SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ -सिद्धान्तमहोदधौ नाऽऽसीद् गच्छादिभेदो हि, ग्लानसेवाकृते क्वचित् । 'ग्लानसेवेति मत्सेवे' त्यर्हद्वाग्भावनावतः ।।५।। द्वितीयस्तरङ्गः ગ્લાનસેવા માટે તેમણે કદી ગચ્છાદિનો ભેદ જોયો ન હતો. “જે ગ્લાનની સેવા કરે છે તે મારી સેવા કરે છે', એવા ભગવાનના વચનને તેમણે ભાવિત કર્યું. પણ ग्लानवृद्धादिसाधूनां, सस्मार सेवने न हि । स्वगुरुतां न स क्वाऽपि पर्याय वा श्रुतेऽपि वा ।।६।। બાલ-વૃદ્ધાદિ સાધુઓની સેવામાં તેમણે પર્યાયમાં કે શ્રુતમાં પોતાની મહાનતા કદી યાદ કરી ન હતી. lધ્રા स्वशिष्यशिष्यशिष्याणां, शुश्रूषातत्परोऽभवत् । अहो ! मानमहामल्लो, लीलयैव निपातितः ।।७।। પોતાના શિષ્યના શિષ્યના શિષ્યોની સેવા માટે પણ તેઓ હંમેશા તત્પર હતા, અહો ! માનરૂપી મહામલ્લને રમતમાં જ પછાડી દીધો. - प्रकृष्टप्रज्ञया युक्तो, बाह्यभावविवर्जितः । प्राप्तगुरुकृपो मञ्ज, प्राप पारं श्रुतोदधेः ।।८।। પ્રકૃષ્ટ પ્રજ્ઞા, બાહ્યભાવરહિતતા અને ગુરૂકૃપા... આનાથી તેઓ જલ્દીથી શ્રુતસાગરનો પાર પામી ગયા. ll । संस्कृतं शोभनं तस्य, प्राकृतेऽपि सुपाटवम् । व्याकरणे तथा न्याये, व्युत्पन्नोऽभून्महामतिः ।।९।। તેમનું સંસ્કૃત સુંદર હતું, પ્રાકૃતમાં પણ પ્રવિણતા હતી. અને વ્યાકરણ-ન્યાયમાં મહામતિ એવા તે વ્યુત્પન્ન હતાં. ll ll सेवा
SR No.008989
Book TitleSidhhant Mahodadhi Kavyam
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy