SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૮. યોગ ૯. તપ ૧૦. સંયમ * પાંચ મહોત્સવ : ૧. ૨. ધર્મ મહોત્સવઃ ઊજમણું, પ્રતિષ્ઠા આદિ નિમિત્તે થતો હોય તે. દ્રવ્ય મહોત્સવ : ધન પ્રાપ્તિની ખુશીમાં, કીર્તિની લાલસાથી અથવા કોઇના આગ્રહથી ઇચ્છા વિના કરાતો મહોત્સવ તે દ્રવ્ય મહોત્સવ. કામ મહોત્સવ : લગ્નાદિના નિમિત્તે થતો હોય તે. પર્વ મહોત્સવઃ પર્વદિનની ઊજવણી નિમિત્તે થતો હોય તે. મોક્ષ મહોત્સવ : મોક્ષગમન પછી થતો હોય તે. ૩. ૪. ૫. * આહાર સંજ્ઞાના ચાર કારણ : પેટ ખાલી રહેવાથી. ક્ષુધા વેદનીયના ઉદયથી. ૧. ૨. ૩. આહાર-કથાના શ્રવણ-દર્શનથી. ૪. નિરંતર આહારના સ્મરણથી. * મૈથુન સંજ્ઞાના ચાર કારણ : ૧. શરીરની હૃષ્ટપુષ્ટતા ૨. વેદોદય ૩. કામોત્તેજક કથા-શ્રવણ 8. કામ વિષયક ચિંતન ૐ દેશ કથાના ચાર ભેદ : ૧. દેશના વિધિ-વિધાનની ચર્ચા. ૨. ધાન્યોત્પત્તિ, કૂવા, મકાન વગેરેની ચર્ચા. - આકાશગંગા - ૨૫૦ ૩. દેશ-વિદેશના છોકરા-છોકરીઓની ચર્ચા. ૪. દેશ-વિદેશની વેષભૂષા શૃંગારની ગર્યા. * રાજકથાના ચાર ભેદ : ૧. ૨. અતિયાન કથા : રાજાના નગર પ્રવેશ વિષયક. નિર્માણ કથા : રાજાના પ્રયાણ વિષયક. બલવાહન કથા : શક્તિ-સેના વિષયક. ૩. ૪. કોશ કથા : કોશ-કોઠાર-ભંડાર-અન્ન વિષયક. * સ્ત્રી કથાના ચાર ભેદ : ૧. જાતિ ૨. કુલ ૩. રૂપ ૪. વેષ * હાસ્યના ચાર કારણ : ૧. ૨. ૩. ૪. દર્શન : વિદૂષક વગેરે જોવાથી. ભાષણ : હાસ્યકારી વચનથી. શ્રવણ : હાસ્યકારી વચનના શ્રવણથી. સ્મરણ ઃ હાસ્યકારી ચિંતનથી. * જાણવાલાયક દસ વાતો : ૧. એક વાળના અગ્રભાગમાં આકાશાસ્તિકાયની અસંખ્ય શ્રેણિ. ૨. એક શ્રેણિમાં અસંખ્ય પ્રતર. ૩. એક પ્રતરમાં નિગોદના અસંખ્ય ગોળા. ૪. એક ગોળામાં અસંખ્ય શરીર. ૫. એક શરીરમાં અનંત જીવ. .. એક જીવમાં અસંખ્ય પ્રદેશ. - આકાશગંગા ૦ ૨૫૧
SR No.008963
Book TitleAakashganga
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy