SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકમ-૫ शालिभद्र महाकाव्यम् 828282 8282828282828282828282828282 પોતાની જાતને જોરશોરથી જાહેર કરતો સ્વામીના હુકમનો કાગડો મારા મસ્તકને અડવાથી અમંગળ સૂચવે જ છે. || ૧૧૨ || દેવે મોકલેલી ચીજોની સુગંધના સ્વાદના લોભથી પણ મસ્તક પર રહેલી પદ્મનાગણ જેવી આ રાજસત્તા મારા મૃત્યુ માટે છે. ગૌણાર્થ : ફૂલોની સુગંધના સ્વાદના લોભથી પણ મસ્તક પર રહેલી આ પદ્મનાગણ મારા મૃત્યુ માટે છે. | ૧૧૩ || આમ લક્ષ્મીની પાળ જેવા શાલિભદ્ર માતા પાસે પાપોના અસ્ત સમય સમો પોતાનો અભિપ્રાય પ્રગટ કર્યો. ||, ૧૧૪ || પગ પત્થરથી ઘસાય, તો પણ વધુ ચમકે છે. જયારે આંખને કોમળ વસ્ત્રનો છેડો લાગે તો પણ અત્યંત દૂભાય છે. || ૧૧૫ || આગમાં નાખ્યું હોય તો સોનાનું રૂપ વધુ ઝળહળે, પરંતુ મોતી તો ગરમ શ્વાસના સંપર્કથી પણ ઝાંખું પડી જાય. || ૧૧૬ || સામાન્ય કપડું, સાબુ, પત્થર અને ધોકાના ધબાકાથી ચોખ્ખું થઇ જાય પણ દેવદૂષ્ય (દેવતાઇ વસ્ત્રો તો માણસના સ્પર્શથી પણ દૂષિત થઇ જાય. / ૧૧૭ || 82828282828282828282828282828282888 || ૪ ||
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy