SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૧૧૬ • વિવેચન-૧૧૬/૬ : આ સૂત્રમાં દ્રવ્યાનુપૂર્વી પ્રમાણે ફોટાનુપૂર્વેમાં જાણવાનું વિધાન છે. આશય એ છે કે આનુપ દ્રવ્ય શેષ અનાનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યોના અસંખ્યાત ભાણોરૂપ છે અર્થાત્ આનુપૂર્વી દ્રવ્ય શેષ બંને દ્રવ કરતાં અસંખ્યાત ભાગો અધિક છે અને શેષ બંને દ્રવ્ય આનુપૂર્વી દ્રવ્ય કરતાં અસંખ્યાતમા ભાગ પ્રમાણ (ન્યૂન) છે. આનુપૂર્વી દ્રવ્ય શેષ બંને દ્રવ્ય કરતાં વધુ છે. તેવા શાસ્ત્રના વચનમાં શંકા કરતા જિજ્ઞાસુના મનમાં પ્રશ્ન થાય છે કે અનાનુપૂર્વી દ્રવ્ય એક પ્રદેશ પર સ્થિત છે. અવક્તવ્ય દ્રવ્ય બે પ્રદેશ પર સ્થિત અને આનુપૂર્વીદ્રવ્યો તો ત્રણ વગેરે પ્રદેશ પર સ્થિત છે અને ત્રણ ત્રણ, ચાર-ચાર પ્રદેશોના ઝુમખા આખા લોકમાં છે. તેથી સૌથી થોડા આનુપૂર્વી દ્રવ્ય થવા જોઈએ. આ શંકાનું સમાધાન એ છે કે જે આકાશપ્રદેશ પર આનુપૂર્વી દ્રવ્ય વગાઢ હોય તે જ આકાશ પ્રદેશ ઉપર અન્ય આનુપૂર્વી દ્રવ્ય રહી ન શકે-અવગાઢ ન થઈ શકે તો ઉપર્યુક્ત કથન યુક્તિ સંગત માની શકાય પરંતુ વસ્તુસ્થિતિ તેવી નથી. જે ત્રણ આકાશ પ્રદેશ ઉપર એક આનુપૂર્વી દ્રવ્ય રહે તે જ આકાશ પ્રદેશ ઉપર અન્ય અનંત આનુપૂર્વી દ્રવ્યો પણ અવગાહિત થઈ શકે છે. અનાનુપૂર્વી દ્રવ્ય આનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્યના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. તે જ પ્રમાણે અવક્તવ્ય દ્રવ્ય પણ અનાનુપૂર્વી અને આનુપૂર્વી દ્રવ્યના અસંખ્યાતમા ભાગ પ્રમાણે છે. • સત્ર-૧૧૬/૩, ૧૧૬/૮ - [૧૧૬/9] : નૈગમ-વ્યવહાર નયસંમત આનુપૂર્વી દ્રવ્ય કયા ભાવમાં વર્તે છે ? ઉત્તર :- આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્ય આ ત્રણે નિયમો સાદિ પારિણામિક ભાવમાં વર્તે છે. [૫ગલ દ્રવ્યનું પરિણમન સાદિ પરિણામિક છે.] [૧૧૬/૮] પ્રશ્ન :- નૈગમ-વ્યવહારનય સંમત આનુપૂર્વી દ્રવ્યો, અનાનુપૂવ દ્રવ્યો અને અવક્તવ્ય દ્રવ્યોમાં દ્રવ્યાર્થ, પ્રદેશાર્થ અને દ્રવ્ય-પદેશાર્થની અપેક્ષાએ કોણ કોનાથી અભ, મહુ, તુલ્ય કે વિરોષાધિક છે ? ઉત્તર :- દ્રવ્યની અપેક્ષાઓ મૈગમ-વ્યવહાર નયસંમત આવકતવ્ય દ્રવ્ય (દ્વિપદેશાવગાઢ) સૌથી આભ છે. તેથી અનાનુપૂર્વ [એક પ્રદેશાવગાઢ] દ્રવ્ય વિશેષાધિક છે અને તેથી આનુપૂર્વ દ્રવ્ય અસંખ્યાતગુણ અધિક છે. પ્રદેશની અપેક્ષાએ સર્વશી થોડા અનાનુપૂર્વી દ્રવ્ય છે, આપદેશી હોવાથી, અવકતવ્ય દ્રવ્ય વિશેષાધિક છે. તેથી આનુપૂર્વી દ્રવ્ય અસંખ્યાત ગુણા છે. દ્રવ્ય-પ્રદેશ અપેક્ષાએ (નૈગમ વ્યવહાર નય સંમત) દ્રવ્યાથિી સૌથી અભ અવકતવ્ય દ્રવ્ય છે. તેથી પ્રત્યાર્થ પદેશાથથી અનાનુપૂવદ્રવ્ય વિરોષાધિક છે. તેથી પ્રદેશાર્થથી અવકતવ્યદ્રવ્ય વિશેષાધિક છે. તેથી પ્રત્યાર્થી નાપૂર્ણ દ્રવ્ય અસંખ્યાતગુણ અધિક છે. તેથી પ્રદેશાર્થથી આનુપૂર્વી દ્રવ્ય અસંખ્યાતગુણ અધિક છે. “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન • વિવેચન-૧૧૬/૩, ૧૧૬/૮ : આ સૂત્રમાં માનપૂર્વમાં અલાબહત્વનો, દ્રવ્ય, પ્રદેશ અને દ્રવ્ય-પ્રદેશ ઉભયરૂપે, એમ ત્રણ પ્રકારે વિચાર કરવામાં આવેલ છે. દ્રવ્યોની ગણનાને દ્રવ્યાર્થ, પ્રદેશોની ગણનાને પ્રદેશાર્થ અને દ્રવ્ય-પ્રદેશ બંનેની ગણનાને દ્રવ્ય-પ્રદેશાર્થ કહેવામાં આવે છે. આનુપૂર્વી દ્રવ્યમાં ત્રણ પ્રદેશાવગાઢ દ્રવ્યથી ઉપલક્ષિત કણ આકાશ પ્રદેશનો સમદાય-એક દ્રવ્ય કહેવાય, ચાર પ્રદેશવગાઢ સ્કંધથી ઉપલક્ષિત ચાર આકાશ પ્રદેશનો સમુદાય અન્ય દ્રવ્ય છે. આ રીતે પ્રત્યેક આનુપૂર્વી દ્રવ્યથી અવગાઢ આકાશપ્રદેશોના સમુદાય એક-એક દ્રવ્ય કહેવાય છે. ત્રણ પ્રદેશના સમુદાયરૂપ આકાશ પ્રદેશ એક દ્રવ્ય છે, તો તેના પ્રદેશ ત્રણ કહેવાય. અનાનુપૂર્વીમાં એક-એક પ્રદેશાવગાઢ દ્રવ્યથી ઉપલક્ષિત પૃથપૃથક પ્રત્યેક પ્રદેશ પૃથક્ પૃથક દ્રવ્ય છે. તેમાં અન્ય પ્રદેશનો સંભવ નથી તેથી તે આપદેશાર્થ કહેવાય. અવકતવ્ય દ્રવ્યોના બે-બે આકાશ પ્રદેશોનો જે યોગ છે, તે તેટલાં દ્રવ્ય કહેવાય છે. એક અવક્તવ્ય દ્રવ્યમાં એક દ્રવ્ય અને બે પ્રદેશ છે, બે અવકતવ્યના બે દ્રવ્ય અને ચાર પ્રદેશ કહેવાય. આ રીતે દ્રવ્ય-પ્રદેશ અને ઉભયરૂપતાથી અલાબહત્વ દર્શાવ્યો છે. જે સૂત્રપાઠથી સ્પષ્ટ છે. • સૂઝ-૧૧૩ થી ૧૧૯ : પ્રશ્ન :- સંગ્રહનપસંમત અનૌપનિધિની ક્ષેત્રાનપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- પૂવકથિત સંગ્રહનીય સંમત દ્રવ્યાનુપૂર્વી જેવું જ સંગ્રહનય સંમત ક્ષેમાનુપૂર્વનું સ્વરૂપ જાણવું. • વિવેચન-૧૧૩ થી ૧૧૯ : આ સૂત્રમાં સંગ્રહનય સંમત અનૌપનિધિકી દ્રવ્યાનુપૂર્વીના અતિદેશ દ્વારા ક્ષેત્રાનુપૂર્વીના વર્ણનનો સંકેત કર્યો છે. • સૂમ-૧૨૦/૧ : પ્રશ્ન :- ઔપનિશ્ચિકી ફોગાનુપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ઔપનિધિની ફોગાનુપૂર્વના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે – (૧) પૂવનિપૂર્વી, (૨) પશ્ચાનુપૂર્વ અને (3) અનાનુપૂર્વ પ્રશન :- પૂવનિપૂર્વ ઔપનિધિકી ક્ષેમાનુપૂર્વનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર • (૧) અધોલોક, (૨) તિ લોક, (૩) ઉMલોક. આ ક્રમથી ક્ષેત્ર-લોકનો નિર્દેશ કરવો તેને પૂવનિપૂર્વ ઔપનિધિની માનવ કહે છે. (૧) ઉdલોક, (૨) તિય લોક, (૩) ઘોલોક, આવા વિપરીત ક્રમથી ફોઝનું કથન કરવું તેને ઇશાનુપૂર્વ કહે છે. એકથી શરૂ કરી, એક-એકની વૃદ્ધિ કરતાં ત્રણ પર્વતની રાશિને પરસ્પર ગુણવાથી જે અભ્યસ્તરાશિ આવે તેમાંથી આદિ અને અંતના બે ભંગને બાદ કરતાં જે રાશિ આવે તેટલા અનાનુપૂર્વના ભંગ કહેવાય છે.
SR No.009032
Book TitleAgam Satik Part 41 Anuyogdwar Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy