SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथमस्तरङ्गः -सिद्धान्तमहोदधी (उपजाति) जगत्प्रसादाप्तजनोऽपि यस्माद् गुरुप्रसादाप्तिविधौ वराकः। गुरुप्रसादाप्तजनं हि तस्माद् गुरुप्रसादाप्तजनं विदन्ति ।।१२५ ।। સમગ્ર વિશ્વની પ્રસન્નતા પામનાર વ્યક્તિ પણ (ઘણી વાર) ગુરૂકૃપા સંપાદન કરવામાં નિષ્ફળ જાય છે. માટે જેણે ગુરૂકૃપા સંપાદન કરી છે. તેણે જ શ્રેષ્ઠ કાર્ય કર્યું છે. એમ શિષ્ટ પુરુષો માને છે. ll૧૨પ । (शार्दूलविक्रीडितम्) कुर्युः किं गुरवः कृपारसभृताः ? शङ्काऽस्त्विमैवानृता, न स्यात् तत्कृपया हि किं जगति यद् यद् स्याद्वरं पृच्छ्यताम् । एकाग्र्येण निशम्यतां यदभवद् विश्वाऽद्भुतं पावनं, श्रीप्रेमाख्यमुनीश्वरस्य चरितं कल्याणबोधीच्छया ।।१२६।। "पारसथी मरेला गुस्मो शुंश श ?" , આ શંકા જ ખોટી છે. એમ પૂછો કે, “ગુરૂકૃપાથી જગતની ઉત્તમમાં ઉત્તમ કઈ વસ્તુ ન થાય ? ल्यायोधिनी (अत्याIsरी सभ्याદર્શનની) કામનાથી હવે વિશ્વમાં અભુત અને પાવન એવું શ્રી પ્રેમ મુનીશ્વરનું ચરિત્ર એકાગ્ર થઈને સાંભળો. ll૧૨શા - इति वैराग्यदेशनादक्षाचार्यहेमचन्द्रसूरिशिष्यपंन्यासकल्याणबोधिगणिवर्यविरचिते सिद्धान्तमहोदधिमहाकाव्ये श्रीप्रेमसूरि-जन्म-दीक्षावर्णन-नामा _प्रथमस्तरङ्गः ।। ઈતિ વૈરાગ્યદેશનાદક્ષાચાર્યહેમચન્દ્રસૂરિશિષ્યપંન્યાસકલ્યાણબોધિગણિવર્યવિરચિતે સિદ્ધાન્ત મહોદધિમહાકાવ્ય શ્રીપ્રેમસૂરિ-જન્મ-દીક્ષાવર્ણન નામનો પ્રથમ તરંગ સમાપ્ત. । - १. जगत्प्रसादं आप्तश्चासौ जनश्च । 14 गुरुकृपा -
SR No.008989
Book TitleSidhhant Mahodadhi Kavyam
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy