SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રક્રમ-૩ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 દેવલોકમાં ગયેલા, કામના આવેશથી ભોગ-લંપટ બનેલા તે દશરથના જીવે, સદ્ગુણોના બગીચા જેવા શ્રીરામચંદ્રજીને યાદ કર્યા ન્હોતા ! સીતાના વિરહમાં રામ વ્યાકુળ હતા ત્યારે પણ નહિ ! || ૯૪ || ઘુણાક્ષરન્યાયે ક્યારેક કોઇક બાપ પુત્રને યાદ કરે છે (તે લેવા માટે. દેવા માટે નહિ.) તે તો ધનાઢચ હોવા | છતાં તે (બાપ) ભુખડીબારસ બ્રાહ્મણની જેમ માંગતો રહે છે ! // ૯૫ // આ શાલિભદ્રના પિતા દેવ તો સૂર્ય અને વાદળ સમાન હતા. ગોભદ્ર દેવ................... .............. સૂર્ય અને મેઘ સવિતા (પિતા) ................................. સવિતા (સૂર્ય) * * * * * * * * * * * * * * * * * * * * * *......... મેધ ચમકતા ... કાંતિવાળા મંગળ લક્ષ્મીના હેતુ..... ............ ધાન્યસંપત્તિના હેતુ મનગમતા દાનથી ચિંતા સંતાપ હણનાર ......... મન-વાંછિત વરસાદથી તાપને હરનારા ગૌરવથી મહાન શ્રીશાલિભદ્રને મનુષ્યની ભોગ-સામગ્રી સ્પર્શવાને અયોગ્ય છે-એમ જાણી કૌતુકપ્રિય પિતા ગોભદ્ર દેવ પુત્રને અનુરૂપ ચારિત્ર મંત્ર અને લક્ષ્મીની આકર્ષણ વિદ્યા વડે વિશાળ બનેલી દેવ-લક્ષ્મી લઇ આવતો હતો. || ૯૭ || ૯૮ // દેવ.....* * 82828282828282828282828282828282888 ........... | geo ||
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy