SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકમ-૫ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 શ્રેણિક રાજાના શ્વાસથી પીડાયેલા ઓ હૃદયાધાર પુત્ર ! અજાકપાણીય ન્યાય જેવા મારા આ મોટા અપરાધની માફી આપ. અજાકુંપાણીય ન્યાય : કસાઇ વધ કરવા માટે એક બકરી લાવ્યો પણ રેતીમાં પેસી ગયેલી છરી ક્યાંય દેખાઇ નહિ. ત્યાં બકરીએ જ પગથી જમીન ખોતરી અને છરી મળી ગઇ. એ છરીથી જ કસાઇએ બકરીનો વધ કર્યો. તે રીતે મેં જ રાજાને બોલાવી મારું અહિત નોતર્યુ-એમ ભદ્રાના કહેવાનો ભાવાર્થ છે. || ૧૨૫ // દુધમાં પોરા હોતા નથી, પણ તને તો ઘીમાંય પોરા દેખાય છે. આવા દિવ્ય સુખના સામ્રાજયમાં તને દુ:ખો અને દોષો દેખાય છે. ગજબ થયો ! // ૧૨૬ || દયાળુ તારા પિતાએ વિચારપૂર્વક તારા આધારે મને સંસારમાં છોડી હતી. હવે આધાર વગરની મને છોડવા તું કેમ તૈયાર થયો છે ? જવાબ આપ. || ૧૨૭ ||. ઓ વ્હાલસોયા નંદન ! તું તો મનુષ્યોમાં હાથી સમાન છે. નસીબથી બંધાયેલો છે. વિધાતાએ બનાવેલી ૩૨ સાંકળ જેવી ૩૨ પ્રિયાઓને છોડી તું કઇ રીતે જઇ શકીશ ? પ્રિયા........... ............... સાંકળ સદાચારમય ભોગોના સૌભાગ્યવાળી ............. સુંદર ગોળ કદના સૌભાગ્યવાળી હોંશિયાર અને કુલીન .......... ............. હસ્તિશાળાઓમાં સારી રીતે બંધાયેલી દેઢ આલિંગનવાળી .. ............ દેઢ બંધનવાળી. || ૧૨૮ || ૧૨૯ // 828282828282828282828282828282828282 | ૬ ||
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy