SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ - સિદ્ધાન્તમદોઢથી 1 || Hથ દ્વિતીયસ્તર: || द्वितीयस्तरङ्गः I દ્વિતીય તરંગ II હવે શ્રીપ્રેમમુનિ માટે ગુરૂચિત્તની પ્રસન્નતા. એ જીવનમંત્ર બન્યો. અને તે સિવાય બધું જ તૃણ સમાન બન્યું. ll૧ ' - अथ जीवनमन्त्रोऽभूद् વત્તપ્રસન્નતા | तदृते तृणकल्पं च, श्रीप्रेममुनयेऽखिलम् ।।१।। तत्प्रभावेन सर्वास्ताः, सिद्धयो हि स्वयंवराः । गुणक्रीता इवागच्छन्, प्रेममुनेः कृतत्वराः ।।२।। सेवा कृता गृहस्थत्वे, साधोस्तयाऽधिकाऽधिकाम् ।। प्रारेभे स यतो भावा, वर्धमानाः सदा सताम् ।।३।। આના પ્રભાવથી પ્રેમમુનિની બધી જ સિદ્ધિઓ જાણે ગુણથી ખરીદાઈ હોય તેમ ઉતાવળી થઈને સ્વયં વરતી આવી ગઈ. રાા - - ગૃહસ્થપણે સાધુઓની જે સેવા કરી હતી તેના કરતા પણ અધિક સેવા તેમણે શરૂ કરી. કારણ કે સંતો હંમેશા વર્ધમાનપરિણામવાળા હોય છે. llall - ( सर्वसाधुकृतेऽगच्छत्, पदस्थोऽपि निरन्तरम् । उभयकालपानान्ना नयनाय तपोरतः ।।४।। પદસ્થ થયા પછી પણ પોતે બધા મહાત્માઓ તપોરત એવા તેઓ હંમેશા બે વાર ગોચરી લાવતા. જા
SR No.008989
Book TitleSidhhant Mahodadhi Kavyam
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy