SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथमस्तरङ्गः આ જગતમાં જેના હૃદયમાં ગુરૂ વસે છે ! તે ધન્ય છે. પણ જે ગુરૂના હૃદયમાં વસે છે તે તો ધન્યાતિધન્ય છે. I૧૨થા -सिद्धान्तमहोदधौ धन्यः स जीवलोकेऽस्मिन्, गुरवः सन्ति यद्धृदि । धन्यानामपि धन्यः स, ___ यो गुरूणां वसेद्धृदि ।।१२१ ।। गुणैर्निवसितोऽनये गुरुचित्ते दिवानिशम् । धन्यानामपि धन्यः स, जात: प्रेममुनिः किल ।।१२२।। । પોતાના અમૂલ્ય ગુણોથી હંમેશ માટે ગુરૂના ચિત્તમાં વસતા પ્રેમમુનિ ખરેખર ધન્યાતિધન્ય બની ગયા. ll૧૨૦શા - - --- । (वसन्ततिलका) सङ्ख्याधरा जगति सङ्ख्ययितुं न शक्याः घोरोपसर्गसहनापघना घनाश्च । वाचा वचस्पतिविधा विरला न विश्वे पूज्यांह्रिदत्ततनुवाङ्मनसः क्षिती के ? ||१२३।। काव्योत्करप्रपरिकल्पनकौशलेशा स्तीर्थोद्धृतौ धृतिधरा नवनिर्मितौ च। सर्वत्र चैव सुलभाः सुलभा गणेशा: किन्तु क्व वज्रविधया गुरुभक्तिनिष्ठाः? ||१२४ ।। જગતમાં બુદ્ધિશાળીઓનો તોટો નથી. ઘોર ઉપસર્ગોને સહતા શરીરધારીઓ ય ઘણા છે. વાણીથી વાચસ્પતિ જેવા ય વિશ્વમાં વિરલ નથી.. પણ.. ગુરૂચરણે મન-વચન-કાયાને સમર્પિત કરી हनाश मा धरती पर डेटला? ||१२3।। કાવ્યકલાપોની પ્રકૃષ્ટ કૃતિમાં કૌશલ્ય- ! શાળીઓ, તીર્થોદ્ધાર અને નવનિર્માણમાં તત્પર કે વિશાળ સમુદાયના અધિપતિઓ તો બધે જ સુલભ છે. પણ વ્રજ સમી ગુરૂભક્તિની નિષ્ઠાના धार इयां छे ? ||१२४॥ । - 11१. उक्तसिद्धिभिरेव पर्याप्तं किमनयेति चेत् ? दत्तोत्तरोऽयं पर्यनुयोगो । न्यायविशारदाख्ये बार्तिके, तत एवावगन्तव्यम् तद्वक्तव्यम् । - सभा
SR No.008989
Book TitleSidhhant Mahodadhi Kavyam
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy