SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ ચાલતાં, જતાં, ઉભતા, બેસતા, ઉઠતા તે ઉકાયનો સ્પર્શ થતો હોય અને સાધુ તેના અંગો ખેચી ન લે. સંઘટ્ટો થતો ન રોકે, તો ઉપવાસ બીજાને પણ યથાયોગ્ય પ્રાયશ્ચિત્તમાં પ્રવેશ ક્રાવે તથા વશક્તિ મુજબ તપો કર્મને સેવે નહીં, તો તેને બીજા દિવસે ચાર ગણું પ્રાયશ્ચિત્ત જણાવે. જેઓ વાંદતા કે પ્રતિક્રમણ કરતાં હોય, તેઓની આડ પાળીને સર્પ કે બિલાડી જાય તો તેમનો લોચ wવો કે બીજે સ્થળે ચાલ્યા જાય. તેના પ્રમાણમાં ઉગ્ર તાપમાં રમણતા #વી. આ કહેલાં વિધાનો ન કરે તો ગચ્છ બહાર કરવો. જે સાધુ તે મહા ઉપસર્ગને સિદ્ધ કનારો, ઉત્પન્ન ક્રનાર, દુર્નિમિત અને અમંગલનો ધારક હોય, તે ગચ્છબહાર #વા યોગ્ય જાણવો જે પહેલી કે બીજી પોરિસિમાં અહીં-તહીં ભટક્તો હોય, ગમન ક્રતો હોય, અનુચિત્ત કાળે ફરનાર, છિદ્રો જોનાર એવો, જો તે ચોવિહારના પચ્ચકાણ ન રે તો છઠ્ઠ ચંડિલ સ્થાન પ્રતિલેપીને રાત્રે જયણાપૂર્વક સ્પંડિલ-માત્ર વોસિરાવે તો ગ્લાનને એકાસણું બીજાને છઠ્ઠનું જ પ્રાયશ્ચિત્ત. જો ચંડિલ-સ્થાન દિવસે જીવજંતુ રહિત તપાસ્યું ન હોય તેમજ ભાજન પૂજ્ય-પ્રમાર્યું ન હોય, સ્થાન જોઈ લીધું ન હોય, માગુ કરવાનું ભાજન પણ જયણાથી જોયેલ ન હોય અને રાત્રે ઠલ્લો કે માણ પરઠવે તો ગ્લાનને એકાસણું, બાકીનાને પાંચ ઉપવાસ અથવા ગ્લાનને “મિચ્છામિ દુક્કડં.” એ પ્રમાણે પહેલી-બીજી પોરિસિમાં સૂત્ર અને અર્થનું અધ્યયન છોડીને જેઓ સ્ત્રીક્યા, ભક્તક્યા, દેશક્યા, રાજસ્થા, ચારેક્યા, ગૃહસ્થની પંચાત ક્યાં રે અથવા બીજી અરબ્બદ્ધ ક્યા કરે. આર્ત-રોદ્ર ધ્યાનની ઉત્તરણા ક્રાવનારી ક્યા રે, તો એક વર્ષ સવંદનીય. કોઈ તેવા મોટા કારણવશ પહેલી કે બીજી પોરિસસિમાં એક ઘડી કે અર્ધઘડી ઓછો સ્વાધ્યાય થયો તો ગ્લાનને મિચ્છામીદુક્કડું, બીજાને નિબ્રિગઈ, અતિ નિષ્ફરતાથી કે ગ્લાને જો કોઈ પ્રકારે કોઈપમ કરણ ઉત્પન્ન થવાથી વારંવાર ગીતાર્થ ગરની મનાઈ છતાં અસ્માત કોઈ વખત બેઠાં બેઠાં પ્રતિક્રમણ કર્યું હોય તો એક અવંદનીય અને ચાર માસ સુધી મૌનવ્રત તેણે રાખવું. જો કોઈ પહેલી પરિસિ પૂર્ણ થયા પહેલા અને ત્રીજી પોરિસી વીત્યા પણ આહાર-પાણી ગ્રહણ ક્ટ અને વાપરે તો પુરિમઢ, ગુરુ સન્મુખ જઈને ઉપયોગ ન રે તો ઉપવાસ, ઉપયોગ ક્યાં વિના કંઈ પણ લે તો ઉપવાસ, અવિધિથી ઉપયોગ રે તો ઉપવાસ, આહાર-પાણી કે સ્વકાર્ય માટે, ગુરુના કાર્ય માટે, બહારની ભૂમિએ નીકળતાં ગુરુના ચરણમાં મસ્તક્નો સંઘટ્ટો ક્રીને “આવસિઆએ' પદ ન ધે, સ્વ વસતિ ના દ્વારમાં પ્રવેશતા નિતીતિ ન તો પુરિમ. બહાર જવાના સાત કરણ સિવાય વસતિમાંથી બહાર નીકળે તો ગચ્છ બહાર દ્રવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009021
Book TitleAgam Satik Part 30 MahaNisith Aadi Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_mahanishith
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy