SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧-૧૦ થી ૪૩ T આ સૂત્રોકન પત્તે શબ્દ બીજા સૂત્ર સાથે પણ સંબંધ ધરાવે છે. * * * * * * * અધર્મથી દુ:ખ થાય છે, તે કહે છે | [૩૯] IT મને - દુર્ગતિમાં પડતા જીવોને ધારણ કરે અથવા જીવોને સગતિમાં સ્થાપે તે ઘમ. * * તે ધર્મ શ્રત અને સાત્રિ સ્વરૂપ છે. તેનો પ્રતિપક્ષ તે અધર્મ છે. અધર્મ વિષય પ્રતિજ્ઞા કે અધર્મમાં મુખ્ય જે શરીર તે અધર્મપ્રતિજ્ઞા, તે એક છે. તે અતિ દુ:ખના કારણ વડે એકરૂપ છે. તેથી જ કહે છે - જે કારણથી તે પ્રતિજ્ઞાનો સ્વામી જીવ અથવા અધર્મપ્રતિજ્ઞ આત્મા રાગાદિથી બાધા પામે છે સંક્ષેશ પામે છે. * * જે અધર્મપ્રતિજ્ઞા ચકી આત્મા કલેશ પામે છે, તે એક જ છે. તેનાથી વિપરીત કહે છે– [૪૦] [ - પૂર્વવતું. વિશેષ એ કે જેને જ્ઞાનાદિ વિશેષ ઉત્પન્ન થયેલ છે, તે પર્યવજાત - વિશુદ્ધ થાય છે. - x • પર્યવોને કે પર્યવો વિશે જે પ્રાપ્ત થયેલ છે, તે પર્યવયાત અથવા પરિરક્ષા કે પરિજ્ઞાન. તેને કે તેમાં પ્રાપ્ત થયેલ. ધર્મ-અધમી પ્રતિજ્ઞા યોગથી થાય, માટે યોગ કહે છે– [૪૧] અને મને - ઇત્યાદિ ત્રણ સૂત્ર. તેમાં મન તે મનોયોગ. જે જે સમયમાં વિચારાય છે, તે તે સમયમાં કાલ વિશેષથી એક જ છે. વીસા નિર્દેશથી કોઈ પણ સમયે બે વગેરે સંખ્યા ન સંભવે. જીવોનું એક ઉપયોગપણું હોવાથી મનનું એકપણું છે. [શંકા જીવ એક ઉપયોગવાળો નથી કેમકે શીતણિ સ્પર્શવિષય સંવેદન, બંને એકસાથે અનુભવાય છે -x - તેનું સમાધાન કરે છે. શીત અને ઉષ્ણ બંને ઉપયોગ ભિન્ન કાળમાં હોવા છતાં સમય અને મનની સ્મતાથી એક સાથે જણાય છે. પણ તે યુગપતું નથી. કહ્યું છે કે • સમયનું અતિ સૂમપણું હોવાથી ભિન્ન ભિન્ન કાળ છતાં રોક સમયમાં - X • અલાતચક માફક એક લાગે છે. જો એક વિષયમાં જોડાયેલું મન, બીજ વિષયનો પણ અનુભવ કરે તો આગળ રહેલ હાથી કેમ જણાતો નથી. * * • વિશેષ સ્થાનાંતરથી જાણવું. અથવા સત્ય, અસત્ય, સત્યાસત્ય, વ્યવહારરૂપ ચાર મનોયોગમાંથી કોઈ એક મનોયોગ જ એક વખતે હોય છે. અન્યોન્ય વિરોધ હોવાથી બે આદિ મનોયોગ સંભવ નથી. મનોયોગના સ્વામી-દેવ, અસુર, મનુષ્ય. ક્રીડા કરે તે દેવો-વૈમાનિક, જ્યોતિક, સુર નહીં તે અસુર-ભવનપતિ અને વ્યંતર. મનુજ તે મનુષ્ય. તેમને એક સમયે એક મન છે. વચનયોગ પણ દેવાદિને એક સમયે એક જ હોય છે. - X - વચન યોગ સત્ય આદિમાંથી કોઈ એક જ હોય. - X - X - કાય વ્યાયામકાયયોગ, દેવાદિને એક સમયે એક જ હોય. સાત યોગમાં કોઈ પણ એક કાયયોગ એક સમયે હોય છે. [શંકા આહાકનો પ્રયોગ કરે ત્યારે દારિક શરીર ત્યાં જ રહેલ હોય છે, એમ સંભળાય છે, તેથી એક સમયે બંને કાયયોગ કેમ હોય? [સમાધાન] વિધમાન છતાં ઔદાકિ શરીરનો વ્યાપાર નથી, આહારક ૪૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ શરીસ્તો જ ત્યાં વ્યાપાર છે, માટે તેમ થાય. જો દારિક શરીર પણ ત્યારે પ્રવૃત્તિ કરે તો કેવલિ સમુઠ્ઠાત - x -માફક ત્યારે મિશ્રયોગપણું થશે. * * * * * આ કારણથી કાયવ્યાપાર એક જ છે. એવી રીતે વૈક્રિય શરીરવાળા ચક્રવર્યાદિને પણ વૈક્રિયની પ્રવૃત્તિ સમયે પ્રવૃતિરહિત ઔદાકિ શરીર હોય છે. - x x• કાયયોગના એકપણાથી દારિક કાયયોગ વડે ગ્રહણ કરેલ મનોદ્રવ્ય અને વાગદ્રવ્યની સહાયતા વડે થયેલ જીવના વ્યાપારરૂ૫પણાથી મનોયોગ અને વચનયોગનો એક કાયયોગપૂર્વકપણા વડે પણ પૂર્વે કહેલું એકત્વ જાણવું. x • આજ્ઞા વડે જે અર્થ ગ્રાહ્ય છે, તે આજ્ઞાથી જ કહેવા યોગ્ય છે. કહેવાની વિધિમાં દષ્ટાંતથી દષ્ટાંતિક અર્થ કરવો. તેથી ઉલટી રીતે કથન કરે તો આજ્ઞાની વિરાધના થાય. [શંકા એકGરૂપ સામાન્યના આશ્રય વડે જ સૂઝ બોધક થશે, તો પછી વિશેષ વ્યાખ્યાન શા માટે ? સમાધાન સામાન્યરૂપ એકત્વને પૂર્વ સૂણો વડે કહેવાયેલ હોવાથી પ્રસ્તુત સૂટમાં પુનરુક્તિ પ્રસંગથી સૂરમાં રેવાય શબ્દ, સમય શબદ નિરર્થક થાય, માટે વ્યાખ્યા કરવી જરૂરી છે. આ સૂત્રમાં દેવાદિનું ગ્રહણ વિશિષ્ટ વૈકિચલબ્ધિ સંપન્નપણાથી દેવાદિને અનેક શરીર ચના હોવા છતાં એક સમયમાં મનોયોગાદિનું શરીની માફક અનેકાણું થશે, આ માન્યતાના ખંડન માટે છે. નાક-તિર્યંચના નિષેધાર્થે નથી. | [શંકા) નારક, તિર્યંચ પણ વૈક્રિયલબ્ધિવાળા છે. વિદુર્વણા શરીરના અનેકપણાની માન્યતા સંભવે છે, માટે તિર્યંચ અને નાકનું ગ્રહણ યોગ્ય છે. | સિમાધાન અહીં દેવાદિનું જે ગ્રહણ છે, તે અતિ વિશિષ્ટ લબ્ધિવાળા હોવાથી શરીરોની અતિ અનેકતા છે, માટે તેઓનું ગ્રહણ કરેલ છે. વળી મુખ્યના ગ્રહણથી સામાન્યનું ગ્રહણ સ્વતઃ થાય છે. માટે દોષ નથી. • x • અહીં મન વગેરેનો ક્રમ યથાયોગ પ્રધાનપણાથી કરેલ છે. તે પ્રધાનપણું બહુ, અલા અને અભતર કર્મના ક્ષયોપશમ જનીત લાભથી છે. હવે કાય વ્યાયામ [૪૨] અને જ્ઞાન ઇત્યાદિ. ઉત્થાન-ચેષ્ટા વિશેષ, કમ-ભમણાદિ ક્રિયા, બલશરીરસામર્થ્ય, વીર્ય-જીવ વિશેષ શક્તિ, પરાકા-અભિમાન વિશેષ, પરાક્રમ-પુરષકારથી નિષાદિત કાર્ય. • x • આ ઉત્થાનાદિ વીતરાય કર્મના ક્ષય અને ક્ષયોપશમથી થયેલ જીવના પરિણામ વિશેષ છે. આ ઉત્થાનાદિ પ્રત્યેકમાં એક શબ્દ જોડવો. વીયતિરાયના ક્ષય-ક્ષયોપશમ વૈચિરાથી પ્રત્યેકનું જઘન્યાદિ ભેદે અનેકપણું, છતાં એક સમયે જઘન્યાદિ એક છે. - ૮ - ૪ - પરાક્રમાદિથી જ્ઞાનાદિ મોક્ષમાર્ગ પ્રાપ્ત કરાય છે. તેથી કહે છે - વિનય, અભ્યસ્થાન, સાધુ સેવામાં પરાક્રમ કરવાથી સમ્યગ્દર્શન તથા દેશથી કે સર્વથી વિરતિનો લાભ થાય છે. આ કારણથી જ્ઞાનાદિનું નિરૂપણ કરે છે– જો ના. આદિ અથવા પૂર્વોકત ધર્મપ્રતિમા તે જ્ઞાનાદિરૂપ છે–
SR No.009036
Book TitleAgam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages379
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy