SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ * વિવિધ તપ : → શારીરિક તપ : દેવ, ગુરુ, જ્ઞાની આદિની પૂજા, પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય, અહિંસા વગેરેનું પાલન. વાચિક તપ : બીજાને ઉદ્વેગ ન થાય તેવી, સત્ય, પ્રિય, હિતકારી વાણી બોલવી તથા સુસાહિત્યનું અધ્યયન કરવું તે. માનસિક તપ : મનની પ્રસન્નતા, શાંત સ્વભાવ, મૌન, આત્મસંયમ અને ભાવોની પવિત્રતા રાખવી તે. સાત્ત્વિક તપ : આ ત્રણેય તપ જો ભૌતિક ફળની ઇચ્છા વિના નિઃસ્પૃહ ભાવે કરવામાં આવે તો તે ‘સાત્ત્વિક’ કહેવાય છે. રાજસ તપ : માન-સન્માન-પૂજા વગેરેની ઇચ્છાથી દંભપૂર્વક તપ કરવામાં આવે તે. (તેનાથી ક્ષણિક સુખ મળે છે.) તામસ તપ : હઠાગ્રહથી માત્ર શરીરને કષ્ટ આપવું અથવા તો બીજાનો સત્યાનાશ વાળવા તપ કરવો તે. ગીતા ૧૭ * તપથી... તપથી સત્ત્વ વધે છે. સત્ત્વથી મન વશ થાય છે. મન વશ થતા આત્મા મળે છે અને આત્મા મળી જતાં સંસારથી છૂટકારો થઇ જાય છે. - મૈત્રાયણી અરણ્યક ૧/૪ * દસ પચ્ચક્ખાણ : ૧. રૂ. અનાગત પ્રત્યાખ્યાન અતિક્રાન્ત પ્રત્યાખ્યાન આકાશગંગા • ૧૮ ૩. ૪. ૫. કોટિ સહિત પ્રત્યાખ્યાન નિયંત્રિત પ્રત્યાખ્યાન સાગાર પ્રત્યાખ્યાન €. અનાગાર પ્રત્યાખ્યાન ૭. પરિમાણકૃત પ્રત્યાખ્યાન ૮. નિરવશેષ પ્રત્યાખ્યાન સંકેત પ્રત્યાખ્યાન ૯. ૧૦. અઢા પ્રત્યાખ્યાન * કાળની અપેક્ષાએ દસ પચ્ચક્ખાણ : ૧. નવકારસી ૨. પોરસી ૩. પુરિમâ ૪. એકાસણું ૫. એકલઠાણું ૬. આયંબિલ ૭. ઉપવાસ ૮. ૯. ચરમ પચ્ચક્ખાણ અભિગ્રહ પચ્ચક્ખાણ ૧૦. નીવી * કર્મક્ષયના ત્રણ માર્ગ : ૧. ૨. ૩. - ઠાણંગ ૧૦/૭૪૮ - આવશ્યક નિયુક્તિ ૬/૧ ૬ ૧૧ સરળ કટ : દેવગુરુની ભક્તિ. શ્રેષ્ઠ કટ : જ્ઞાન રમણતા. શોર્ટ કટ : તપમાં લીનતા. ** આકાશગંગા - ૧૯
SR No.008963
Book TitleAakashganga
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy