SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ વિ.સં. ૨૦૦૫ ૨૦૦૬ ૨૦૦૭ ૨૦૦૮ ૨૦૦૯ ૨૦૧૦ ૨૦૧૧ ૨૦૧૨ ૨૦૧૩ ૨૦૧૪ ૨૦૧૫ ૨૦૧૬ ૨૦૧૭ ૨૦૧૮ ૨૦૧૯ ૨૦૨૦ ૨૦૨૧ ૨૦૨૨ ૨૦૨૩ ૨૦૨૪ ૨૦૨૫ ૨૦૨૬ ૨૦૨૭ ૨૦૨૮ ઇ.સ. ૧૯૪૯ ૧૯૫૦ ૧૯૫૧ ૧૯૫૨ ૧૯૫૩ ૧૯૫૪ ૧૯૫૫ ૧૯૫૬ ૧૯૫૭ ૧૯૫૮ ૧૯૫૯ ૧૯૬૦ ૧૯૬૧ ૧૯૬૨ ૧૯૬૩ ગામ અમદાવાદ-વિદ્યાશાળા (પૂ. બાપજી મ. સાથે) અમદાવાદ-વિદ્યાશાળા (પૂ. ગુરુદેવની પણ સાથે) અંજાર (પૂ. ગુરુદેવ સાથે) પત્રી (પૂ. ગુરુદેવ સાથે) આધોઇ (ગુર્વજ્ઞાથી સ્વતંત્ર) રાધનપુર (પૂ. ગુરુદેવ સાથે) મનફરા (ગુર્વાશાથી સ્વતંત્ર) ભચાઊ (પૂ. ગુરુદેવ સાથે) માંડવી (પૂ. ગુરુદેવ સાથે) પલાંસવા (પૂ. ગુરુદેવ સાથે) ભચાઊ (પૂ. ગુરુદેવ સાથે) આધોઇ (પૂ. ગુરુદેવ સાથે) મનફરા (ગુર્વાશાથી સ્વતંત્ર) ભચાઊ (પૂ. ગુરુદેવ સાથે) સામખીયાળી (ગુર્વજ્ઞાથી સ્વતંત્ર) (ચાતુ.માં પૂ. ગુરુદેવનો સ્વર્ગવાસ) આધોઇ ૧૯૬૪ ૧૯૬૫ ૧૯૬૬ ૧૯૬૭ ૧૯૬૮ ૧૯૬૯ ૧૯૭૦ ૧૯૭૧ ૧૯૭૨ પૂ.આ. શ્રી વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ. * ૧૧૪ ભુજપુર ભુજ અંજાર ફલોદી (રાજ.) અમદાવાદ-વિદ્યાશાળા નવસારી આધોઇ લાકડીયા પૂજ્ય આચાર્ય શ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ સ્મરણ-યાત્રા : પરમાત્મા તરફ પ્રયાણ (") કલાપૂર્ણમ-1 ” રસ્મૃતિગ્રંથમાંથી આભાર) कुलं पवित्रं जननी कृतार्था वसुन्धरा पुण्यवती च येन । अपारसंवित्सुखसागरेऽस्मिन्, लीनं परे ब्रह्मणि यस्य चेतः ॥ ' “અપાર જ્ઞાન-સુખના સાગરરૂપ પરબ્રહ્મમાં પ્રભુમાં) જેનું ચિત્ત ડૂબેલું છે, એવા યોગીએ જ્યાં જન્મ લીધો તે કુલ પવિત્ર છે, માતા કૃતાર્થ છે, ને તેનાં જ્યાં પગલાં પડયાં તે પૃથ્વી પણ પુણ્યવતી છે.” (વિ.સં. ૨૦૨૮, ઇ.સ. ૧૯૭૧, માગ.સુ.૩ થી વિ.સં. ૨૦૫૮, મહા સુ.૪ સુધી સતત અમે પૂજ્યશ્રીની છત્રછાયામાં કે આજ્ઞામાં રહ્યા છીએ. આ ૩૦ વર્ષ દરમ્યાન અમે પૂજ્યશ્રીની સાથે રહ્યા છીએ ત્યારે પ્રાયઃ એકેક દિવસના વિહાર વગેરે નોંધેલું છે. અમારી એ વિહાર-નોંધના આધારે આ લખાણ તૈયાર કર્યું છે. જ્યારે અમે ન હતા ત્યારે અન્ય મહાત્માને પૂછીને કામ ચલાવ્યું છે. આ લખાણમાં ‘સમાજ-ધ્વનિ’, ‘દક્ષિણની સફરે’ તથા ‘મધ્યપ્રદેશની સફરે’ એ પુસ્તકનો પણ સહારો લીધો છે. કારણ કે વિ.સં. ૨૦પર, વૈ.વ.૧૧ થી વિ.સં. ૨૦૫૫, ફા.વ.૧ સુધી સતત ત્રણ વર્ષ અમે પૂજ્યશ્રીને મળ્યા ન હતા. એટલે આ સ્મરણયાત્રા અમારી જ નથી, બીજાઓની પણ છે. બીજાનો સહારો લઈ આ સ્મરણ-યાત્રામાં પૂજ્યશ્રીનું પહેલેથી છેલ્લે સુધી જીવન વણી લેવામાં આવ્યું છે. આ સ્મરણયાત્રામાં પૂજ્યશ્રીની આસપાસ બનેલા અનેક પ્રસંગો, દીક્ષા-પ્રતિષ્ઠા વગેરે નોંધ્યું છે. આ બધા પ્રસંગોમાં પૂજ્યશ્રી કેવી રીતે વર્યા હતા, એ જાણવું રસપ્રદ બની રહેશે. બને તેટલું સંક્ષેપમાં લખવાનો પ્રયત્ન કર્યો છે. કારણ કે મર્યાદિત પેજમાં લખાણ કરવાનું હતું. કચ્છ વાગડના કર્ણધારો - ૧૧૫
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy