SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ सिद्धान्तमहोदधौ षड्दर्शनमहाज्ञाता, परो प्रकरणेष्वपि । तत्कालाज्ञातशास्त्राणां, वेत्ताऽभूत् स ह्यतुल्यधीः ।।१०।। दृष्टिवादोद्धृतार्थस्य, सूक्ष्मतत्त्वस्य सर्वथा। दुर्लभं कर्मशास्त्रस्या ऽध्ययनं बभूव तदा ।।११।। Fद्वितीयस्तरङ्गः પગ્દર્શનના મહાન જ્ઞાની, પ્રકરણોમાં પણ પ્રકૃષ્ટ એવા અજોડ બુદ્ધિના સ્વામિ એવા તેઓ તે કાળે અજ્ઞાત એવા પણ શાસ્ત્રોના જ્ઞાતા થયા. ll૧ના જેને દૃષ્ટિવાદમાંથી ઉદ્ધત કર્યા છે, જે અત્યંત સૂક્ષ્મ તત્ત્વ છે એવા કર્મવિષયક શાસ્ત્રોનું અધ્યયન તે કાળમાં દુર્લભ હતું.ll૧૧|| તેનું પુસ્તક પણ દુર્લભ અને પાઠક પણ દુર્લભ. તેની હસ્તલિખિત પ્રતોમાંથી બોધ પામવો ય ખૂબ જ દુષ્કર હતો.I૧ણા ( ( दुर्लभं पुस्तकं तस्य, | કુર્તમ પટૌડમવા दुर्बोधा लिखिता हस्तै स्तद्ग्रन्थप्रतयोऽभवन् ।।१२।। प्रेमर्षिस्त्वभवत्तस्या ऽध्येताऽऽदिमोऽद्वितीयधीः । दुर्बोधे हि परीक्ष्यन्ते, प्राज्ञाः शूराश्च सङ्गरे ।।१३।। द्रव्यानुयोगपाथोधि मन्थने मेरुपर्वतः। दुर्गं दुर्गमशास्त्राणां, भिन्नवान् मुनिकुञ्जरः ।।१४।। १. दुर्बोधशास्त्राण्यवगतबानिति तात्पर्यम् । श्रुतसाधना નિપુણબુદ્ધિના સ્વામિ મુનિ પ્રેમવિજય તેના ત્યારે પ્રથમ અધ્યેતા બન્યા. હા, દુર્બોધ વસ્તુમાં બુદ્ધિશાળીની અને યુદ્ધમાં શૂરવીરોની કસોટી થાય છે. ll૧૩ દ્રવ્યાનુયોગ રૂપી દરિયાનું વલોણું કરવામાં મેરુ પર્વત સમા આ મુનિકુંજરે દુર્ગમ એવા શાસ્ત્રો રૂપી દુર્ગ ભેદી નાખ્યો.ll૧૪ll શ્રુતસાધના
SR No.008989
Book TitleSidhhant Mahodadhi Kavyam
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy