SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય આચાર્ય શ્રી વિજયદેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ ચાતુર્માસ સૂચિ વૃદ્ધાવસ્થામાં મુનિ શ્રી તીર્થભદ્રવિજયજી, મુનિ શ્રી આનંદવર્ધનવિ તથા મુનિ શ્રી અજિતશેખરવિજયજીએ તેમની ખૂબ જ સારી રીતે સેવા કરી હતી. વિ.સં. ૨૦૫૪, આસો સુ.૧૧ ના શાશ્વતી ઓળીના દર્શન પદના દિવસે પૂ. દર્શનવિજયજી પોતાની જન્મ ભૂમિ આધોઈમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. શિક પૂ. મુનિ શ્રી વિવેકવિજયજી : વિ.સં. ૧૯૫૮, મનફરામાં જન્મેલા હીરજીભાઇએ વૈરાગ્યવાસિત બની પત્ની, પુત્ર વગેરેથી સમૃદ્ધ કુટુંબનો ત્યાગ કરી વિ.સં. ૨૦૧૫, પાટણમાં ૫૮ વર્ષની ઉંમરે દીક્ષા સ્વીકારી હતી. મુનિ શ્રી વિવેકવિજયજી મોટી ઉંમરે પણ શક્તિ હતી ત્યાં સુધી નિત્ય એકાસણું કરતા હતા. પોતાની પાસે આવનાર તમામને રાત્રિભોજન ત્યાગ, જીવદયા પાલન માટે ચંદરવો, ગાળેલું પરિમિત પાણી, કંદમૂળનો ત્યાગ વગેરે અંગે ખૂબ જ હૃદયથી મધુર રીતે સમજાવતા હતા. એમની પાસે આવનાર આવી કોઇક પ્રતિજ્ઞા લઇને જ પ્રાયઃ જાય. જીવનના કેટલાક વર્ષો તેમણે પૂ. મુનિ શ્રી કિરણવિ.મ. સાથે ગાળ્યા હતા ને છેલ્લા વર્ષો પૂજય પ્રીતિવિજયજી આદિની છત્રછાયામાં ગાળ્યા હતા. મુનિ શ્રી વિવેકવિજયજી (મુક્તાનંદવિ. ના સંસારી પિતાશ્રી) વિ.સં. ૨૦૪૦, ભા.સુ.૩ ના મનફરામાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા. તેમના ચાર પુત્રોમાંથી સૌથી નાના પુત્ર રતિલાલભાઇ પિતા મુનિશ્રીની સેવા માટે સદા તત્પર રહેતા. એ પિતાશ્રીના આશીર્વાદના પ્રભાવથી જ તેમણે વિ.સં. ૨૦૫૦, વૈ.સુ.૫ ના અધ્યાત્મયોગી પૂજય આચાર્યદેવશ્રીના વરદ હસ્તે દીક્ષા લઇ અમારું (મુક્તિચન્દ્રવિ.) શિષ્યપણું સ્વીકારી મુક્તાનંદવિજયજી નામ ધારણ કર્યું હતું. ૧૧ વર્ષનું ચારિત્ર પાળી વિ.સં. ૨૦૬૧, વૈ.સુ.૮ ના મુંબઇમાં કેન્સરની બિમારીના કારણે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા. T વિ.સં. | ઇ.સ. | ગામ ૧૯૮૩ | ૧૯૨૭ | ઝીંઝુવાડા (પૂ. ગુરુદેવ સાથે) ૧૯૮૪ | ૧૯૨૮ | અમદાવાદ-શાહપુર (પૂ. ગુરુદેવ સાથે) ૧૯૮૫ ૧૯૨૯ | માંડવી (પૂ. ગુરુદેવ સાથે) ૧૯૮૬ ૧૯૩૦ પલાંસવા (પૂ. ગુરુદેવ સાથે) ૧૯૮૭ ૧૯૩૧ પાલીતાણા (પૂ. ગુરુદેવ સાથે) ૧૯૮૮ ૧૯૩૨ અમદાવાદ-પગથિયાનો ઉપાશ્રય (પૂ. ગુરુદેવ સાથે) ૧૯૮૯ ૧૯૩૩ રાધનપુર (પૂ. ગુરુદેવ સાથે) ૧૯૯૦ ૧૯૩૪ જામનગર (પૂ. ગુરુદેવ સાથે) ૧૯૯૧ | ૧૯૩૫ | લાકડીયા (પૂ. ગુરુદેવ સાથે) ૧૯૯૨ ૧૯૩૬ તુંબડી (ગુવંજ્ઞાથી સ્વતંત્ર) ૧૯૯૩ ૧૯૩૭ આધોઇ (ગુવંજ્ઞાથી સ્વતંત્ર) ૧૯૯૪ ૧૯૩૮ | લાકડીયા (ગુજ્ઞાથી સ્વતંત્ર) | ૧૯૯૫ | ૧૯૩૯ | આધોઈ (ગુજ્ઞાથી સ્વતંત્ર) ૧૯૯૬ ૧૯૪૦ વીરમગામ (ગુવજ્ઞાથી સ્વતંત્ર) ૧૯૯૭ ૧૯૪૧ | ખંભાત (પૂ. ગુરુદેવ સાથે) ૧૯૯૮ ૧૯૪૨ | પત્રી (ગુવજ્ઞાથી સ્વતંત્ર) ૧૯૯૯ ૧૯૪૩ | | અમદાવાદ-શાહપુર (પૂ. ગુરુદેવ સાથે) ૨OO ૧૯૪૪ | અમદાવાદ-વિદ્યાશાળા (પૂ. ગુરુદેવ સાથે) ૨૦૦૧ ૧૯૪૫ પાલીતાણા (પૂ. ગુરુદેવ સાથે) ૨૦૦૨ ૧૯૪૬ | વઢવાણ (ગુજ્ઞાથી સ્વતંત્ર) ૨૦૦૩ | ૧૯૪૭ | રાધનપુર (પૂ. ગુરુદેવ સાથે) ૨00૪ ૧૯૪૮ | ફતેહગઢ (ગુજ્ઞાથી સ્વતંત્ર) કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૧૩ પૂ.આ. શ્રી વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ. ૧ ૧૧૨
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy