મનોદ્રવ્યના સમુદાયની સહાયથી જીવનો જે વ્યાપાર, તે મનોયોગ. જેના વડે મનન કરાય તે મન, મનોદ્રવ્ય માત્ર જ છે, તે સત્ય આદિ ભેદથી અનેક છે, અથવા સંી જીવોનું અસંખ્યાતપણું હોવાથી અસંખ્યાત ભેદે પણ છે, તો પણ મનન લક્ષણપણે સર્વ મનોનું એકવ હોવાથી મન એક છે. [૨૦] [ITI વરૂ - બોલવું તે વચન. ઔદારિક, વૈક્રિય, આહારક શરીરના વ્યાપાર વડે ગૃહીત ભાષાદ્રવ્યના સમૂહની સહાયતાથી જીવનો વ્યાપાર તે વચનયોગ છે. તે સત્ય આદિ અનેક ભેદે છે, પણ સર્વ ભાષાનું વચન સામાન્યમાં અંતર્ગતું હોવાથી વચન એક જ છે. [૧] ને યથાય છે - જેના વડે એકઠું કરાય તે કાય-શરીર, તેનો જે વ્યાપાર તે કાયવ્યાયામ. તે ઔદારિકાદિ શરીરયુકત આત્માની વીર્યપરિણતિ વિશેષ છે, તે ઔદારિકાદિ ભેદ વડે સાત પ્રકારે પણ છે. જીવોના અનંતપણાથી અનંત ભેદે છે, પણ કાયવ્યાયામના સમાનપણાથી એક જ છે, જે એક જીવને એક સમયમાં મન વગેરેનું એકપણું છે, તે સૂગ વડે જ વિશેષથી કહેશે. અહીં સામાન્યના આશ્રયથી જ એકપણાનું કથન કર્યું છે. (૨૨) ૩૫ • ઉત્પાદ. તે એક સમયમાં એક પર્યાય અપેક્ષાએ ચોક છે, તેનાં એક સમયમાં બે વગેરે ઉત્પાદ થતા નથી અથવા ઉત્પાદ વિશેષવાળા પર્યાયિની અપેક્ષા સિવાય પદાર્થપણાએ ઉત્પાદ એક છે. [૨૩] વિથ - નાશ. તે ઉત્પાદ વસ્તુ છે. વિકૃતિ આદિ વ્યાખ્યાન કરી લેવા. [૨૪] વિયત્ર - વિગત એટલે મરેલ. મá - શરીર. મૃતક શરીર એક છે. • x • વિશિષ્ટ ઉત્પત્તિની રીતિ કે વિશિષ્ટ શોભા, સામાન્યથી એક છે. [૫] ત્ત-મરણ પછી મનુષ્યવાદિમાંથી નાકવાદિમાં જવું છે. તે એક જીવને એક વખત એક જ હોય. હજુવાદિ કે નરકાદિ ગતિ અથવા પુદ્ગલની ગતિ. ગમન સ્વરૂપ વડે સર્વ જીવ અને પુદ્ગલોની ગતિ એક છે. [૨૬] મારુતિ - આવવું છે. નાકાદિથી પાછું આવવું તે, ગતિવત્. [૨૭] ચ્યવન - વૈમાનિક, જ્યોતિકોનું મરણ, એક જીવને એક છે - x • [૨૮] ૩પપાત - ઉત્પન્ન થવું તે ઉપપાત, દેવ-નાકોનો જન્મ. [૨૯] તર્ક વિમર્શ, અવાયથી પહેલા અને ઈહા પછી. પ્રાયઃ માથું ખંજવાળવું વગેરે પુરુષના ધર્મો અહીં ઘટે છે. • x • તેનું એકત્વ પૂર્વવતું. [3] #TI - વ્યંજનાવગ્રહના ઉત્તરકાલમાં થનાર મતિ વિશેષ અથવા આહાર, ભય આદિ ઉપાધિવાળી ચેતના તે સંજ્ઞા, નામ તે સંજ્ઞા. [૩૧] મત્ર - મનન કરવું તે મતિ - કંઈક અર્થનું જ્ઞાન થવાથી સૂમ ધર્મની આલોચનારૂપ બુદ્ધિ. કેટલાંક મતિ એટલે આલોચન કહે છે. અથવા માનનાર, માનવા યોગ્ય-સ્વીકાર, આ અર્થ છે. બંનેમાં સામાન્યથી એકવ છે. [૩૨] વિસ્ - વિદ્વાન્ કે વિજ્ઞ, સમાન બોધપણાંથી એક છે. • x - [33] યT - પહેલા વેદના, સામાન્ય કર્મના અનુભવ સ્વરૂપ કહી છે. અહીં તે પીડા સ્વરૂપ જ જાણવી. તે સામાન્યથી એક જ છે. - તેનું કારણ - [૩૪] ઇયur - શરીર કે બીજાનું ખગાદિથી છેદન કરવું તે. [૩૫] વળ – ભાલાદિથી ભેદન અથવા છેદન-કર્મનો સ્થિત ઘાત, ભેદન તે કર્મનો રસઘાત. તેનું એકપણું વિશેષની અવિવક્ષાથી છે. [૩૬] મરણ - વેદનાથી મરણ થાય, તેથી મરણ કહે છે - છેલ્લું શરીર તે અંતિમ શરીર, તેમાં થનારી વેદના. • x - જેને છેલ્લું શરીર છે, જેમને તે અંતિમ શારીરિકા. છેલ્લા શરીરમાં જીવોને એક મરણ છે. કેમકે સિદ્ધપણામાં પુનર્મરણનો અભાવ છે. અંતિમ શરીરી સ્નાતક થઈ મરે છે તેવી | [3] ને સંશુદ્ધ - એક સંશુદ્ધ - કષાય રહિતતાથી નિર્મળ ચાસ્ત્રિી. તાત્વિક પાત્રની જેમ અતિશયવાળા જ્ઞાનાદિ ગુણરત્નોનું પત્ર. - x - [૩૮] સુવણે - અંતિમ વિગ્રહણ સંભવ દુઃખ જેને છે તે એક દુ:ખ. - Urm - એવું પાઠાંતર છે - એક પ્રકારે સંશુદ્ધાદિ કથન જેને છે તે. અસંશુદ્ધ કે સંશુદ્ધાસંશુદ્ધ નહીં. વ્યપદેશાંતર નિમિત્તને કષાયાદિનો અભાવ છે, તેથી તે એક પ્રકારે નામવાળો થાય. અથવા એક પ્રકારે જીવવાળો. પ્રાણીઓને એકભૂત-આત્મા સમાન જાણે છે. • x x• તેમના સમસ્વભાવત્વ હોવાથી જીવનું એકપણું છે. અથવા
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy