SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ४२ प्रथमस्तरङ्गः વધતા આનંદ સાથે તે ઘોઘામાં શ્રીવીરવિજયજી ઉપાધ્યાય પાસે ગયો અને પોતાની વાત કહી. ll૧ી • सिद्धान्तमहोदधौ वर्धमानप्रमोदोऽसौ, घोघाग्रामे गतस्ततः । श्रीवीराख्यमुपाध्यायं, नत्वा वृत्तम् बभाण स्वम् ।।११।। चख्यौ सोऽपि विनीतो मे, दानाह्वोऽस्ति विनेयकः । सकलागममर्मज्ञः, पारगः श्रुतवार्निधेः ।।९२ ।। તેમણે પણ કહ્યું કે મારે દાનવિજય નામનો વિનીત શિષ્ય છે જે સકલાગમમર્મજ્ઞ અને શ્રુતસાગરનો પારગામી છે. ll૯શા - भवतु स गुरुस्ते त्वं, योग्योऽसीत्यनुमन्यते । किन्त्वेष हि क्रमो वत्स !, यत्परीक्ष्यैव दीक्ष्यते ।।१३।। ભલે તે તારો ગુરુ થાય. તું યોગ્ય લાગે છે, પણ વત્સ ! એવો આચાર છે કે પરીક્ષા रीने हीक्षा अपाय छे. ||3| - - હે મહાસત્ત્વ ! માટે તું સુખપૂર્વક અહીં જ રહે. ચોમાસા પછી પરમ એવું મુનિપદ તને rcelथी मापीश. ||४|| । तिष्ठात्रैव सुखं तस्मात्, चतुर्मास्याः परं परम् । मुनिपदं महासत्त्व !, दास्यते तेऽविलम्बितम् ।।९४ ।। तथेत्यङ्गीचकाराहो !, विनीतात्माऽविकल्पधीः । गुर्वाज्ञा हि कुलीनानां, विचारमपि नाऽर्हति ।।१५।। વિકલ્પ કર્યા વિના જ તે વિનીતાત્માએ તેમ સ્વીકાર્યું. ખરેખર, કુલીનો માટે ગુર્વાજ્ઞામાં વિચાર કરવો ઉચિત નથી. II૫ll -દીક્ષા
SR No.008989
Book TitleSidhhant Mahodadhi Kavyam
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy